gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંધુભવન રોડ ઉપર તંત્રના પાપે , કોમન વેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ્સ દંપત્તિ ઉપર પડતાં બંને ઈજાગ્રસ…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
સિંધુભવન રોડ ઉપર તંત્રના પાપે , કોમન વેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ્સ દંપત્તિ ઉપર પડતાં બંને ઈજાગ્રસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

       સિંધુભવન રોડ ઉપર તંત્રના પાપે , કોમન વેલ્થ તૈયારીનું વિશાળ હોર્ડિંગ્સ દંપત્તિ ઉપર પડતાં બંને ઈજાગ્રસ્ત 1 - image

 અમદાવાદ,ગુરુવાર,4 ડિસેમ્બર,2025

સિંધુભવન રોડ ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના પાપે કોમનવેલ્થ
ગેમ્સ-૨૦૩૦ની તૈયારીને લઈ મુકવામા આવેલુ વિશાળ હોર્ડિંગ્સ ગુરુવારે બપોરના સમયે મોપેડ
ઉપર પસાર થઈ રહેલા દંપત્તિ ઉપર પડતા બંને ઈજાગ્રસ્ત થયા હતા. તેમના કહેવા મુજબ
, ઘટના બન્યા પછી કોર્પોરેશન
તંત્રમાં તેમણે ફરિયાદ કરવા પ્રયાસ કર્યો હતો.પરંતુ કોઈએ તેમની ફરિયાદ સાંભળી નહોતી.

ઘટના અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, ગુરુવારે બપોરે
૧૨.૩૦ કલાકના સુમારે ચંદ્રેશ ભાઈ કુમાવત અને મિતાલી કુમાવત તેમના ઈલેકટ્રિક મોપેડ
ઉપર સિંધુભવન રોડ ઉપરથી પસાર થઈ રહયા હતા. એજ સમયે વિશાળ હોર્ડિંગ્સ પડતા બંનેને
હાથે અને પગે ઈજા થવા પામી હતી. તેમના મોપેડને પણ નુકસાન થયુ હોવાનુ ચંદ્રેશભાઈએ
એક વાતચીતમા કહયુ હતુ.ગુરુવારે શહેરના એરપોર્ટથી ડફનાળા તરફ જવાના રોડ ઉપર પણ
હોર્ડિંગ્સ તૂટી પડયુ હતુ. કોર્પોરેશન દ્વારા સ્ટ્રકચરલ સ્ટેબિલીટી સર્ટિફિકેટ
અપાયા પછી જ જે તે વિસ્તારમાં હોર્ડિંગ્સ મુકવાની મંજૂરી આપવામા આવતી હોય છે.તેમ
છતાં સિંધુભવન રોડ અને એરપોર્ટથી ડફનાળા તરફ જવાના રસ્તા ઉપર એમ એક જ દિવસમાં બે
હોર્ડિંગ્સ તૂટી પડવાની ઘટના તપાસનો વિષય બની ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

Next Post
પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ | Complaint filed against wife for physical and…

પરિણીતાને શારિરીક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાઈ | Complaint filed against wife for physical and...

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ | Outrage and chao…

સતત ત્રીજા દિવસે ઈન્ડિગોની 550થી વધુ ફ્લાઈટ રદ, દેશભરમાં એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ | Outrage and chao...

મોટી દુર્ઘટના ટાળવા ત્વરીત નિર્ણય લેવાયો , સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર મ…

મોટી દુર્ઘટના ટાળવા ત્વરીત નિર્ણય લેવાયો , સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાર અપાવવા વાતોમાં લપેટી આંગડીયું કરાવી લેતો વિસનગરનો ઠગ પકડાયો | A thug from Visnagar who was getti…

6 months ago
ભારતને ટેરિફમાં મળશે મોટી રાહત, ટ્રમ્પે દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે આપ્યા મહત્ત્વના સંકેત | india u…

11 months ago
અમેરિકા સાથે ટ્રેડ ડીલ બાદ રશિયાએ પણ ભારતને આપી ખાસ ગિફ્ટ ! દુશ્મન દેશોનું ટેન્શન વધશે | S 400 Missi…

1 month ago
વૈશ્વિક સંઘર્ષો વચ્ચે સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં રૂ. 7.85 લાખ કરોડ ફાળવ્યા | Amidst global conflicts …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News