gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો | ESIC ru…
3
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદના બાપુનગર સ્થિત ESIC સંચાલિત 320 બેડની જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મહિલા મેડિકલ વિભાગમાં દાખલ દર્દીઓને સાંજે પીરસવામાં આવેલી ખીચડીમાં જીવાત મળી આવતા હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો. અંદાજે 42 જેટલી મહિલા દર્દીઓમાં ભય અને આક્રોશ ફેલાયો હતો, અને ઘણા દર્દીઓએ જમવાનું લીધા વગર પરત કરી દીધું. 

અમદાવાદ: બાપુનગર સ્થિત ESIC સંચાલિત હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, ખીચડીમાં જીવાત મળતા હોબાળો 2 - image

દર્દીઓના ભોજનમાં જીવાત!

આ ઘટનામાં બાબુભાઈ પરમાર, વિજયાબેન મહેન્દ્રભાઈ દવે અને અશોકભાઈ એચ. જાદવ જેવા દર્દીઓના ભોજનમાં જીવાત જોવા મળી હતી. મામલો ગંભીર બનતા ગોમતીપુરના દર્દીઓએ સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખને જાણ કરી, જે તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચ્યા અને CMO તથા નાઈટ સુપરિન્ટેન્ડન્ટ સમક્ષ કડક રજૂઆત કરી. દર્દીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ પ્રશાસને રાત્રે 11 વાગ્યે ફરીથી સ્વચ્છ જમવાનું તૈયાર કરીને પીરસ્યું.

આ પણ વાંચો: અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા

સિનિયર અધિકારીના સગા હોવાથી કાર્યવાહી નથી થઈ રહી

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખાદ્ય સામગ્રી કોન્ટ્રાક્ટર દ્વારા સપ્લાય થાય છે અને કિચનની જવાબદારી કૈલાશ મીણા પાસે છે. તેમ છતાં, તેઓ એક સિનિયર અધિકારીના સગા હોવાને કારણે કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ સમગ્ર મામલે ઈકબાલ શેખએ કેન્દ્ર સરકારના લેબર મંત્રી મનસુખ માંડવીયા સહિત સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling…

અમદાવાદમાં AMCના પાર્કિંગ પ્લોટમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, PCBની રેડમાં 9 શખ્સો દબોચાયા | gambling...

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m…

કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો એફવાયના એન્ટ્રન્સ ટેસ્ટ માટે આચાર્યોની બેઠક બોલાવશે | commerce faculty of m...

વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી | Police file C summary in kidnapp…

વિદ્યાર્થી ગોવાથી મળી આવતા પોલીસે અપહરણના ગુનામાં સી સમરી રજૂ કરી | Police file C summary in kidnapp...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’…ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa…

‘જેલના તાળા તૂટશે, ચૈતર વસાવા છૂટશે’…ડેડિયાપાડાના ધારાસભ્યના સમર્થનમાં કેજરીવાલનો હુંકાર | kejriwa…

1 year ago
સંકટના એંધાણ : સેન્સેક્સ 765 પોઈન્ટ તૂટી 79858 | Signs of trouble: Sensex falls 765 points to 79858

સંકટના એંધાણ : સેન્સેક્સ 765 પોઈન્ટ તૂટી 79858 | Signs of trouble: Sensex falls 765 points to 79858

1 year ago
જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપુત યુવાન પર છરી-પાઇપ વડે હુમલો: પાંચ સામ…

જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપુત યુવાન પર છરી-પાઇપ વડે હુમલો: પાંચ સામ…

9 months ago
જામનગર નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ગાંધીનગરના 9 વર્ષના બાળકનું મોત | 9 Year Old Gandhi…

જામનગર નજીક રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી ગાંધીનગરના 9 વર્ષના બાળકનું મોત | 9 Year Old Gandhi…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News