gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત એન્ટરટેઈન્મેન્ટ હબ ડેવલપ કરવા મુળ શરતોમાં સુધારાને મંજૂરી અપાશે …

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત એન્ટરટેઈન્મેન્ટ હબ ડેવલપ કરવા મુળ શરતોમાં સુધારાને મંજૂરી અપાશે …
1
VIEWS
Share on FacebookShare on Twitter

  સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત એન્ટરટેઈન્મેન્ટ હબ  ડેવલપ કરવા મુળ શરતોમાં સુધારાને મંજૂરી અપાશે 1 - image   

  અમદાવાદ,બુધવાર,17 સપ્ટેમ્બર,2025

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન હદ વિસ્તારમાં અંદાજે
૪૬
,૬૦૦  ચોરસમીટર જમીન એન્ટરટેઈન્મેન્ટ હબ તરીકે ડેવલપ કરવા
દરખાસ્ત મંગાવાઈ હતી.બે વર્ષથી એન્ટટેઈન્મેન્ટ હબની કામગીરી ટલ્લે ચઢી રહી છે.ઈમેજિકા
વર્લ્ડ એન્ટરટેઈન્મેન્ટ પ્રા.લિ. માટે થઈને નવુ ટેન્ડર કરવાના બદલે પાર્કિંગ
, માર્જિન ઉપરાંત એન્ટ્રી
અને એકઝિટની મુળ શરતોમાં સુધારો કરી એજન્સીને લાભ ખટાવવા  આજે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એન્ટરટેઈન્મેન્ટ  યુઝ ઝોન તરીકે નીમ કરેલી ૪૬,૬૦૦ ચોરસમીટર જગ્યા
ડેવલપ કરવા વર્ષ-૨૦૨૩માં  રીકવેસ્ટ ફોર પ્રપોઝલ
મંગાવાઈ હતી. તે સમયે એક માત્ર સિંગલ બીડર તરીકે ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈન્મેન્ટ પ્રા.લિ.
આવતા ફરીથી પ્રપોઝલ મંગાવાઈ હતી.બીજી વખત પણ આ જ એજન્સી સિંગલ બિડર તરીકે આવી હતી.

રાજકોટ ખાતે ટી.આર.પી.મોલની બનેલી ઘટના પછી રાજય
સરકારે  ગેમિંગ ઝોન માટે નવા નિયમ રાજય
વ્યાપી અમલમા મુકતા નવા નિયમ મુજબ
,
કુલ પ્લોટના ૫૦ ટકા મુજબ પાર્કિંગ પુરુ પાડવાનુ હતુ.નવા નિયમ મુજબ માર્જિન અને
પાર્કિંગ મુકીને મંજૂરી લેવાની થાય તો પ્રોજેકટ માટે જગ્યા રહેતી નહીં હોવાની
એજન્સી તરફથી રજૂઆત કરાઈ હતી.એજન્સીને ખૂટતા પાર્કિંગની વ્યવસ્થા કોર્પોરેશન
ગુર્જરી બજારની જગ્યા ખાતે કરી આપશે.નોંધપાત્ર બાબત એ છે કે
, બે વર્ષ સુધી
દરખાસ્ત ટલ્લે ચઢાવાઈ.કોર્પોરેશનના અધિકારીઓએ ધાર્યુ હોત તો નવુ ટેન્ડર પણ કરી
શકયા હોત.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન
GUJARAT

ભારતીય વાયુસેના બેન્ડ ટીમ દ્વારા ભૂજમાં સંગીતમય પરફોર્મન્સનું કરાયું આયોજન

August 10, 2026
કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી
GUJARAT

કચ્છી યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પોલીસ ફાયરિંગમાં ઘાયલ: કાન પકડીને માફી માગી

August 10, 2026
અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન
GUJARAT

અમદાવાદ અખબારનગર ખાતે બનાવેલ શ્રમિક સુવિધા કેન્દ્ર બન્યું શોભના ગાંઠીયા સમાન

August 10, 2026
Next Post
પીએમના કાર્યક્રમમાં ભાવનગર વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ | 100 buses of Bhavnagar division w…

પીએમના કાર્યક્રમમાં ભાવનગર વિભાગની 100 મળી 1200 એસ.ટી. બસ ફાળવાઈ | 100 buses of Bhavnagar division w...

આણંદ જિલ્લાની આશાવર્કરોની ટેકો ઓનલાઈન કામગીરી સ્થગિત કરવા માંગ | Anand district ASHA workers demand …

આણંદ જિલ્લાની આશાવર્કરોની ટેકો ઓનલાઈન કામગીરી સ્થગિત કરવા માંગ | Anand district ASHA workers demand ...

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ | Uttarakhand Cloudbu…

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ | Uttarakhand Cloudbu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ મા…

નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ મા…

1 year ago
દેશમાં સર્વાધિક તાપ રાજકોટમાં, ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ

દેશમાં સર્વાધિક તાપ રાજકોટમાં, ગુજરાતમાં તીવ્ર ગરમીનું મોજુ

5 months ago
મંગળબજારમાં ઉભરાતી ગટરથી વેપારીઓ પરેશાન | Traders are troubled by overflowing sewage in Mangal Bazaa…

મંગળબજારમાં ઉભરાતી ગટરથી વેપારીઓ પરેશાન | Traders are troubled by overflowing sewage in Mangal Bazaa…

11 months ago
વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત | 3 killed in electrocution during Punj f…

વેરાવળના સીડોકર ગામે પુંજ ઉત્સવમાં વીજ કરંટ લાગતાં 3ના મોત | 3 killed in electrocution during Punj f…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News