gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! | duplicate police started to c…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! | duplicate police started to c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા વાહનચેકિંગ કરવામાં આવે છે. ત્યારે સિંધુ ભવન રોડ પર રાતના સમયે એક વ્યક્તિ ક્રાઇમબ્રાંચના સ્ટાફના નામે વાહનચેકિંગ કરવાનું કહીને ડરી ગયેલા વ્યક્તિઓ પાસેથી નાણાં પડાવતો હોવાની વિગતો સામે આવી છે.  જો કે અમદાવાદના એક પાોલીસ કર્મીની કારને રોકીને  પોતાની ઓળખ ક્રાઇમબ્રાંચના અધિકારી તરીકે આપતા અસલી પોલીસે આઇ કાર્ડ માંગતા તે ત્યાંથી છટકી ગયો હતો. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસની ઓળખ આપીને લોકો પાસેથી નાણાં પડાવતો વ્યક્તિએ સિંધુ ભવન અને આસપાસના વિસ્તારમાં અનેક લોકોને ટારગેટ કર્યા હતા. ત્યારે હવે નકલી પોલીસને પકડવા માટે અસલી પોલીસને સુચના આપવામાં આવી છે.

સિંધુભવન રોડ પર ક્રાઇમબ્રાંચના નામે નકલી પોલીસ બનીને યુવકની તોડબાજી! 2 - imageશહેરના સિંધુ ભવન,રાજપથ રંગોલી રોડ અને એસ પી રીંગ રોડ પર છેલ્લાં ઘણાં સમયથી એક વ્યક્તિ ક્રાઇમબ્રાંચના સ્ટાફની ઓળખ આપીને એકલ દોકલ વાહનચાલકોને રોકીને ચેકિંગ કરવાના નામે તેમજ લાયસન્સ અને અન્ય કાગળો માંગીને ડરાવ્યા બાદ મોટો દંડ કે કેસમાં કરવાની ધમકી આપીને તોડબાજી કરતો હોવાની વાત સામે આવી છે. કાળા કલરના નંબર પ્લેટ વિનાના બાઇક પર આવતો યુવક તેની ઓળખ ક્રાઇમબ્રાંચના અધિકારી ગઢવી તરીકે ઓળખ આપે છે.  જેના કારણે લોકો ડરી જઇને કેસ થવાની કે વાહન જપ્ત થવાના ડરથી નાણાં આપી દેતા હોવાથી તેણે આ મોડ્સ ઓપરેન્ડીથી અનેકને લૂંટયા છે. ખાસ કરીને તે યુવક અને યુવતીઓને ખાસ ટારગેટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. થોડા દિવસ પહેલા અમદાવાદ પોલીસમાં ફરજ બજાવતા એક વ્યક્તિ તેના પરિવાર સાથે કારમાં સિંધુ ભવન રોડ પર ગયા હતા. ત્યારે આ નકલી પોલીસે કારને રોકાવીને કાગળો માંગ્યા હતા. પરંતુ,એક જ પોલીસ કર્મી વાહનચેકિંગ કરતો હોવાથી શંકા જતા અસલી પોલીસે પુછપરછ કરીને આઇડી માંગતા તે વાહનમાં મુક્યુ છે. તેમ કહીને ત્યાંથી નાસી ગયો હતો.  

સુત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક પોલીસને પણ નકલી પોલીસની માહિતી મળી છે. જેથી તેની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. પરંતુ, પોલીસ પાસે હાલ કોઇ ફરિયાદી આવ્યા ન હોવાથી ચોક્કસ કડી મળી નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
GUJARAT

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

February 9, 2026
સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…
GUJARAT

સવારે ઠંડી અને બપોરે ગરમી…રાજ્યભરમાં બેવડી ઋતુ યથાવત્ રહેશે, હવામાન વિભાગની આગાહી | Gujarat to Wit…

February 9, 2026
પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…
GUJARAT

પરીક્ષા પે ચર્ચા: ગુજરાતના બે ભાઈઓ અવિ અને જયને જોતા જ પીએમ મોદી થયા ખુશ, ગળે લગાવીને જૂની યાદો તાજી…

February 9, 2026
Next Post
‘ભારત-તાઈવાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં તાઈવાનીઝ કંપનીઓ ભારત તરફ આકર્ષાશે’ | ‘Taiwanese companies wi…

'ભારત-તાઈવાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતાં તાઈવાનીઝ કંપનીઓ ભારત તરફ આકર્ષાશે' | 'Taiwanese companies wi...

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો…’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી

‘NSA ડોભાલ કેનેડા કે અમેરિકા આવીને બતાવો...’, ખાલિસ્તાની આતંકી પન્નૂની ખોખલી ધમકી

રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ | CID Crime arrested former CEO of Mahsa…

રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ | CID Crime arrested former CEO of Mahsa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાપી ડબલ મર્ડર કેસ: વોન્ટેડ શાર્પશૂટર આર્મીમેન જયપુરથી ઝડપાયો, માતાના આડા સંબંધની શંકામાં પુત્રએ સોપ…

વાપી ડબલ મર્ડર કેસ: વોન્ટેડ શાર્પશૂટર આર્મીમેન જયપુરથી ઝડપાયો, માતાના આડા સંબંધની શંકામાં પુત્રએ સોપ…

7 months ago
રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

રાજપરા-ખારા ગામના યુવાનની પ્રેમ સંબંધ મામલે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા | A young man from Rajpa…

10 months ago
કાકા-ભત્રીજા ફરી એક થશે? શરદ પવાર સાથે હાથ મિલાવવાની અટકળો પર અજિત પવારનો જવાબ | Ajit Pawar on NCP R…

કાકા-ભત્રીજા ફરી એક થશે? શરદ પવાર સાથે હાથ મિલાવવાની અટકળો પર અજિત પવારનો જવાબ | Ajit Pawar on NCP R…

4 weeks ago
40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis…

40 લાખના વીમા માટે નાની બહેનની મોટી બહેને હત્યા કરાવી : આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન | Older sis…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News