gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ | new udaip…

G METRO NEWS by G METRO NEWS
February 14, 2026
in GUJARAT
0 0
0
ફરવા માટે ગુજરાતીઓના ફેવરિટ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઈમ અને રૂટ | new udaip…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Udaipur Ahmedabad Vande Bharat: રાજસ્થાનના ઉદયપુરથી મુસાફરી કરતાં લોકો માટે રેલવે તરફથી એક મહત્ત્વના સમાચાર આવ્યા છે. રેલવે મંત્રાલયે ઉદયપુરથી જયપુર અને ઉદયપુરથી આગ્રા કેન્ટ વચ્ચે દોડતી બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનું સંચાલન 15 ફેબ્રુઆરીથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ બંને રૂટ પર મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો અને મર્યાદિત સ્ટોપેજને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેનો અઠવાડિયામાં માત્ર ત્રણ-ત્રણ દિવસ ચાલતી હતી, પરંતુ પૂરતો પ્રતિસાદ ન મળતાં હવે તેની સેવાઓ સમેટી લેવામાં આવી છે.

ઉદયપુર-અમદાવાદ વચ્ચે પ્રવાસીઓને સીધો ફાયદો

જોકે, ઉદયપુરના મુસાફરો માટે રેલવેએ એક રાહતના સમાચાર પણ આપ્યા છે. આ બંને ટ્રેનોના બદલે હવે ઉદયપુર અને અમદાવાદ(અસારવા) વચ્ચે એક નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરુ કરવામાં આવશે. આ નવી સેવાને કારણે ઉદયપુર અને અમદાવાદ વચ્ચેની કનેક્ટિવિટી વધુ ઝડપી અને સુવિધાજનક બનશે. રેલવે દ્વારા આ નવી ટ્રેન માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને તેનાથી બંને પ્રવાસન શહેરો વચ્ચે મુસાફરી કરતાં લોકોને સીધો ફાયદો થશે.

આ પણ વાંચો: મુંબઈમાં મેટ્રો પિલરનો સ્લેબ ધરાશાયી: રિક્ષા અને કારનો કચ્ચરઘાણ, 4થી વધુ ઈજાગ્રસ્ત

અઠવાડિયામાં 6 દિવસ સેવા

નવી વંદે ભારત ટ્રેનના ટાઇમટેબલ મુજબ, ટ્રેન નંબર 26963 ઉદયપુર સિટીથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને જવાર, ડુંગરપુર તથા હિંમતનગર થઈને સવારે 10:25 વાગ્યે અસારવા(અમદાવાદ) પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 26964 અસારવા સ્ટેશનથી સાંજે 5:45 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:00 વાગ્યે ઉદયપુર સિટી પહોંચશે. આ ટ્રેન અઠવાડિયામાં મંગળવાર સિવાયના છ દિવસ દોડશે. આમ, રેલવેએ ઓછી માગવાળા રૂટ બંધ કરીને વધુ માગવાળા રૂટ પર નવી સેવાની ભેટ આપી છે.

ફરવા માટે ગુજરાતીઓના મનપસંદ ડેસ્ટિનેશન સુધી નવી વંદે ભારત ટ્રેન દોડશે! જાણો ટાઇમ અને રૂટ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…
GUJARAT

જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં લિફ્ટમાં એક વ્યક્તિ ફસાતા ફાયર બ્રિગેડે કર્યું સફળ રેસ્ક્યુ | Fire brig…

June 13, 2026
જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…
GUJARAT

જામનગર તાલુકાના મોટી બાણુંગરમાં ખેડૂતોની મહાસભા, સરકાર સામે આકરા પ્રહારો | Farmers’ Mahasabha in Mot…

June 13, 2026
જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…
GUJARAT

જામનગરમાં શ્વાન પર ક્રૂરતા મામલે પશુ પ્રેમીઓ દ્વારા નોંધાવાયેલી પોલીસ ફરિયાદ બાદ મુખ્ય આરોપીની અટકાય…

June 13, 2026
Next Post
પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car…

પહેલીવાર લઈ રહ્યા છો ક્રેડિટ કાર્ડ? તો જાણીલો 4 જરૂરી વાતો, નહીંતર ક્રેડિટ સ્કોર બગડશે! | Credit Car...

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્…

પાંજરાપોળ એ જ જીવદયા નહીં, જીવદયા વૈવિધ્યસભર અને અનન્ય છે તે પ્રેરણા ફાઉન્ડેશને કરી બતાવ્યું : પૂ.શ્...

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ…

‘ટ્રેડ ડીલે ટેક્સટાઇલ ઉદ્યોગને ખતમ કરી દીધો’, અમેરિકા સાથે વેપાર કરાર પર રાહુલ ગાંધીએ ફરી કર્યા પ્રહ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

ઈરાન-ઈઝરાયલ સીઝફાયરની જાહેરાતથી કિંમતી ધાતુ ગગડી, સોનું 2000 રૂપિયા સસ્તુ થયું, ચાંદીમાં ઘટાડો | /go…

12 months ago
કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

કુદરતનો કેર: આંધ્રમાં વાવાઝોડું ત્રાટકતા ભારે તારાજી

8 months ago
ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

ખાડો ખોદે તે પડે! AMCનું ડમ્પર જ ખાડામાં ફસાયું, રસ્તા પર માત્ર માટી નાખીને મનાયો હતો સંતોષ | Ahmeda…

4 months ago
એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

એશિયન અર્થતંત્રોને ક્રેડિટ તણાવનો સામનો કરવો પડશે : મૂડીઝ | Asian economies will face credit stress:…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News