gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …

G METRO NEWS by G METRO NEWS
March 26, 2025
in GUJARAT
0 0
0
સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ એસિડ પીધું : ગંભીર | Tired of being tortured by in laws a married …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પતિએ પત્નીને લાફો માર્યો, પિયર જવાનું કહેતા ધમકી આપી 

– ઘર કામ બાબતે પતિ,સાસુ અને સસરા મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હતા

ભાવનગર : ભાવનગરમાં પિયર ધરાવતી અને ઉમરાળા બજૂડ ગામે સાસરૂં ધરાવતી પરિણીતાએ સાસુ સસરા અને પતિના ત્રાસથી કંટાળી એસિડ ગટગટાવી લેતા ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.

ઉમરાળા તાલુકાના બજુડ ગામે સાસરૂં ધરાવતા અને ભાવનગરના ચિત્રા ખાતે આવેલ આવાસ યોજના ખાતે રહેતા નીતાબેનના લગ્ન ૧૩ વર્ષ પહેલા ભરતભાઈ પ્રેમજીભાઈ રાઠોડ સાથે થયા હતા.ગત તા. ૧૯ના રોજ પરણિતાના દેરાણી વંદના બેનને ગઢાળી લગ્નમાં જવાનું હોય સાસુ કાંતુબેન પ્રેમજીભાઈ રાઠોડે તેમને લગ્નમાં જવાની ના પાડી હતી. દરમિયાનમાં પરણીતાએ દેરાણીને લગ્નમાં જવાનું કહેતાં સાસુ કાંચુબેન અને સસરા પ્રેમજીભાઈ રાઠોડ ઉશ્કેરાઈ ગયા હતા અને પરિણીતાને ગાળો આપી ઝઘડો કર્યો હતો.તેમજ સાંજના સમયે પતિ ભરત ઘરે આવ્યા ત્યારે સાસુ સાસરાએ ચડામણી કરતાં પતિએ પરિણીતાને ગાળો આપી લાફો મારી દિધો હતો. અને બીજા દિવસે પરિણીતાએ પતિને પિયર મુકી જવાનું કહેતા સસરાએ ડેલી બહલ નીકળી તો તારા ટાંટિયા ભાંગી નાખીશ તેવી પરિણીતાને ધમકી આપી હતી.ઉપરાંત,  સાસુ સસરા અને પતિ દ્વારા ઘરકામ બાબતે મેણા ટોણા મારી શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પરિણીતા નીતાબેને ઘરમાં પડેલું એસિડ ગટગટાવી લીધું હતું.તેમની તબિયત લથડતા  સારવારાર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે, બનાવ સંદર્ભે નીતાબેને પતિ,સાસુ અને સસરા વિરૂધ્ધ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ ઘરેલું હિંસા સહિતની કલમ અન્વયે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are…

એપ્રિલમાં ફરવા જવાનો પ્લાન છે? તો આ રહ્યા દેશના પાંચ સુંદર સ્થળ, ફેમિલી સાથે માણો વેકેશન | These are...

ફેક્ટરીમાંથી ચોખા 283 ટન, ઘઉં – 63, બાજરી 34 ટન સીઝ | 283 tons of rice 63 tons of wheat 34 tons of m…

ફેક્ટરીમાંથી ચોખા 283 ટન, ઘઉં - 63, બાજરી 34 ટન સીઝ | 283 tons of rice 63 tons of wheat 34 tons of m...

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર સહિત ત્રણ ઠાર | 3 Mao…

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 25 લાખના ઈનામી ટોપ કમાન્ડર સહિત ત્રણ ઠાર | 3 Mao...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …

દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …

5 months ago
નિફ્ટીમાં  IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

નિફ્ટીમાં IT સેક્ટરનું વેઇટેજ 26 વર્ષના તળિયે

1 month ago
બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ

બિહારમાં મતદાર યાદી સુધારાનો પહેલો તબક્કો પૂરો, 61 લાખના નામ પર જોખમ

8 months ago
શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું : વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 | Sentiment in stoc…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News