gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલામાંં સીસીઆઇ કેન્દ્રમાં ‘બી’ ગ્રેડના કપાસની ખરીદીની માંંગ | Demand for purchase of ‘B’ grade cot…

G METRO NEWS by G METRO NEWS
December 24, 2025
in GUJARAT
0 0
0
સાયલામાંં સીસીઆઇ કેન્દ્રમાં ‘બી’ ગ્રેડના કપાસની ખરીદીની માંંગ | Demand for purchase of ‘B’ grade cot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખરીદ કેન્દ્રો પર એપીએમસીના જવાબદારોની ગેરહાજરી હાલાકી

સીસીઆઇના અધિકારીઓ કપાસ રિજેક્ટ કરતા ખેડૂતો સસ્તા ભાવે વેપારીઓને વેચવા મજબૂર

સાયલા – સાયલામાંં માવઠના કારણે કપાસની ગુણવત્તા બગડી છે. બીજી તરફ સીસીઆઇ કેન્દ્રમાં માત્ર એ ગ્રોડનો કપાસની ખરીદી કરતા ખેડૂતો પોતાનો માલ સસ્તા ભાવે વેપારીઓને વેચવા મજબૂર થયા છે. જેને લઇ ખેડૂતોએ સીસીઆઇ કેન્દ્રમાં ‘બી’ ગ્રેડના કપાસની ખરીદીની માંંગ કરી છે.

સાયલા તાલુકામાંં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૃ કરવામાંં આવી છેેે, પરંતુ તેમાંં માત્ર ‘એ’ ગ્રેડનો જ કપાસ સ્વીકારવામાંં આવતા ખેડૂતો ભારે મુશ્કેલીમાંં મુુકાયા છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે મોટાભાગના ખેડૂતોનો પાક ‘બી’ ગ્રેડની ગુણવત્તાનો થઈ ગયો છેે. 

સીસીઆઈ દ્વારા યોગ્ય ગ્રેડ ન હોવાનું બહાનું બતાવી કપાસ રિજેક્ટ કરવામાંં આવતા, ખેડૂતોને પોતાનો માલ પરત લઈ જવો પડે એે અથવા તો ઓછા ભાવે ખાનગી વેપારીઓને વેચવા મજબૂર બનવું પડે છેે.

સાયલા-મોરી રોડ પર સ્થિત ખરીદી કેન્દ્ર અંતરિયાળ ગામડાઓથી ઘણું દૂર હોવાથી ખેડૂતો પર વાહન ભાડાનો મોટો બોજ પડી રહ્યો છેે. ખેડૂતોનો આક્ષેપ છેે કે સીસીઆઈ કેન્દ્ર પર જવાબદાર અધિકારીઓ કે એપીએમસીના કર્મચારીઓ હાજર રહેતા નથી, જેને કારણે ખેડૂતોની રજૂઆત સાંભળનાર કોઈ નથી. કિસાન સંઘે સરકાર પાસે તાત્કાલિક ‘બી’ ગ્રેડના કપાસની ખરીદી શરૃ કરવા માંંગ કરી એે જેથી જગતના તાતને આથક નુકસાનથી બએાવી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘોઘા પોલીસ મથકના પીઆઇ સહિત પોલીસ કર્મચારી પર ટોળાનો હુમલો | Mob attacks police personnel including P…
GUJARAT

May 13, 2026
સુપ્રીમ કોર્ટના નિર્દેશ પછી નવી ગાઈડલાઈન અમલમાં , અમદાવાદમાં ચાર પ્રકારનો કચરો ફરજિયાત અલગ કરી આપવો …

સપ્તઋષિના આરાથી જગન્નાથ મંદિર સુધી ૩૫ મંદિરોનો જીર્ણોધ્ધાર કરી પાથવે બનાવવા પહેલું ૨૦ કરોડનું ટેન્ડર…

Next Post
લીંબડી હાઈવે પરથી 7 ડમ્પર ડીટેઈન કરવામાં આવ્યા | 7 dumpers detained on Limbdi Highway

હવે દસ્તાવેજની કિંમત 30-40% વધશે, મિલકત ખરીદનારે રોડ-કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે | Stam…

હવે દસ્તાવેજની કિંમત 30-40% વધશે, મિલકત ખરીદનારે રોડ-કોમન પ્લોટ પર સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે | Stam...

अहमदाबाद में आयोजित हुवा शान ए राजपूताना इवेन्ट

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સત્તાધીશોનો પરિસ્થિતિ પર અંકુશ ના હોય તો કાયદાનું પાલન બંધ કરી દો, બિસ્માર રસ્તા-ટ્રાફિક મુદ્દે હાઈક…

10 months ago
સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40%નો વધારો, લાઈક્સ-ફોલોઅર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા |…

4 weeks ago
તલગાજરડા ખાતે પૂ.મોરારીબાપુ દ્વારા રાજ્યના 36 શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડ અર્પણ થશે

4 months ago
કફ સિરપના કારણે અત્યાર સુધીમાં 21 બાળકોના મોત, ગુજરાતથી લઈને MP-UPમાં લાગ્યો પ્રતિબંધ, SC પહોંચ્યો મ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News