gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિક્કામાં અઘટિત માગણીને તાબે ન થયેલી મહિલાની તલવારથી હત્યા | Woman murdered with sword after refusin…

G METRO NEWS by G METRO NEWS
August 15, 2025
in GUJARAT
0 0
0
સિક્કામાં અઘટિત માગણીને તાબે ન થયેલી મહિલાની તલવારથી હત્યા | Woman murdered with sword after refusin…
1
VIEWS
Share on FacebookShare on Twitter

હોટલ સંચાલકે 4 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી : વિધવા મહિલાના પતિનું અગાઉ અવસાન થયું છે : હત્યાના બનાવથી 2 સંતાનો નોધારા બન્યા

જામનગર, : જામનગર તાલુકાના સિક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતી વિધવા મહિલાની ગઇ મોડી રાત્રે તલવારના ચાર જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવાઇ હતી, જે હત્યા નિપજાવનાર એક હોટલ સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહિલા પાસે અઘટિત માંગણી કરતાં તેનો ઇન્કાર કર્યો હોવાથી આ હત્યા નીપજાવાઇ હોવાનું જાણવા મળી રહ્યં છે. પોલીસ દ્વારા આરોપીને શોધવા માટેની કવાયત કરાઇ છે.

હત્યાના બનાવની  વિગત એવી છે કે જામનર તાલુકાના સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતી નીલમબેન મહેશભાઇ અશવાર નામની 36 વર્ષની વિધવા મહિલા, કે જેના ઉપર રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં તલવારના ચાર જેટલા ઘા ઝીંકી હત્યા નિપજાવાઇ હતી. અને તેણીનું બનાવના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતું. જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો.

આ બનાવ અંગે સલાયામાં રહેતા મૃતક નીલબેનના ભાઇ જયદિપભાઇ અરવિંદભાઇ વ્યાસે સિક્કા પોલીસ મથકમાં આવી પોતાની બહેનની હત્યા નિપજાવવા અંગે સિક્કા હાઇવે રોડ પર હોટલ ચલાવતા સિક્કા ગામના સુખદેવસિંહ વીરાજી જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપીએ મૃતક મહિલા પાસેથી અઘટિત માંગણી કરી હોવાથી તેનો ઇન્કાર કર્યો હોવાના કારણે આ હત્યા નિપજાવાઇ હોવાની આશંકા વ્યકત કરાઇ છે. હાલ આરોપી ભાગી છૂટયો હોવાથી સિક્કા પોલીસ તેને શોધી રહી છે.

મૃતક મહિલા કે જેના પતિનું અવસાન થઇ ગયું છે અને પોતાના બે સંતાનો સાથે પંચવટી સોસાયટીમાં રહેતી હતી અને આરોપીના સંપર્કમાં આવ્યા બાદ કઇ રાત્રે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ હત્યા કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. સિક્કા પોલીસ હત્યારા આરોપીને શોધી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…
GUJARAT

અમદાવાદમાં ગુજરાતનું પ્રથમ આધુનિક ‘શ્વાન મુક્તિધામ’ શરૂ, પેટ ડોગ્સને મળશે સન્માનભેર અંતિમ વિદાય, જાણ…

February 9, 2026
6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…
GUJARAT

6 સેકન્ડમાં કારનો કાચ તોડી 2 લાખની ચોરી, અમદાવાદના સાઉથ બોપલના CCTV વાઇરલ | South Bopal Car Theft: R…

February 9, 2026
સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…
GUJARAT

સુરત પાલિકાને 111 હેક્ટર અંતિમ ખંડ માટેની જગ્યા મળશે : વિવિધ રોડ માટે પણ જગ્યા મળશે | Surat Municipa…

February 9, 2026
Next Post
મહિલા ડોક્ટરના પિતાએ પ્રોપર્ટીમાં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ ઓળવી લીધા | The father of a female do…

મહિલા ડોક્ટરના પિતાએ પ્રોપર્ટીમાં રોકાણ કરવા આપેલા રૂા. 80 લાખ ઓળવી લીધા | The father of a female do...

અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R…

અમરેલીમાં રૂા. 2.91 કરોડનાં એમ્બરગ્રીસ સાથે 2 શખ્સ પકડાયા | 2 people arrested with ambergris worth R...

અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs …

અમદાવાદમાં 90 લાખાની ઠગાઇ બાદ ભેજાબાજ હિતેશ જામનગરમાં 2 વર્ષ રહ્યો હતો | After cheating of 90 lakhs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લામાં દારૂની 486 બોટલ સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર | Three arrested with 486 bottles of liquor in t…

જિલ્લામાં દારૂની 486 બોટલ સાથે ત્રણ ઝડપાયા, એક ફરાર | Three arrested with 486 bottles of liquor in t…

7 months ago
આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat…

આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસ સમર્થિત 10 ઉમેદવારોની પેનલ બિનહરિફ | Congress backed panel of 10 candidat…

10 months ago
કાળુભાર નદીના પટમાંથી રેતી ખનન કરતાં 4 ઈસમોના રૂ. 70 લાખના વાહન કબ્જે લેવાયા | Vehicles worth Rs 70 …

કાળુભાર નદીના પટમાંથી રેતી ખનન કરતાં 4 ઈસમોના રૂ. 70 લાખના વાહન કબ્જે લેવાયા | Vehicles worth Rs 70 …

2 months ago
પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઇ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા | Punjab Agricultural University succe…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News