gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિદ્ધપુર: દોડીને રસ્તો ક્રોસ કરતી બાળકી મીની ટેમ્પોની અડફેટે આવી, હૃદયદ્રાવક અકસ્માતના દ્રશ્યો CCTVમ…

G METRO NEWS by G METRO NEWS
January 18, 2026
in GUJARAT
0 0
0
સિદ્ધપુર: દોડીને રસ્તો ક્રોસ કરતી બાળકી મીની ટેમ્પોની અડફેટે આવી, હૃદયદ્રાવક અકસ્માતના દ્રશ્યો CCTVમ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Patan News: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડીંડરોલ ગામે મામવાડા રોડ પર કાળજું કંપાવે તેવો અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતી પીકઅપ વાને બેધ્યાનમાં રસ્તો ઓળંગતી નાની બાળકીને ટક્કર મારી છે. જેમાં બાળકીને ગંભીર ઈજાઓ થતાં તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. 

મકાનના CCTVમાં અકસ્માત કેદ

ડીંડરોલ ગામમાં રહેણાક વિસ્તારમાંથી એક મુખ્ય માર્ગ પસાર થયા છે, જ્યાં ગત શનિવારે આ ઘટના ઘટી હતી. સમગ્ર બનાવ રોડની બાજુમાં આવેલા મકાનના CCTVમાં કેદ થયો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બે નાની બાળકીઓ રસ્તાની એક તરફ ઊભી હતી, જેમાંથી એક બાળકી રોડની બંને તરફ એક વખત જુએ છે કે કોઈ સાધન આવતું નથી ને?, તે બાદ તે ઝડપભેર રસ્તો ઓળંગવા જાય છે..

પીકઅપ વાને ટક્કર બાદ બાળકીને કચડી

જેમાં પૂરપાટ ઝડપથી આવતી પીકઅપ વાન બાળકીને અડફેટે લે છે. જે બાદ નીચે ઘસડાઈને પડેલી બાળકી પર પીકવાન/જીપ/ડાલું ચઢી જતાં તે કચડાઈ જાય છે!, અકસ્માત બાદ રોડની બીજી તરફ ઊભેલી બાળકી બૂમાબૂમ કરી મૂકે છે, જેથી ઘણા બાળકો અને સ્થાનિક લોકો ભેગા થઈ જાય છે. પરિવારને પણ ઘટનાની જાણ કરવામાં આવતા તે બાળકી તરફ દોટ મૂકે છે. 

આ પણ વાંચો: ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા

બાળકીની હાલત ખૂબ નાજૂક

બાળકીને ગંભીર હાલતમાં જોતાં તેને તાત્કાલિક સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવે છે જે બાદ તેને મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તેની સ્થિતિ અતિ ગંભીર છે, હાલ ગ્રામજનો અને પંથકના લોકો બાળકી વહેલી તંદુરસ્ત થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. બીજી તરફ માર્ગો પર વાહનોની અનિયંત્રિત ગતિ અને બાળકોની સુરક્ષા અંગે સ્થાનિકોએ રોષ પણ ઠાલવ્યો છે. 

અકસ્માતના દ્રશ્યો વિચલિત કરે તેવા હોવાથી અહીં શેર કરવામાં આવ્યા નથી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
ભારે કરી! સલાયામાં બે આખલા લડતા-લડતા ફરસાણની દુકાનમાં ઘુસી ગયા, વેપારીના જીવ અધ્ધર થયા, વીડિયો વાઈરલ…

ભારે કરી! સલાયામાં બે આખલા લડતા-લડતા ફરસાણની દુકાનમાં ઘુસી ગયા, વેપારીના જીવ અધ્ધર થયા, વીડિયો વાઈરલ...

ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન…

ભાવનગર મંડળના સિનિયર રેલવે ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન તથા પુનર્વિકસિત રેલવે સ્ટેડિયમ અને પાર્કિંગ સ્ટેન...

‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ …

‘ગુનો સાબિત ન થાય તો જામીન મેળવવા આરોપીનો અધિકાર’ ઉમર ખાલિદ કેસ મુદ્દે બોલ્યા પૂર્વ CJI DY ચંદ્રચૂડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin…

શેરબજારમાં કેશ સેગમેન્ટ અને શેર ગીરવે મુકીને થતા ટ્રેડિંગમાં પણ ઘટાડો | There has also been a declin…

2 years ago
ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી

ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી

6 months ago
ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

6 months ago
UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…

UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ | upsc announces li…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News