gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten …

G METRO NEWS by G METRO NEWS
October 5, 2025
in GUJARAT
0 0
0
સાયલા હાઇવે પર ડમ્પરનો કહેર, દસ બકરાને અડફેટે લેતાં મોત | Dumper crashes on Sayla Highway kills ten …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ડમ્પરની ટક્કરે બાઇક ચાલકને સામાન્ય ઇજા

– અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પર ચાલકે આગળ જતાં બાઇક ચાલકને અડફેટે લીધો

સાયલા : સાયલા મુળી બાયપાસ પાસે બેફામ બનેલા ડમ્પર ચાલકે બકરાઓને હડફેટે લેતા ૧૦ બકરાના મોત નીપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ બકરા ઇજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત સર્જી ફરાર થયેલા ડમ્પર ચાલકે આગળ જતાં બાઇક ચાલકને અડફેટે લીધો હતો. 

સાયલા-મુળી બાયપાસ પાસે માલધારી બકરાનું ટોળું લઇ સાયલા ઘર તરફ જઈ રહ્યો હતો. ત્યારે માતેલા સાંઢ જેવા ડમ્પરે પુરપાટ ઝડપે ચલાવી બકરાઓને અડફેટે લીધા હતા. જેમાં ૧૦ બકરા મોત નીપજ્યા હતા, જ્યારે પાંચથી વધુ બકરા ઇજાગ્રસ્ત બન્યા હતા. 

અકસ્માત બાદ ચાલક ડમ્પર ભાગવા જતા આગળ એક બાઇક ચાલકને પણ અડફેટે લીધો હતો. સદ્દનસીબે બાઇક ચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી. બાઇક ચાલકને અડફેટે લઇ ચાલક હોટલના કમ્પાઉન્ડમાં ડમ્પર મુકીને ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો લોકોના ટોળાં ભોગા થઇ હતા. હાળ મળતી માહિતી અનુસા આ મામલે હજુ સુધી ફરિયાદ નોંધાઇ નથી અને બંને પક્ષે સમાધાન બાબતે વાટાધાટો ચાલતી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig…

ચીન ખાતેથી આયાત થતા કોલ્ડ રોલ્ડ ફલેટ સ્ટેનલેસ સ્ટીલની એન્ટી ડમ્પિંગ તપાસ શરૂ | Anti dumping investig...

મહુવામાં વરસાદી-ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા | Rainwater and sewage water entered people homes in …

મહુવામાં વરસાદી-ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસ્યા | Rainwater and sewage water entered people homes in ...

નવા સપ્તાહમાં સેન્સેક્સ 82111 ઉપર બંધ થતાં82888 જોવાશે | The new week will see Sensex at 82888

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખિસકોલી સર્કલ પાસે ટ્રક ચાલકે રોડ ક્રોસ કરતી મહિલાને કચડી નાખી | Truck driver crushes woman crossing…

7 months ago
વડોદરાના ડેસરમાં પરપ્રાંતિય યુવકનો આપઘાત : પત્નીના અન્ય યુવક સાથે આડો સંબંધ હોવાની શંકા | A migrant …

5 months ago
ગાંધીનગર MLA ક્વાર્ટર્સમાં ધારાસભ્ય અનંત પટેલના ઘરમાંથી કપલ ઝડપાતા પોલીસ પૂછપરછ, PAના પરિચિત હોવાનો …

10 months ago
ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ | indigo airli…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News