gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ, તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ | sasan g…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
સાસણ ગીરમાં સિંહોનું વેકેશન પૂરું, આજથી જંગલ સફારીનો પ્રારંભ, તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ | sasan g…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sasan Gir News: એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન ગીરના જંગલમાં સિંહોનું ચાર માસનું ‘વેકેશન’ પૂરું થયું છે અને પ્રવાસીઓ માટે આજથી જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ચોમાસું અને વન્ય પ્રાણીઓના પ્રજનન કાળને કારણે છેલ્લા ચાર મહિનાથી બંધ રહેલી જંગલ સફારી ફરી શરૂ થતા પ્રકૃતિપ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ વખતે પરંપરાગત 16 ઓક્ટોબરની તારીખના બદલે 9 દિવસ વહેલી એટલે કે 7 ઓક્ટોબરે જ સફારીનો પ્રારંભ કરાયો છે. પ્રથમવાર આટલો વહેલો પ્રારંભ કરવામાં આવ્યો છે. લીલી ઝંડી બતાવીને સફારીનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને પ્રથમ ટ્રીપના પ્રવાસીઓના મોં મીઠા કરાવીને તેમને જંગલમાં રવાના કરાયા હતા. સાસણ ગીર ઉપરાંત જૂનાગઢની ગિરનાર સફારી અને પોરબંદરની બરડા સફારીનો પણ આજથી પ્રારંભ થયો છે.

જંગલ સફારી માટે ઓનલાઈન બુકિંગમાં પ્રવાસીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. નવેમ્બર મહિનાના અમુક દિવસો સિવાય તહેવારના દિવસોમાં બુકિંગ ફુલ થઈ ગયું છે. સાસણ સિંહ દર્શન માટે તો ડિસેમ્બર મહિના સુધીની ઓનલાઈન પરમીટનું બુકિંગ ફુલ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આગામી 10 અને 11 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાસણ ગીરની મુલાકાત લેવાના છે.

છેલ્લી સિઝનમાં રેકોર્ડ બ્રેક સાડા આઠ લાખથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીર જંગલ સફારીની મુલાકાત લીધી હતી. આ વખતે પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે.

આજથી બરડા અભયારણ્યમાં જંગલ સફારીનો પ્રારંભ 

પોરબંદર વન વિભાગ હેઠળ આવેલા બરડા અભયારણ્ય ખાતેની બરડા જંગલ સફારીનો આજથી 7 ઓક્ટોબરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.  પ્રવાસીઓ હવે પ્રાકૃતિક સૌંદર્ય,  વિવિધ જાતિના વન્યજીવન અને સમૃદ્ધ જૈવ વૈવિધ્યનો આનંદ માણી શકશે. વન વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. બરડા જંગલ સફારી માટેની પરમીટ બુકિંગ કપૂરડી ચેક પોસ્ટ ખાતે રૂબરૂ જઈ કરી શકાશે, અથવા ફોન કરીને એડવાન્સ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…
GUJARAT

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

March 31, 2026
અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …
GUJARAT

અમદાવાદ: સાબરમતીમાં દારૂનો જાણે ‘ગૃહ ઉદ્યોગ’, દેશી પોટલીઓ બાંધતા બુટલેગરો અને મહિલાઓનો વીડિયો વાઈરલ …

March 31, 2026
‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…
GUJARAT

‘આવનારા સમયમાં ભારત બનશે લીડર…’, અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું PM મોદીએ કર્યું ઉદ્ઘાટ…

March 31, 2026
Next Post
‘નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો…’, જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ | s jaishankar india…

'નબળા હતા ત્યારે નમ્યા નહોતા, હવે તો...', જયશંકરનો પાકિસ્તાન અને અમેરિકાને જવાબ | s jaishankar india...

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g…

MP-રાજસ્થાનમાં કફ સિરપથી બાળકોના મોત બાદ ગુજરાત સરકાર હરકતમાં આવી, 500થી વધુ સ્થળોએ તપાસ | gujarat g...

‘સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું’, ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી | un parv…

'સેનાએ 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ આચર્યું હતું', ભારતે ફરી વિશ્વ મંચ પર પાકિસ્તાનની પોલ ખોલી | un parv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

EPFO ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ: હવે સરળતાથી જનરેટ અને એક્ટિવ કરો UAN નંબર, જાણો પ્રોસેસ | EPFO good n…

EPFO ખાતાધારકો માટે ગુડ ન્યૂઝ: હવે સરળતાથી જનરેટ અને એક્ટિવ કરો UAN નંબર, જાણો પ્રોસેસ | EPFO good n…

12 months ago
ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War…

ગુજરાતના અર્થતંત્રમાં ઈરાન યુદ્ધથી ગાબડું, 2000 કરોડનો ફટકો, LPG માટે લાઈનો યથાવત્ | Middle East War…

2 days ago
ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

ભારતમાં પહેલું ઇચ્છામૃત્યુ : સુપ્રીમનો ઐતિહાસિક ચુકાદો | First euthanasia in India: Historic verdict…

3 weeks ago
આણંદ-ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારી | Speed ​​of trains increased to …

આણંદ-ગોધરા સેક્શન પર ટ્રેનોની સ્પીડ 110 કિમી પ્રતિ કલાક સુધી વધારી | Speed ​​of trains increased to …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News