gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવધાન! સાબરમતી સ્ટેશન પર મુસાફરો પાસેથી નાણાં પડાવતો નકલી TTE ઝડપાયો, અસલી ઓળખ છતી થઈ | Ahmedabad R…

G METRO NEWS by G METRO NEWS
May 14, 2026
in GUJARAT
0 0
0
સાવધાન! સાબરમતી સ્ટેશન પર મુસાફરો પાસેથી નાણાં પડાવતો નકલી TTE ઝડપાયો, અસલી ઓળખ છતી થઈ | Ahmedabad R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Railway Police: અમદાવાદ શહેરના સાબરમતી રેલવે સ્ટેશન પર પોલીસે ટીટીઇ (ટ્રાવેલીંગ ટિકીટ એક્ઝામીનર) બનીને પેસેન્જર પાસેથી નાણાં પડાવતા મુંબઇના એક યુવકને ઝડપીને ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં તે છેલ્લાં ઘણા મહિનાઓથી બોગસ ટીટીઇ બનીને અમદાવાદ સહિત અન્ય રેલવે સ્ટેશનો પર જઇને પેસેન્જરોને ટાર્ગેટ કરતો હતો.

સાબરમતી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એકની સામે ગુરૂવારે સવારે આવી રહેલી ટ્રેનના પેસેન્જરને રોકીને એક યુવક ટિકિટ તપાસી રહ્યો હતો. જો કે તેની આરપીએફના સ્ટાફને તેની હરકત શંકાસ્પદ જણાતા અન્ય સ્ટાફને પુછીને તપાસ કરી હતી.

ત્યારબાદ તેની પાસે જઇને આઈકાર્ડ માંગતા તે યુવકે નાસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને ઝડપીને પુછપરછ કરતા તેનું નામ મુકેશ માળી (રહે. સંજયનગર, ગોરેગાંવ (પૂર્વ), મુંબઇ) હોવાનું જાણવા મળ્યું હતું. તે મુંબઇમાં કપડાનો વ્યવસાય કરતો હતો. પરંતુ, થોડા મહિના પહેલા તેને રેલવે સ્ટેશન પર જઇને બનાવટી ટીટીઇ બનીને નાણાં કમાવવાનો વિચાર આવ્યો હતો. જેમાં પ્રથમ પ્રયાસમાં તે સફળ થયો અને ત્યારબાદ તે અમદાવાદ સહિતના વિવિધ રેલવે સ્ટેશન પર જઇને બનાવટી ટીટીઇ બનીને નાણાં પડાવતો હતો. આ અંગે સાબરમતી રેલવે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …
GUJARAT

કોંગ્રેસી કાઉન્સિલર આશિષ જોષીની અમદાવાદથી ધરપકડ, ૧ દિવસના રિમાન્ડ | Congress councilor Ashish Joshi …

May 14, 2026
દીપડાની પજવણી મામલે રીલ ક્રિએટર સામે ફરિયાદ | Complaint filed against reel creator for harassing leo…

અમદાવાદ-સુરત મનપાનું ઈંધણ બચાવો અભિયાન, દરેક કર્મીઓ માટે ‘કાર પુલિંગ’ અને ‘ટુ-વ્હીલર શેરિંગ’ ફરજિયાત…

Next Post
પંચમહાલમાં હિટ એન્ડ રન: શહેરાના અણિયાદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત | Bike…

પંચમહાલમાં હિટ એન્ડ રન: શહેરાના અણિયાદ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત | Bike...

અમદાવાદ ટ્રાફિક પોલીસે વસ્ત્રાપુરમાં વળાંક પાસે કાર પાર્ક કરીને નાસ્તો કરવાની મંજૂરી આપી દીધી! | ahm…

અમદાવાદ ટ્રાફિક પોલીસે વસ્ત્રાપુરમાં વળાંક પાસે કાર પાર્ક કરીને નાસ્તો કરવાની મંજૂરી આપી દીધી! | ahm...

નિયમોનું ઉલ્લંઘન ભારે પડ્યું, રિટર્ન ફાઇલ ન કરનાર અનેક મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓને રજિસ્ટ્રારની…

નિયમોનું ઉલ્લંઘન ભારે પડ્યું, રિટર્ન ફાઇલ ન કરનાર અનેક મલ્ટી-સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીઓને રજિસ્ટ્રારની...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કન્ઝયૂમર ડયૂરેબલ્સના ઉત્પાદન ખર્ચમાં વધારો: એસી, ફ્રીઝ મોંઘા થશે | Increase in production costs of c…

2 months ago
જામનગરના રહેતા યુવાનને દારૂ પીવાની ટેવ હોવાથી પરિવારે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા દ્વારા આપઘાત…

ઇ-ચલણની એપીકે ફાઇલ મોકલીને બેંક એકાઉન્ટમાંથી ૧૪ લાખની ઠગાઇ | local resident has lost 14 lakh rupees …

ચોરોની નવી તરકીબ, ટુ-વ્હીલર નહીં પણ તેની એસેસરીઝની ચોરી | Thieves’ new tactic: stealing not two whee…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News