gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…

G METRO NEWS by G METRO NEWS
December 6, 2025
in GUJARAT
0 0
0
સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Congress Mask Distribution In Savarkundla : સાવરકુંડલા શહેરમાં રસ્તાઓ પર ઉડતી ધૂળને લઈને અનેક જગ્યાએ અધૂરા ખોદકામના કામો વિરુદ્ધ સ્થાનિક કોંગ્રેસે આજે શનિવારે એક અનોખો વિરોધ નોંધાવ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ અને નગરપાલિકાના કોંગ્રેસના સભ્ય કાર્યકરો સાથે શહેરના માર્ગો પર નીકળી પડ્યા હતા અને ધૂળથી બચવા માટે રાહદારીઓને માસ્કનું વિતરણ કર્યું હતું.

સાવરકુંડલામાં ધૂળિયા રસ્તા મુદ્દે કોંગ્રેસનો માસ્ક વિતરણ સાથે અનોખો વિરોધ, કાર્યકરોનું આંદોલન નિષ્ફળ ગયાનો આક્ષેપ 2 - image

કોંગ્રેસનો આક્ષેપ: ‘અધિકારીઓ કામ કરતા નથી’

કોંગ્રેસના કાર્યકરોનો દાવો છે કે શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખોદકામ ચાલી રહ્યું છે અને આ કામો બે-બે મહિના સુધી પૂરા થતા નથી, જેના કારણે આખું શહેર ધૂળિયું બની ગયું છે. કોંગ્રેસનું કહેવું છે કે ચીફ ઓફિસર સહિત નગરપાલિકાના અધિકારીઓને આ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી.

વિરોધનો હેતુ

લોકોના સ્વાસ્થ્યને બચાવવાના હેતુથી માસ્ક વિતરણ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેથી ભાજપના સત્તાધીશો જાગે અને ઝડપથી કામગીરી પૂરી થાય.

વિરોધનો ફિયાસ્કો થયો હોવાનો આક્ષેપ

બીજી તરફ, ભાજપ શાસિત સાવરકુંડલા નગરપાલિકા સામેનો કોંગ્રેસના આ વિરોધને ‘ફિયાસ્કો’ સાબિત થયા હોવાના આક્ષેપ થયા છે. કેમ કે વિરોધ પ્રદર્શન કરવા માટે કોંગ્રેસના માત્ર 5 થી 7 ગણ્યા ગાંઠ્યા કાર્યકરો જ નીકળ્યા હતા, જેને કારણે તેઓ હાંસીનું પાત્ર બન્યા હતા. એવો પણ આક્ષેપ છે કે શહેરીજનોએ માસ્ક પહેરવાનો ઇનકાર કરતા કોંગ્રેસે માત્ર 10-20 માસ્ક પોતાના જ કાર્યકરોને પહેરાવીને વિરોધ કરવાનો સંતોષ માન્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર NSUIનો જોરદાર હંગામો, ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ-વિલંબ મુદ્દે કાર્યકરોએ કર્યો વિરોધ

નિયત સમય પર સવાલ

કેટલાકે સવાલ ઉઠાવ્યો છે કે કોંગ્રેસ પાંચ વર્ષ સુધી પાલિકામાં મૌન રહી હતી, તો હવે ચૂંટણી પહેલાં જ ‘રહી રહીને’ વિરોધ કરવા કેમ જાગી છે? સાવરકુંડલામાં કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા આ વિરોધે રસ્તા પરની ધૂળની સમસ્યાને રાજકીય અખાડામાં લાવી દીધી છે, જ્યાં વિકાસના મુદ્દાઓ પર હવે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…
GUJARAT

અડાલજ પાસે હિટ એન્ડ રન ઃ વાહનની અડફેટે બાઈક સવાર દંપતીનું મોત | Hit and run near Adalaj: Biker coupl…

March 24, 2026
પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાથી અફરાતફરી :પંપો પર લાંબી કતારો | Rumors of petrol diesel shortage cause …
GUJARAT

પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાથી અફરાતફરી :પંપો પર લાંબી કતારો | Rumors of petrol diesel shortage cause …

March 24, 2026
જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…
GUJARAT

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

March 24, 2026
Next Post
’24 કલાકમાં જવાબ આપો…’, DGCAએ ઇન્ડિગોના CEOને મોકલી કારણદર્શક નોટિસ, સરકારનું આકરું વલણ | indigo c…

'24 કલાકમાં જવાબ આપો...', DGCAએ ઇન્ડિગોના CEOને મોકલી કારણદર્શક નોટિસ, સરકારનું આકરું વલણ | indigo c...

VIDEO : ‘મારા ઘરે આવો, સાથે એક્સરસાઇઝ કરીશું અને જૂડો લડીશું’ રાહુલ ગાંધીએ કિરેન રિજિજુને આપ્યો આ જવ…

VIDEO : ‘મારા ઘરે આવો, સાથે એક્સરસાઇઝ કરીશું અને જૂડો લડીશું’ રાહુલ ગાંધીએ કિરેન રિજિજુને આપ્યો આ જવ...

‘જ્યારે દુનિયામાં મંદી હોય, ત્યારે ભારત ગ્રોથનો ઈતિહાસ લખે છે’, PM મોદીનો દુનિયાને મેસેજ | PM Modi M…

'જ્યારે દુનિયામાં મંદી હોય, ત્યારે ભારત ગ્રોથનો ઈતિહાસ લખે છે', PM મોદીનો દુનિયાને મેસેજ | PM Modi M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and …

જીવતા ખેડૂતને મૃત બતાવી વારસાઈ કરી જમીનનો બાનાખત કરી દેવાયો | A living farmer was declared dead and …

6 months ago
એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…

એકલી માતાએ ઉછેરેલા બાળક માટે પિતાની સરનેમ જરૂરી નથી, બોમ્બે હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો | bombay hig…

1 month ago
આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time…

આગ્રાની મહિલા દોઢ વર્ષમાં 25 વાર માતા બની, 5 વખત નસબંધી કરાવી ! | Agra woman became a mother 25 time…

12 months ago
થાનના વાસુકી મંદિર નજીક તળાવમાં બે ગાય ખાબકી | Two cows drown in a pond near Vasuki temple in Thane

થાનના વાસુકી મંદિર નજીક તળાવમાં બે ગાય ખાબકી | Two cows drown in a pond near Vasuki temple in Thane

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News