gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li…

G METRO NEWS by G METRO NEWS
November 10, 2025
in GUJARAT
0 0
0
સાવલીના મંકોડિયાપુરામાં કટિંગ વેળા પોલીસ ત્રાટકી 18 લાખનો દારૂ મૂકી બૂટલેગરો ફરાર | Police caught li…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Liqour Crime : વડોદરા જીલ્લામાં સાવલી તાલુકાના મંકોડીયાપુરા ગામે દારૂના કટીંગ વેળા પોલીસે ત્રાટકીને રૂા.18 લાખના દારૂ સહિત કુલ 23 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

 ગામના અમીત તીરથભાઈ માળી અને હિતેશ તીરથભાઈ માળી ગામના ખેતરમાં આવેલી પતરાવાળી ઓરડીમાં દારૂનો જથ્થો ઉતારી રહ્યા છે તેવી બાતમી આધારે પોલીસની ટીમે મંકોડીયાપુરા ગામમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. પોલીસની હાજરી જોતા બે શખ્સો અંધારાનો લાભ લઈ ખેતરમાં ભાગી ગયા હતા. સ્થળ પરથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો. તપાસ દરમિયાન અશોક લેલેન્ડ કંપનીની ટ્રકમાંથી ખાખી બોક્સોમાં ભરેલો દારૂ મળ્યો. કુલ 8,832 ક્વાટરીયા અને બીયરની બોટલો મળી આવી, જેની કિંમત અંદાજે રૂ.18,10,560 થાય છે. સાથે જ ગાડીની કિંમત રૂ.5,00,000 ગણાતાં કુલ રૂ.23,10,560ના મુદ્દામાલનો જથ્થો કબ્જે લેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

Next Post
વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી | massive fir…

વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી | massive fir...

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli…

ગાંધીનગર SOG ના પોલીસ કોન્સ્ટેબલે વતનમાં જીવન ટુંકાવ્યું, આપઘાતનું કારણ અકબંધ | gandhinagar sog poli...

લાલપુરના નવાગામમાં નાના ભાઈના ઝઘડામાં મોટાભાઈને માર પડ્યો : એક સામે પોલીસ ફરિયાદ | Police complaint …

લાલપુરના નવાગામમાં નાના ભાઈના ઝઘડામાં મોટાભાઈને માર પડ્યો : એક સામે પોલીસ ફરિયાદ | Police complaint ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એક સમયે શહેરની પ્રતિષ્ઠીત એવી VS હોસ્પિટલમાં ૨૦૦ ઈન્ડોર પેશન્ટ સામે સિકયુરીટી સહીત ૮૦૦ નો સ્ટાફ | On…

10 months ago
દેશમાં દર પાંચમા કિશોરને ડિપ્રેશન : પાંચ વર્ષમાં 30 ટકાની વૃદ્ધિ

મકરપુરાની સોસાયટીમાં કૂતરા મુદ્દે બે પરિવાર વચ્ચે મારામારી | clash between two family for dog

1 year ago
લીંગડાની પરિણીતા 3 વર્ષીય દીકરી સાથે ગુમ થતા શોધખોળ | Search underway for missing married woman from…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News