gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ | CID Crime arrested former CEO of Mahsa…

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ | CID Crime arrested former CEO of Mahsa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

મહેસાણા અર્બન કો.ઓ. બેંકના રૂપિયા ૬૪ કરોડના કૌભાંડના કેસમાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા બેંકના પૂર્વ સીઇઓ વિનોદ પટેલની ધરપકડ કરવામાં આવી છે. ગત જાન્યુઆરી મહિનામાં નોંધાયેલા ગુનામાં બેંકની ગાંધીધામ બ્રાંચના મેનેજરની પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપી વિનોદ પટેલે તેની સત્તાનો દુરઉપયોગ કરીને પાંચ કરોડ ઉપરાંતની લોન મંજુર કરાવી હતી. આ અંગે સીઆઇડી ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે. 

રૂ.૬૪ કરોડના કૌભાંડમાં સંડોવાયેલા બેંકના પૂર્વ સીઇઓની ધરપકડ 2 - imageગાંધીનગર સીઆઇડી ક્રાઇમે ગત જાન્યુઆરી મહિનામાં મહેસાણા અર્બન કો. ઓ.બેંક સાથે રૂપિયા ૬૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી. જેમાં ઓમ ઇન્ફ્રા અને બાગે શ્રી ઇન્ફ્રાના બીજલ મહેતા અને અમન મહેતા સહિત કુલ ૨૦ વ્યક્તિઓ વિરૂદ્ધ તપાસ શરૂ કરી હતી. આરોપીઓએ બેંકમાં વિવિધ દસ્તાવેજોના આધારે લોન લઇને તેનો અંગત ઉપયોગ કરીને બેંકમાં હપતા ભર્યા નહોતા. પોલીસે આ કેસના આરોપીઓની ધરપકડ કરીને તપાસ કરતા બેંકની ગાંધીધામ બ્રાંચના મેનેજર  પી ટી પટેલની ંસંડોવણી સામે આવતા તેમને પણ આ કેસમાં આરોપી બનાવીને પુછપરછ કરવામાં આવી હતી.

જેમાં તેમણે નિવેદન નોંધાવ્યું હતું કે  બેંકના તે સમયે ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરના હોદા પર રહેલા વિનોદ મણિભાઇ પટેલ (રહે. જીવનજ્યોત સોસાયટી, મહેસાણા)એ તેમના હોદાના ખોટો ઉપયોગ કરીને પાંચ કરોડ ઉપરાંતની રકમની લોન મંજૂર કરી હતી. તેમજ અન્ય લોન મંજૂર કરવા માટે અન્ય સ્ટાફને સુચના આપી હતી.  જેના કારણે બેંકને કરોડો રૂપિયાનું નુકશાન થયું હતું.

વિનોદ પટેલની સંડોવણીની માહિતી મળતા સીઆઇડી ક્રાઇમ દ્વારા બેંકને રેકર્ડ તપાસવામાં આવતા પોલીસને મહત્વના પુરાવા મળ્યા હતા. જેના આધારે શુક્રવારે પોલીસે બેંકના પૂર્વ સીઇઓ વિનોદ પટેલની ધરપકડ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…
GUJARAT

તળાજા તાલુકાના નવી કામળોલ ગામે આવેલ કામનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યકર…

August 14, 2026
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
GUJARAT

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

August 13, 2026
તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ
GUJARAT

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

August 13, 2026
Next Post
કોણ છે મૌલાના તૌકીર, જેના કહેવા પર બરેલીમાં થઈ બબાલ, જાણો સમગ્ર મામલો | who is maulana tauqeer barei…

કોણ છે મૌલાના તૌકીર, જેના કહેવા પર બરેલીમાં થઈ બબાલ, જાણો સમગ્ર મામલો | who is maulana tauqeer barei...

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect…

ટ્રમ્પનો ટેરિફ બોમ્બ, મધ્ય ગુજરાતના ફાર્મા સેક્ટરની 10000 કરોડની નિકાસ પર અસરની શક્યતા | pharma sect...

‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court …

‘મા-બાપની સંપત્તિથી બેદખલ થઈ શકે છે સંતાનો’, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને પલટ્યો | High Court ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોન્ડ થકી મૂડી એકત્રીકરણ ધીમું પડયું | Capital mobilization through bonds slowed down

બોન્ડ થકી મૂડી એકત્રીકરણ ધીમું પડયું | Capital mobilization through bonds slowed down

9 months ago
78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ | pmo add…

78 વર્ષ બાદ શિફ્ટ થઈ રહ્યું છે ભારતના વડાપ્રધાનનું કાર્યાલય, જાણો સાઉથ બ્લોક છોડવાનું કારણ | pmo add…

12 months ago
પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે,બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે | amts plan for …

પવિત્ર શ્રાવણ મહીના દરમિયાન AMTS ધાર્મિક પ્રવાસ બસ દોડાવશે,બસ દીઠ ત્રણ હજાર વસૂલાશે | amts plan for …

1 year ago
પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…

પાણી સંગ્રહ કરવા ખંભાતી કૂવા બનાવાશે, મુમતપુરા,હેબતપુર તળાવ આઠ કરોડના ખર્ચે ડેવલપ કરાશે | A dug well…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News