gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being harassed by her in laws the wif…

G METRO NEWS by G METRO NEWS
October 17, 2025
in GUJARAT
0 0
0
સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો | Tired of being harassed by her in laws the wif…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જસદણના કનેસરા ગામનો બનાવ

ઘરકામ બાબતે ત્રાસ આપી મરવા મજબુર કરનાર પતિ અને સાસુ-સસરા સામે ગુનો

રાજકોટ: જસદણના કનેસરા ગામે રહેતાં કાજલબેન મેણીયા નામની નવોઢાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધા બાદ તેના ભાઈ વિજય કુમારખાણીયા (ઉ.વ.ર૭, રહે. ખડવાવડી, જસદણ)એ  તેની બહેનના પતિ-સાગર મેણીયા, સસરા-ચકુભાઈ અને સાસુ-ગીતાબેન સામે ત્રાસ આપી મરવા મજબુર કર્યાની જસદણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 

વિજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, તે એક ભાઈ અને ચાર બહેન છે જેમાં  કાજલ સૌથી નાની હતી, તેના સાતેક માસ પહેલા સાગર સાથે લગ્ન થયા હતા. લગ્નના એકાદ માસ બાદ સાસરીયાઓ ઘરકામ બાબતે તેને અવાર-નવાર મેણા-ટોણા મારી ત્રાસ આપતા તે રીસામણે આવી હતી. ત્રણેક માસ બાદ તેને પરિવારજનોએ સમજાવીને પરત સાસરે મોકલી હતી.  ત્યાર બાદ કાજલ તેના ઉપર અવાર-નવાર ફોન કરી તેને અપાતા ત્રાસ બાબતે  કહેતી હતી. 

બાદમાં આજે ઘરે ગળેફાંસો ખાઈ કાજલબેને જીંદગી ટુંકાવી લીધી હતી. જસદણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ના શકાય : સુપ્રીમ | CBI investigation cannot be ordered in all c…

તમામ કેસોમાં સીબીઆઇ તપાસનો આદેશ આપી ના શકાય : સુપ્રીમ | CBI investigation cannot be ordered in all c...

મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min…

મિનિ ટ્રકમાં ચોરી કરવા નીકળતા, હાઈ-વે નજીકની સોસાયટીમાં ત્રાટકતા | While going out to steal in a min...

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th…

બ્રાન્ડ સાથે આડેધડ ઓઆરએસ લખીને તેને વેચી નહીં શકાય | It cannot be sold by writing random ORS with th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેર બજારમાં જાન્યુઆરીમાં 10 વર્ષમાં સૌથી નબળું વળતર | Stock market posts weakest return in 10 years …

7 months ago
ભારતને ભાષણ આપનારા નહીં, સાથીદારોની જરૂર, વિદેશ મંત્રી જયશંકરનો યુરોપ પર કટાક્ષ | /external affairs …

1 year ago
ક્ષત્રિય કરણીસેના પરીવાર ભાવનગર તથા હિન્દુ યુવા સંગઠન ભારત ભાવનગર દ્રારા કલેક્ટરશ્રી ને આવેદનપત્ર પા…

‘અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે’, SCO સમિટ મુદ્દે ચીન

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News