gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …

G METRO NEWS by G METRO NEWS
October 16, 2025
in GUJARAT
0 0
0
દરજીપુરા આરટીઓ કચેરીમાં ઈન્ટરર્નેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ઠપ્પ | Two wheeler …
1
VIEWS
Share on FacebookShare on Twitter

દરજીપુરા આરટીઓ કચેરીમાં આજે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ખોરવાતા ટુવ્હીલર અરજદારોને ધક્કો પડ્યો હતો.

સવારે નિયમિત ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ થયા હતા અને બપોર સુધીમાં ૧૩૦ જેટલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર વાહનોના ટેસ્ટ થયા હતા. બપોર બાદ અચાનક ઈન્ટરનેટ કનેક્ટિવિટી ડિસ્કનેક્ટ થતાં ટુ-વ્હીલર વાહનોના આશરે ૩૦ ડ્રાઈવિંગ ટેસ્ટ થઈ શક્યા ન હતા. જેથી ટુ-વ્હીલર ટેસ્ટ આપવા પહોંચેલા અરજદારોને ધક્કો ખાવાનો વખત આવ્યો હતો. કેટલાક અરજદારો આસપાસના ગામડાંઓમાંથી ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આવ્યા હતા. પાદરાના અરજદારનું કહેવું હતું કે, મારી ટેસ્ટ ડ્રાઈવની એપોઈન્ટમેન્ટ બપોરે હતી, પરંતુ સ્ટાફે જણાવ્યું કે સિસ્ટમ બંધ છે અને આવતીકાલે આવવું પડશે. જો કે, આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે, ઈન્ટરનેટ ડિસ્કનેક્ટ થવાથી ફોર-વ્હીલર ટેસ્ટની પ્રક્રિયા પર કોઈ અસર થઈ નથી, પરંતુ ટુ-વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ સ્થગિત કરવા પડ્યા હતા. અરજદારો આવતીકાલે અથવા શિનવાર સુધી તેમની અનુકૂળતા મુજબ ટેસ્ટ આપી શકશે. આ ઉપરાંત દિવાળી પર્વને કારણે તા. ૧૯ થી ૨૬ ઓક્ટોબર સુધી આરટીઓ કચેરીમાં રજા જાહેર કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
કપુરાઈ-વાઘોડિયા તથા આજવા-ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિકજામ | Traffic jam between Kapurai Waghodia and Aj…

કપુરાઈ-વાઘોડિયા તથા આજવા-ગોલ્ડન ચોકડી વચ્ચે ટ્રાફિકજામ | Traffic jam between Kapurai Waghodia and Aj...

છેલ્લી ઘડીએ CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા, અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક…

છેલ્લી ઘડીએ CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલની મુલાકાત રદ થયાની ચર્ચા, અનેક જૂના મંત્રીઓને ફરી મળશે તક...

ન્યુ વીઆઈપી રોડ પર પાણીની લો પ્રેશર સમસ્યા વચ્ચે નવી લાઈનના જોડાણથી વિવાદ | Controversy over connect…

ન્યુ વીઆઈપી રોડ પર પાણીની લો પ્રેશર સમસ્યા વચ્ચે નવી લાઈનના જોડાણથી વિવાદ | Controversy over connect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિમાચલના મંડીમાં મોટી દુર્ઘટના, સરકારી બસ ખીણમાં ખાબકી, 5ના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત | mandi himachal…

1 year ago
વિદેશ વેપાર અટકી પડતા ઘરઆંગણે બાસમતિ ચોખાના ભાવ 10 ટકા ઘટયા | Domestic basmati rice prices fall 10 p…

6 months ago
વડોદરાથી ‘સાયબર સ્લેવરી’ રેકેટ ચલાવતી મહિલા ઝડપાઈ, વિદેશમાં ઊંચા પગારની લાલચ આપી ચલાવતી રેકેટ | Vado…

9 months ago
જિ.પ.ની સભા તોફાની ઃ તાલુકામાં કલાર્ક પણ નાણાં લીધા વિના કાગળમાં સહી ન કરતાં હોવાનો વિપક્ષનો આક્ષેપ …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News