gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
સાયકલ લઈને ઉભેલા વૃદ્ધનું અજાણ્યા ડમ્પરની ટક્કરે મોત | Elderly man riding bicycle dies after being h…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ડાકોર-રાણીયા ફાટક નજીક અકસ્માત 

પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી

આણંદ: ડાકોર-રાણીયા ફાટક નજીક પૂરપાટ ડમ્પર લઈને આવતા ચાલકે સાયકલ લઈને ઉભેલા એક વૃદ્ધને ડમ્પરની ટક્કર માર્યા બાદ વૃદ્ધની ઉપર ડમ્પર ચઢાવી દેતા વૃદ્ધનું મોત થયું હતું. આ બનાવ અંગે આણંદ રેલવે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

ઠાસરા તાલુકાના રખીયાલ ગામે રહેતા ૭૮ વર્ષીય ગોવિંદભાઈ લક્ષ્મીદાસ પટેલ ગતરોજ પુનમ હોવાથી ઘરેથી સાયકલ લઈને ડાકોર મંદિરે દર્શન કરવા માટે જવા નીકળ્યા હતા. 

જે બાદ સાંજના સમયે ડાકોર-રાણીયા રેલવે લાઇન ઉપર ફાટક બંધ હોવાથી તેઓ સાયકલ લઈને ઊભા હતા. 

તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી ચડેલા ડમ્પરના ચાલકે ટક્કર મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા અને ડમ્પર તેમના શરીર ઉપર ફરી વળતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત અંગે આણંદ રેલવે પોલીસને જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. 

અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…
GUJARAT

February 14, 2026
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

February 14, 2026
વડોદરામાં બહુચરાજી રોડ પર પેટ્રોલ પંપ સામે ગેરકાયદે 20 જેટલા શેડનો બુલડોઝરથી સફાયો | 20 illegal shed…

Next Post
ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

આણંદ જિલ્લામાં 25 પેઢીઓ પાસેથી ખાદ્ય પદાર્થના 12 નમૂના લેવાયા | 12 food samples were taken from 25 f…

આણંદ જિલ્લામાં 25 પેઢીઓ પાસેથી ખાદ્ય પદાર્થના 12 નમૂના લેવાયા | 12 food samples were taken from 25 f...

બાવળાના કેરાળામાં બુટભવાની મંદિરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ વોરની ચર્ચા વચ્ચે ભારત પહોંચ્યા જે ડી વેન્સ, અક્ષરધામ મંદિરમાં દર્શન બાદ PM મોદી સાથે કરશે બેઠ…

10 months ago
ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાતે આભ ફાટ્યું, થરાલી ગામમાં તબાહી, કાટમાળમાં ફેરવાયા ઘર | Tharali Chamol…

6 months ago
ભાજપના ચંદ્રેશ પટેલે લીધેલા 1.20 કરોડ પરત ના કર્યા : ફરિયાદ ના નોંધ્યાનો આરોપ | BJP’s Chandresh Pate…

11 months ago
સુરતમાં તેલગુ સમાજની વસ્તીવાળા વિસ્તારમાં મકર સંક્રાંતિના દિવસે ઘર આંગણે રંગોળી થઈ | Rangoli was Mak…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News