gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન | India Reaction On Sau…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in INDIA
0 0
0
સાઉદી અરેબિયા અને પાકિસ્તાન વચ્ચે થયેલી ડીલ પર ભારત સરકારનું સત્તાવાર નિવેદન | India Reaction On Sau…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Reaction On Saudi Arabia And Pakistan Deal : પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે થયેલા પરસ્પર સંરક્ષણ કરાર પર ભારતે શુક્રવારે પ્રતિક્રિયા આપી છે. આ કરાર હેઠળ જો કોઈ એક દેશ પર હુમલો થાય તો તેને બંને દેશો પરનો હુમલો ગણવામાં આવશે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક વ્યૂહાત્મક ભાગીદારી છે, જે વર્ષોથી સતત મજબૂત થઈ રહી છે. અમને આશા છે કે આ ભાગીદારીમાં આપણા પરસ્પર હિતોનું ધ્યાન રાખવામાં આવશે.’

ભારતથી ફફડેલા પાકિસ્તાને અરેબિયા સાથે કરાર કર્યો?

ઉલ્લેખનીય છે કે, પહલગામમાં હુમલો થયા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના અનેક ઠેકાણાઓ પર હુમલા કરીને આતંકી અડ્ડાઓનો નષ્ટ કરી દીધા હતા. આ જ કારણે પાકિસ્તાને સાઉદી અરેબિયા સાથે કરાર કર્યો હોવાની ચર્ચાઈ રહ્યું છે. વિદેશ મંત્રાલયે આ પહેલા કહ્યું હતું કે, ભારત આ કરાર મામલે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા તેમજ પ્રાદેશિક અને વૈશ્વિક સ્થિરતા પરની અસરોનો અભ્યાસ કરશે. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, અમે અમારા રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો : ગુજરાતના 10 સહિત 474 પક્ષોની માન્યતા રદ, 359 રડારમાં… ‘ગુમ’ પાર્ટી સામે ECની કડક કાર્યવાહી

પાકિસ્તાન-સાઉદી અરેબિયા વચ્ચે થયા કરાર

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને આ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાન-સાઉદી સંયુક્ત નિવેદન અનુસાર, આ કરાર બંને દેશો વચ્ચેની આશરે આઠ દાયકા જૂની ઐતિહાસિક ભાગીદારી અને ઈસ્લામિક એકતાના સંબંધો પર આધારિત છે. શરીફે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, બંને દેશો વચ્ચેની વાતચીતમાં વિવિધ મુદ્દાઓ, પ્રાદેશિક પડકારો અને દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ચર્ચા થઈ છે. આ સાથે તેમણે સાઉદી ક્રાઉન પ્રિન્સના સતત સમર્થન અને તેમના દેશમાં રોકાણ વધારવાની ઊંડી રુચિની પણ પ્રશંસા કરી હતી.

આ પણ વાંચો : ‘મારી હાફિઝ સઈદ સાથે મુલાકાત પર મનમોહન સિંહે આભાર માન્યો હતો’, યાસિન મલિકના દાવાથી રાજકારણમાં હડકંપ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…
INDIA

શંકરાચાર્યએ બનાવી ‘ચતુરંગિણી સેના’! રોકો, ટોકો અને ઠોકોનો નારો, હાથમાં ફરસી લઈને ફરશે ‘સનાતની સૈનિકો…

March 24, 2026
પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …
INDIA

પેટ્રોલમાં 20 નહીં 30 ટકા ઈથેનોલ ભેળવવું જોઈએ, ડિઝલમાં પણ શરૂ કરો બ્લેન્ડિંગ: AIDAનો ગડકરીને પત્ર | …

March 24, 2026
હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…
INDIA

હિન્દુ, શીખ કે બૌદ્ધ સિવાયના ધર્મ અપનાવનારાને SC-ST એક્ટનો લાભ ન મળી શકે: સુપ્રીમ કોર્ટ | sc convers…

March 24, 2026
Next Post
જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક | jan dhan ac…

જનધન ખાતાધારકો ખાસ વાંચે! કેવાયસી કરાવી લેજો નહીતર ખાતું બંધ થઈ જશે, છેલ્લી તારીખ નજીક | jan dhan ac...

મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ, અનેક જવાનો ઘાયલ | Manipur Attack: Assam Rifles C…

મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર અંધાધૂંધ ફાયરિંગ, અનેક જવાનો ઘાયલ | Manipur Attack: Assam Rifles C...

LIST : ગુજરાતના 10 સહિત 474 પક્ષોની માન્યતા રદ, 359 રડારમાં… ‘ગુમ’ પાર્ટી સામે ECની કડક કાર્યવાહી …

LIST : ગુજરાતના 10 સહિત 474 પક્ષોની માન્યતા રદ, 359 રડારમાં... ‘ગુમ’ પાર્ટી સામે ECની કડક કાર્યવાહી ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband…

પોરબંદરના ઘેડ પંથકમાં અનેક વિસ્તારો જળબંબાકાર, ચોતરફ તારાજીથી લોકો બેહાલ | Heavy Rain Floods Porband…

7 months ago
એમજીવીસીએલમાં વિઝન પ્લસ પ્રા.લી.ના નેજા હેઠળના 300 કર્મીઓ હડતાલ પર | 300 employees of Vision Plus Pv…

એમજીવીસીએલમાં વિઝન પ્લસ પ્રા.લી.ના નેજા હેઠળના 300 કર્મીઓ હડતાલ પર | 300 employees of Vision Plus Pv…

8 months ago
ભારત – ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈ જિલ્લા પોલીસ વડાનું બીસીએ સ્ટેડિયમ ખાતે નિરીક્ષણ | District Police …

ભારત – ન્યૂઝીલેન્ડ વનડે મેચને લઈ જિલ્લા પોલીસ વડાનું બીસીએ સ્ટેડિયમ ખાતે નિરીક્ષણ | District Police …

3 months ago
ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

ગુજરાતમાં ‘ASUSE’સર્વેનો પ્રારંભ: બિન-કૃષિ ક્ષેત્રના નાના એકમોનો ડેટા કરાશે એકત્રિત | ASUSE Survey 2…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News