gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…

G METRO NEWS by G METRO NEWS
April 6, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ | Ahme…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad RTO Evacuated After Bomb Threat: રાજ્યમાં મહત્ત્વની સરકારી સંસ્થાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આજે (છઠ્ઠી એપ્રિલ) વહેલી સવારે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતની RTO કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની અજ્ઞાત ધમકી મળતા તંત્ર અને પોલીસ દોડતું થયું હતું. ધમકીભર્યા સંદેશાને પગલે સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક અસરથી આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અરજદારોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

પોલીસ છાવણીમાં ફેરવાયું RTO સંકુલ

ધમકીની જાણ થતાં જ અમદાવાદ RTO સત્તાધીશોએ રાણીપ પોલીસનો સંપર્ક કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પોલીસનો ઉચ્ચ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. સંભવિત જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે કચેરીમાં કામ કરતા કર્મચારીઓ અને વિવિધ કામકાજ અર્થે આવેલા અરજદારોને બહાર કાઢવામાં આવ્યા હતા. ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલા અનેક ઉમેદવારોની કામગીરી પણ અધવચ્ચે અટકાવી દેવામાં આવી હતી અને સલામતી ખાતર તેમને પરત મોકલી દેવાયા હતા.

રાજકોટ અને સુરત ની RTO કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને લઈને RTO કચેરી ખાલી કરાવવામાં આવી છે અને બોમ્બ-ડોગ સ્ક્વોડ ઘટનાસ્થળે પહોંચી છે.

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ 2 - image

આ પણ વાંચો: રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે

BDDS અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ

હાલમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની મદદથી RTO કચેરીના દરેક રૂમ, લોબી, પાર્કિંગ એરિયા અને ટ્રેક વિસ્તારની ખૂણેખૂણે તપાસ કરવામાં આવી રહી છે. ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ધમકી ક્યાંથી અને કોણે મોકલી છે તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

અમદાવાદ-રાજકોટ અને વડોદરા RTOમાં બોમ્બની ધમકીથી અફરાતફરી, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ 3 - image

વડોદરા આરટીઓને 12:00 વાગ્યા સુધીમાં ઝેરી ગેસથી ઉડાવી દઈશું 

વડોદરામાં સ્કૂલો સહિતના શૈક્ષણિક સંકુલો, કલેકટર કચેરી, કોર્ટ જેવા સ્થળોએ ધમકી મળ્યા બાદ હવે દરજીપુરા ખાતે આવેલી આરટીઓની કચેરીને 12:00 વાગ્યા સુધીમાં ઝેરી ગેસથી ઉડાવી દેવાની ધમકી આપતો ઇમેલ મળતાં પોલીસ દોડી ગઈ હતી. પોલીસે આરટીઓનું કામકાજ બંધ કરાવી તમામ સ્ટાફને ગેટ નંબર ત્રણ પર રવાના કર્યો હતો તેમજ આરટીઓના કામ માટે આવેલા લોકોને પણ બહાર મોકલી આપ્યા હતા. ત્યારબાદ સમગ્ર કચેરીમાં તપાસ શરૂ કરવામાં આવી હતી. જો કે, દોઢ કલાકની કામગીરી દરમિયાન કોઈ વાંધાજનક જ હાથ લાગી નથી અને બાકી રહેલી ઓફિસમાં પણ હજી તપાસ ચાલી રહી છે.

ધમકીઓનો સિલસિલો ચિંતાનો વિષય

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદની નામચીન શાળાઓ, કોલેજો, પાસપોર્ટ ઓફિસ તેમજ ગ્રામ્ય કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ જેવી સંવેદનશીલ સંસ્થાઓને પણ આ પ્રકારે બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે. વારંવાર મળી રહેલી આ પ્રકારની અજ્ઞાત ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. શું આ માત્ર કોઈની તોફાની હરકત છે કે કોઈ મોટું કાવતરું, તે તપાસનો વિષય બન્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …
GUJARAT

જિલ્લા કલેકટરશ્રી ડૉ.મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને પી.સી.એન્ડ પી.એન.ડી.ટી. જિલ્લા એડવાઇઝરી કમિટીની …

July 13, 2026
रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान
GUJARAT

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

July 13, 2026
Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

July 13, 2026
Next Post
રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen…

રાંધણગેસના સંકટ વચ્ચે ગુજરાત ફરી કેરોસીનયુક્ત, ગુજરા હુઆ જમાનાની વાપસી! પ્રાયમસ-ફાનસ સળગશે | Kerosen...

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor…

સુરત સહિત ગુજરાતમાંથી શ્રમિકોનું સ્થળાંતર, ઉદ્યોગો ઠપ થતાં બેરોજગાર થયાનું ખુદ સરકારે કબૂલ્યું | Wor...

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર, ગેંગસ્ટર જૂથો વચ્ચે વોર્ડ-12 માં વર્ચસ્વ…

જામનગરમાં ચૂંટણી પહેલા જ લાગ્યા કોંગ્રેસના બહિષ્કારના બેનર, ગેંગસ્ટર જૂથો વચ્ચે વોર્ડ-12 માં વર્ચસ્વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર આરોપીને ને ૨૦ વર્ષની સખ્ત કેદ | The accused who kidnapped and r…

5 months ago
પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

પતિએ માથામાં પાવડો અને ઇંટના ઘા મારી પત્નીની હત્યા કરી | Pwúlúwan we a nieló pwúlúwan we ren an wich…

7 months ago
જામનગરના કરોડના કૌભાંડી ફરારી ચાર્ટર્ડ એકાઉન્ટ સામે વધુ એક વેપારી દ્વારા 3.70 કરોડની છેતરપિંડી અંગેન…

જામનગરના કરોડના કૌભાંડી ફરારી ચાર્ટર્ડ એકાઉન્ટ સામે વધુ એક વેપારી દ્વારા 3.70 કરોડની છેતરપિંડી અંગેન…

9 months ago
ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

ડાકોર વિદેશી દારૂ કાંડમાં મોટી કાર્યવાહી: ખેડા જિલ્લાના 2 પોલીસ હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ | 2 dakor po…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News