gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવકે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી | Tired of being harassed by in l…

G METRO NEWS by G METRO NEWS
January 16, 2026
in GUJARAT
0 0
0
સાસરિયાઓના ત્રાસથી કંટાળીને યુવકે કેનાલમાં ઝંપલાવીને આત્મહત્યા કરી | Tired of being harassed by in l…
4
VIEWS
Share on FacebookShare on Twitter

નાના ભાઈ સાથે વિડીયો કોલ ઉપર વાત કર્યા બાદ

પત્ની અને સાસુ સહિત ૬ સામે પોલીસમાં દુષ્પ્રેરણાનો ગુનો દાખલ ઃ રૃપિયા માંગીને મારઝૂડ કરવામાં આવતી

ગાંધીનગર :  સાસરીયાઓ દ્વારા અવારનવાર કરવામાં આવતી પૈસાની માંગણી અને માનસિક
ત્રાસથી કંટાળીને એક યુવકે અડાલજ નજીક ઝુંડાલ કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હોવાની
આઘાતજનક ઘટના સામે આવી છે. આ મામલે મૃતકના નાના ભાઈએ સાંતેજ પોલીસ સ્ટેશનમાં મૃતક ભાઈના
પત્ની
, સાસુ અને
સાળીઓ સહિત છ લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
અમદાવાદના ચેનપુર વિસ્તારમાં રહેતા રાહુલભાઈ દલપતભાઈ રાવતના મોટા ભાઈ લક્ષ્મણભાઈના
લગ્ન વર્ષ ૨૦૧૧માં વિસનગરના રાલીસણા ગામની સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્ન બાદ
પત્નીની જીદને કારણે લક્ષ્મણભાઈ છેલ્લા પાંચ વર્ષથી પોતાની સાસરી રાલીસણા ખાતે
રહેતા હતા. લક્ષ્મણભાઈ જ્યારે પણ તેમના વતન આવતા ત્યારે ફરિયાદ કરતા કે તેમની
પત્ની સુમિત્રા અને સાસુ નર્મદાબેન વીરાભાઇ સેનમા અવારનવાર પૈસાની માંગણી કરી
તેમને હેરાન કરે છે. ગત ૨૩ ડિસેમ્બર ના રોજ રોજ લક્ષ્મણભાઈએ તેમના ભાઈને ફોન કરીને
જણાવ્યું હતું કે
, પત્ની
અને સાસુએ તેમની બંને સાળીઓ ઉમલાબેન અને ગીતાબેન તથા રાજગઢથી બે કુટુંબી સાળાઓને
ઘરે બોલાવ્યા છે. આ તમામ લોકોએ ભેગા મળીને લક્ષ્મણભાઈ સાથે ઝઘડો કર્યો હતો અને માર
માર્યો હતો. સાસરીયાઓએ ધમકી આપી હતી કે જો તમારે અહીં રહેવું ન હોય તો જતા રહો
, પરંતુ બાળકો
પુત્રી કુસુમ અને પુત્ર વિયાન તમને મળશે નહીં. આ ત્રાસથી કંટાળીને લક્ષ્મણભાઈ
ગાંધીનગર તરફ આવી ગયા હતા. તેમણે રાત્રિના સમયે પરિવારને વીડિયો કોલ કરીને
જણાવ્યું હતું કે
, હું મારા
સાસુ અને પત્નીના ત્રાસથી આ પગલું ભરી રહ્યો છું
, મારા બંને છોકરાઓને તમે સાચવજો. પરિવારજનો તેમને શોધતા
શોધતા ઝુંડાલ કેનાલ પહોંચ્યા ત્યાં જ લક્ષ્મણભાઈએ તેમની નજર સામે જ કેનાલમાં
ઝંપલાવી દીધું હતું. જોકે તેમનો મૃતદેહ સાતેજ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ માંથી
મળી આવ્યો હતો આ ઘટના અંગે હાલ સાંતેજ પોલીસે મૃતકની પત્ની સુમિત્રાબેન
, સાસુ નર્મદાબેન, સાળી ઉમલાબેન, સાળી ગીતાબેન અને
રાજગઢના બે અજાણ્યા સાળાઓ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…
GUJARAT

DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

October 9, 2026
જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…
GUJARAT

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

October 9, 2026
Next Post
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી

પંચાયતે 12 વર્ષ પહેલાં મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની ‘જીવતા’ થવા રજૂઆત

પંચાયતે 12 વર્ષ પહેલાં મારી નાખેલા 80 વર્ષના વૃદ્ધની 'જીવતા' થવા રજૂઆત

પતંગ દોરા ભરાઈ જવાના કારણે વીજળી ગુલ થવાની ફરિયાદોમાં ત્રણ ગણો વધારો | complaints of electricity sup…

પતંગ દોરા ભરાઈ જવાના કારણે વીજળી ગુલ થવાની ફરિયાદોમાં ત્રણ ગણો વધારો | complaints of electricity sup...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શિવરંજની સોસાયટીમાંથી ડમ્પરો પસાર થતાં રહિશોના જીવને જોખમ | Dumpers passing through Shivranjani Soci…

શિવરંજની સોસાયટીમાંથી ડમ્પરો પસાર થતાં રહિશોના જીવને જોખમ | Dumpers passing through Shivranjani Soci…

1 year ago
‘દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત’, ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ વાળા નિવેદન બાદ બોલ્યા PM…

‘દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે ભારત’, ટ્રમ્પના ‘ડેડ ઈકોનોમી’ વાળા નિવેદન બાદ બોલ્યા PM…

1 year ago
જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત | 4 children tragically die after drowning in Al…

જસદણના આલણસાગર તળાવમાં ડૂબી જતાં 4 બાળકોના કરૂણ મોત | 4 children tragically die after drowning in Al…

6 months ago
વડોદરાના તરસાલીમાં મહિલાને વોશરૂમમાં પૂરી દાગીના ચોરી જનાર સોસાયટીની જ મહિલા ઝડપાઈ | woman from who …

વડોદરાના તરસાલીમાં મહિલાને વોશરૂમમાં પૂરી દાગીના ચોરી જનાર સોસાયટીની જ મહિલા ઝડપાઈ | woman from who …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News