gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…

G METRO NEWS by G METRO NEWS
October 10, 2025
in GUJARAT
0 0
0
સાયબર ક્રાઈમઃ સરનામુ અપડેટ નહીં કરો તો ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલ કરાશે | new method of cyber cri…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ દીવાળીના તહેવારો નજીક છે  ત્યારે સાઈબર ક્રાઈમ આચરનારા ભેજાબાજો હવે ઓનલાઈન શોપિંગ કરનારાઓને પણ ટાર્ગેટ કરી રહ્યા છે.ડભોઈના એક શિક્ષકને આ પ્રકારનો અનુભવ થયો છે.

આ શિક્ષકે એક વાતચીતમાં કહ્યું હતું કે, ગત શનિવારે મેં ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી એક બેગ ઓર્ડર કરી હતી.ઓર્ડર કન્ફર્મ થઈ ગયો હતો અને હું ડિલિવરીની રાહ જોતો હતો.ડિલિવરીની તારીખના આગલા દિવસે મને અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ આવ્યો હતો કે, તમે તમારુ સરનામુ અપડેટ કરો, નહીંતર ૧૨ કલાકમાં તમારો ઓર્ડર કેન્સલર કરી  દેવામાં આવશે.મને અપડેટ  માટે એક લિન્ક મોકલવામાં આવી હતી અને મારે તેના પર જઈને ૧૦ રુપિયાનું પેમેન્ટ ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી કરીને સરનામુ અપડેટ કરવાનું હતું.

શિક્ષક કહે છે કે, મને શંકા ગઈ હતી અને જ્યારે મેં ખાતરી કરાવી ત્યારે આ ફિશિંગ વેબસાઈટ હોવાનું ખબર પડી હતી.આ ઘટનામાં વેબસાઈટ વેરિફાય કરનાર સાયબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે કહ્યું હતું કે,વેબસાઈટ એક મહિના પહેલા જ રજિસ્ટર્ડ કરવામાં આવી છે.જો શિક્ષકે પેમેન્ટ કરવા માટેના  વેબસાઈટ પર મૂકાયેલા ફોર્મમાં જાણકારી પૂરી પાડીને ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કર્યો હોત તો કાર્ડની તમામ જાણકારી સાઈબર ક્રિમિનલ્સ પાસે પહોંચી હોત અને તેઓ શિક્ષકનું  બેન્ક એકાઉન્ટ ખાલી કરી નાંખે તેવી પૂરી શક્યતા હતી.

લોકોનો વિશ્વાસ જીતવા વેબસાઈટ પર ઈન્ડિયા પોસ્ટનો લોગો મૂકયો 

ઈ-કોમર્સ કંપનીઓ માત્ર કંપનીના નામથી જ એસએમએસ મોકલતી હોય છે 

સાયબર એક્સપર્ટ કહે છે કે, ઓનલાઈન પાર્સલ મંગાવનારાઓનો વિશ્વાસ જીતવા માટે ભેજાબાજોએ વેબસાઈટ પર ઈન્ડિયા પોસ્ટનો લોગો મૂકયો હતો.  ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે, ઈ કોમર્સ કંપનીઓ માત્ર રજિસ્ટર્ડ કંપનીના નામે એસએમએસ મોકલે છે.ઉપરાંત કોઈ પણ કુરિયર કંપની સરનામુ અપડેટ કરવા ૧૦ રુપિયા જેવી નાની રકમ માગતી  નથી.આ રકમ બેન્ક ડિટેઈલ મેળવવાનું બહાનું છે.ઓનલાઈન ખરીદીમાં જો એડ્રેસ કે બીજી વિગતો અપડેટ કરવાની હોય તો પણ તે કંપનીની સત્તાવાર વેબસાઈટ પર કે મોબાઈલ એપ પર જ કરવાની હોય છે.કોઈ પણ શંકા હોય તો કંપનીના સત્તાવાર કસ્ટમર કેરનો સંપર્ક કરીને ખાતરી કરવી જરુરી છે.અજાણી લિન્ક કે વેબસાઈટ પર ક્યારેય તમારી ડેબિટ, ક્રેડિટ કાર્ડની જાણકારી કે યુપીઆઈ પિન દાખલ કરવા જોઈએ નહીં.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite…

૧૮ મહિના માટે તડીપાર કરવા છતાંય શહેરમાં આવતો આરોપી ઝડપાયો | Accused caught returning to city despite...

વડોદરા બસ ડેપો પર 8 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય પકડાયો,સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ | Carrier from Od…

વડોદરા બસ ડેપો પર 8 કિલો ગાંજા સાથે પરપ્રાંતીય પકડાયો,સપ્લાયર અને મંગાવનાર વોન્ટેડ | Carrier from Od...

ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ | ED seizes gold worth Rs 50 crore …

ઇડીએ કર્ણાટકનાં સટ્ટાબાજી કેસમાં રૂ. 50 કરોડનું સોનું જપ્ત કર્યુ | ED seizes gold worth Rs 50 crore ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોઠી નજીક સિટિ બસમાં આગ લાગતાં મુસાફરોનો બચાવ, ઊર્મી બ્રિજ પાસે ઇલેકટ્રિક સ્કૂટરમાં આગ | fire caught…

કોઠી નજીક સિટિ બસમાં આગ લાગતાં મુસાફરોનો બચાવ, ઊર્મી બ્રિજ પાસે ઇલેકટ્રિક સ્કૂટરમાં આગ | fire caught…

4 months ago
જામજોધપુરના સમાણામાંથી બોગસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયાના કૌભાંડની ચાલૂ તપાસ દરમિયાન એક બોગસ પેઢીનામુ…

જામજોધપુરના સમાણામાંથી બોગસ મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ થયાના કૌભાંડની ચાલૂ તપાસ દરમિયાન એક બોગસ પેઢીનામુ…

6 months ago
અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

અમદાવાદ: ધોળકાના કોઠ ગામે લૂંટારૂઓએ દંપતીને બંધક બનાવી લાખોની લૂંટ મચાવી, સીસીટીવી તોડ્યા | Masked R…

2 months ago
ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા | Gujarat Std 9 11 …

ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા | Gujarat Std 9 11 …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News