gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલામાં ગૌચર મામલે માલધારી સમાજનો મોરચોઃ રોષભેર સુત્રોચ્ચાર | Maldhari community front on Gauc…

G METRO NEWS by G METRO NEWS
September 13, 2025
in GUJARAT
0 0
0
સાવરકુંડલામાં ગૌચર મામલે માલધારી સમાજનો મોરચોઃ રોષભેર સુત્રોચ્ચાર | Maldhari community front on Gauc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મામલતદાર કચેરીએ ધસી જઈને આવેદનપત્ર : પેશકદમીના કારણે 2000  વીઘા ગૌચર જમીન ઘટીને 200 વીઘા બચી હોવાનો ઘટસ્ફોટ : ધરણા આંદોલન છેડવાની ચીમકી

અમરેલી, : સાવરકુંડલા તાલુકાના સાવર અને સામાપાદર ગામની સીમમાં આવેલી ગૌચરણની જમીન પર ગેરકાયદેસર પેશકદમી દૂર કરવાની માંગણી સાથે માલધારી સમાજે મામલતદાર કચેરીએ ઉમટી પડીને આવેદનપત્ર આપી રોષભેર રજૂઆત કરી હતી. માલધારી સમાજના આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

માલધારી સમાજના જણાવ્યા મુજબ, સાવર-સામાપાદર ગામની સીમમાં આશરે 2000 વીઘા ગૌચરની જમીન આવેલી છે. જોકે, હાલમાં માત્ર 200 વીઘા જેટલી જ જમીન ખુલ્લી છે, જ્યારે બાકીની વિશાળ જમીન પર દબાણો અને પેશકદમી થઈ ગયા છે. આ કારણે પશુઓ માટે ચારો મેળવવો મુશ્કેલ બન્યો છે અને માલધારી સમાજની આજીવિકા પર ગંભીર અસર પડી રહી છે. વધુમાં માલધારીઓએ જણાવ્યું હતું કે, આ ગૌચરણની જમીન ખુલ્લી કરાવવા માટે ધારાસભ્ય અને સાંસદ સહિત અનેક સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આ પરિસ્થિતિથી કંટાળીને માલધારી સમાજે અંતે ઉગ્ર રજૂઆત કરવાનો નિર્ણય લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…
GUJARAT

April 6, 2026
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

Next Post
પેટલાદના નાર ગામનો શખ્સ 4 ગ્રામ એમફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપાયો | A man from Nar village in Petlad was…

પેટલાદના નાર ગામનો શખ્સ 4 ગ્રામ એમફેટામાઈન ડ્રગ્સ સાથે ઝડપાયો | A man from Nar village in Petlad was...

ઠાસરાના રાણિયાના ગ્રામજનોનો રેતી ચોરી જતા ડમ્પરને રોકી હોબાળો | Villagers of Rania Thasra create ruc…

ઠાસરાના રાણિયાના ગ્રામજનોનો રેતી ચોરી જતા ડમ્પરને રોકી હોબાળો | Villagers of Rania Thasra create ruc...

જિલ્લાનાં ચોક્કસ ટીપીઈઓએ શિક્ષકોને ખંખરેવામાં આડો આટ વાળ્યો | Certain TPEs in the district resorted …

જિલ્લાનાં ચોક્કસ ટીપીઈઓએ શિક્ષકોને ખંખરેવામાં આડો આટ વાળ્યો | Certain TPEs in the district resorted ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપના સાથી પક્ષો પર ભારે પડ્યું વક્ફ બિલ! JDU બાદ હવે RLDમાં ખળભળાટ | rebellion in rld also due to …

1 year ago
અમદાવાદના અસારવામાં બીમારીથી કંટાળીને આધેડનું આત્મવિલોપન, સારવાર દરમિયાન મોત | Middle Aged Cancer Pa…

2 months ago
કોહલી@52 : એક ફોર્મેટમાં સૌથી વધુ સદીનો તેંડુલકરનો રેકોર્ડ તોડયો | Kohli@52: Breaks Tendulkar’s reco…

4 months ago
ક્રિષ્ણા મેડીકલ સ્ટોરના સંચાલકનું નામ અગાઉ સીરપ કૌભાંડમાં ઉછળ્યું હતું | iliigal cough syrup selling…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News