gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી | Fake websites of Singh Sadan Jagannat…

G METRO NEWS by G METRO NEWS
November 30, 2025
in GUJARAT
0 0
0
સિંહ સદન, જગન્નાથ મંદિર, શ્રી રામ આશ્રમની નકલી વેબસાઈટ બનાવી | Fake websites of Singh Sadan Jagannat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગીરમાં આવતા પ્રવાસીઓને છેતરતો રાજસ્થાની ગઠિયો ઝડપાયો

ટેકનોલોજીનો જાણકાર ગઠિયો પોતાનાં વતનમાં વેબ ડિઝાઈનિંગ, સોફ્ટવેર કોડિંગ અને એપ્લિકેશન બનાવતી ઇન્સ્ટિટયુટ ચલાવે છે 

જૂનાગઢ: સાસણ સિંહ સદનના રૂમ તથા જંગલ સફારીની નકલી વેબસાઈટ બનાવી અનેક લોકો સાથે છેતરપિંડી આચરનાર રાજસ્થાનના ગઠીયાને પોલીસે ઝડપી પાડયો છે. આ ગઠીયો સાસણ સિવાય જગન્નાથ મંદિર ટ્રસ્ટ, દિલ્હીના શ્રી રામ આશ્રમ, અન્ય આશ્રમો તથા હોટલોની ફેક વેબસાઈટ બનાવી અનેક લોકોને ખંખેરી લીધા છે. ર૩ વર્ષિય ગઠીયો પોતે વેબડિઝાઈનીંગ, સોફ્ટવેર કોડીંગ તેમજ એપ્લીકેશન શિખડાવતી ઈન્સ્ટીટયુટ ચલાવે છે.

થોડા દિવસ પહેલા મેંદરડા પોલીસ સ્ટેશનમાં સાસણના આરએફઓ યશ ઉમરાણીયાએ ફરિયાદ નોંધાવી હતી કે, સાસણ સ્થિત સરકારી સિંહ સદન ગેસ્ટહાઉસમાં કોઈ જાતની ઓનલાઈન બુકિંગ પ્રણાલી કે વેબસાઈટ અમલમાં નથી છતાં અજાણ્યા ઈસમે સાસણ આવવા માંગતા પ્રવાસીઓને છેતરવા માટે અસલી જેવી લાગતી વેબસાઈટ બનાવી ગેરકાયદેસર રીતે રૂમ બુકિંગ તથા સફારી બુકિંગ કરી તેના નાણાં ટ્રાન્સફર કરાવી લઈ નકલી રિસીપ્ટ ઈશ્યુ કરી પ્રવાસીઓ અને વન વિભાગ સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે મેંદરડા પોલીસ તથા એએસપી દ્વારા આઈપી ડિટેલ્સ તથા અન્ય ટેકનિકલ એનાલીસસના આધારે ફેક વેબસાઈટ મેવાત પ્રદેશના ડિગ જીલ્લાના રાજસ્થાન ખાતેથી ઓપરેટ થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં આરોપીને શોધવા મેંદરડાની ટીમ ત્યાં પહોંચી રાશીદખાન અયુબખાન જાતે મેવ મુસ્લીમ(ઉ.વ.ર૩) રહે. કાબાન કા વાસ, ગઢી મેવાત, તા.જી. ડિગ, રાજસ્થાન વાળાને પકડી લીધો છે. આરોપી પાસેથી ગુનો આચરવા માટે ઉપયોગમાં લેતો બંને મોબાઈલ પણ કબ્જે લીધા છે. આરોપી મોટાભાગે વ્હોટસએપ કોલિંગમાં જ વાત કરતો હતો. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં તેણે યુપી, મહારાષ્ટ્ર, બિહાર, દિલ્હી, તેલંગાણા, હરિયાણાના ર૦ જેટલા પર્યટકો અને યાત્રિકો સાથે છેતરપિંડી કરી હોય તેવી સાયબર પોર્ટલ પર ફરિયાદ મળી છે. કેટલી-કેટલી રકમની છેતરપિંડી કરી છે, ક્યા બેંક એકાઉન્ટમાં તે રકમ જમા કરાવતો હતો, કુલ કેટલી રકમનું ફ્રોડ કર્યું છે તે અંગેની તપાસ માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ શરૂ કરી છે.

આરોપી પકડાય નહીં તે માટે એકાઉન્ટ ભાડે રાખતો

આરોપી રશીદખાન સ્કૂલ ડ્રોપ આઉટ હોવા છતાં પોતાની જાતે જ પ્રેક્ટીસથી ટેકનોલોજી શીખી ટેકડો નામની વેબડિઝાઈનીંગ, સોફ્ટવેર કોડીંગ તેમજ એપ્લીકેશન શીખડાવતી ઈન્સ્ટીટયુટ પોતાના વતન ખાતે ચલાવે છે. નકલી વેબસાઈટ બનાવી બોગસ નંબરથી વ્હોટસએપ કોલીંગનો ઉપયોગ કરી લોકોને પોતે તથા પોતાના સાગરીતો મારફત પોતાની વાતોની જાળમાં ફસાવી સાયકોલોજીકલ યુક્તિઓ વાપરી ઓનલાઈન ભાડે લીધેલા એકાઉન્ટમાં બુકિંગના નામે પૈસા લઈ રિસીપ્ટ આપતો હતો. 

ગઠિયો નેતાં વતનની ભૌગોલિક પરિસ્થિતિનો ગુનો આચરવા માટે ઉપયોગ કરતો હતો

આરોપી પોતાના વતનની ભૌગલીક પરિસ્થિતિઓનો ગુનો કરવા માટે ઉપયોગ કરે છે. તેના અંતરયાળ ગામની નજીક આવેલા પહાડ, જંગલ, વાડી વિસ્તારમાં જઈ ત્યાંથી કોલીંગ કરી પોતાના ગુનામાં વપરાતો મોબાઈલ ફોન ત્યાં જ સંતાડી ગુનો આચરતો હતો. આ વિસ્તાર ખાતે રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ રાજ્યની બોર્ડર લાગતી હોવાથી પોલીસની ભીંસ વધતા અન્ય રાજ્યમાં પણ નાસી છુટવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
કચરામાં કટકીનો ‘કડદો’ : જૂનાગઢમાં ભાજપ રાજમાં કરોડોનું શંકાસ્પદ કૌભાંડ | ‘Kaddo’ of Katki in the gar…

કચરામાં કટકીનો 'કડદો' : જૂનાગઢમાં ભાજપ રાજમાં કરોડોનું શંકાસ્પદ કૌભાંડ | 'Kaddo' of Katki in the gar...

ગટરના ખાડામાં વાહન સાથે ખાબકતા આધેડનું કરુણ મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an turuti…

ગટરના ખાડામાં વાહન સાથે ખાબકતા આધેડનું કરુણ મોત | Emon mwan mi ierin lefilen a malo mwirin an turuti...

કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the…

કારને ટક્કર મારી ફરાર થઇ ગયેલા ટ્રકના ચાલકને અંતે ઝડપી લેવાયો | The driver of the truck that hit the...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત

ગોવાની નાઇટ ક્લબમાં આગનું તાંડવ : 25 લોકોનાં મોત

7 months ago
બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂ. ૧.૨૦ લાખની મત્તા ચોરી ફરાર | Smugglers who raided a locked house st…

6 months ago
શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j…

શામળાજીમાં ભૂસ્ખલન થતાં અમદાવાદ-ઉદયપુર હાઈવે પર ટ્રાફિકજામ, રોડ પર મોટા પથ્થરો ધસી પડ્યા | Traffic j…

10 months ago
દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો ‘સ્થૂળ’, જાણો શું છે કારણો | gujarat obesity …

દર ચોથો ગુજરાતી મેદસ્વી, સુરત-અમદાવાદમાં સૌથી વધુ લોકો ‘સ્થૂળ’, જાણો શું છે કારણો | gujarat obesity …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News