gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

G METRO NEWS by G METRO NEWS
February 26, 2026
in GUJARAT
0 0
0
સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમા સ્પોર્ટસ્ કોમ્પલેક્સ ખાતે આયોજિત ૭૨મી સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયન શિપમાં મુકાબલા રોમાંચક બન્યા છે. અત્યાર સુધી લીગની ૩૯ અને નોકઆઉટની ૧૫ મળી કુલ ૫૪ મેચોમાં ખેલાડીઓના શાનદાર દેખાવ સાથે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. આવતીકાલે તા. ૨૭ ફેબ્રુઆરીએ ફાઈનલ મેચ અગાઉ આજે નોકઆઉટ રાઉન્ડની શરુઆત થઈ હતી. તિએ ચેમ્પિયનશિપના બીજા દિવસે રમાયેલી મેચના પરિણામો પર નજર કરીએ તો, ઉત્તરાખંડે બંગાળ સામે ૬૩-૪૨, આંધ્રપ્રદેશે તેલંગાણા સામે

૪૭-૪૫, કેરાલાએ છત્તિસગઢ સામે ૪૫-૩૦, દિલ્હીએ ત્રિપુરા સામે ૬૪-૪૨, મધ્યપ્રદેશે ગોવા સામે ૩૫-૩૪ જ્યારે હિમાચલપ્રદેશે ગુજરાત સામે ૫૧-૩૪થી જીત મેળવી હતી. જ્યારે તામિલનાડુએ વિદર્ભને ૪૦-૨૧, હરિયાણાએ તેલંગાણાને ૪૯-૧૮, બિહારે રાજસ્થાનને ૪૦-૨૭, મહારાષ્ટ્રે કર્ણાટકને ૪૯-૨૫, આંધ્ર પ્રદેશે જમ્મુ-કાશ્મિરને ૩૭-૨૯, ઈન્ડિયન રેલવેએ પોંડિચેરીને ૫૦-૨૯થી હાર આપી હતી. વિદર્ભે મણિપુરને ૬૧-૩૯, સર્વિસિસે ચંદી ગઢને ૫૩-૨૫, રાજસ્થાને કેરળને ૫૪-૨૯, કર્ણાટકે દિલ્હીને ૪૩-૪૦ જ્યારે મધ્યપ્રદેશે બંગાળને ૬૪-૨૦થી હાર આપી હતી. જ્યારે જમ્મુ-કાશ્મિરે બિહાર સામે ૩૮-૧૮, બિહારે છત્તિસગઢ સામે ૪૭-૨૬, મહારાષ્ટ્ર ત્રિપુરા સામે ૩૪-૦૯,

તામિલનાડુએ ઉત્તરપ્રદેશ સામે ૦૨-૦૧ અને ગોવાએ ઉત્તરાખંડ સામે ૫૪-૪૫થી જીત મેળવી હતી. 

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે 2 - image

કબડ્ડીમાં કેરિયર અને લોકચાહના બંને શક્ય : રામબીરસિંગ ખોખર

હરિયાણાના કબડ્ડી કોચ અને દ્રોણાચાર્ય એવોર્ડી રામબીરસિંગ ખોખરએ કહ્યું હતું કે, અગાઉની સરખામણીએ આજે કબડ્ડી ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓમાં આધુનિકતા આવી છે. વડોદરામાં પ્રથમ વખત સ્પર્ધા માટે ચાર કોર્ટની સુવિધા છે, ખેલો ઈન્ડિયા યોજના હેઠળ ખેલાડીઓને આર્થિક સહાય અને પ્રોત્સાહન મળતા યુવાનોમાં રમત પ્રત્યે ઝોક વધ્યો છે.

સ્કિલ અને ટીમ પ્લાનિંગનું મૂલ્યાંકન થઈ રહ્યું છે: બીસી રમેશ

બેંગ્લોરના અર્જુન એવોર્ડી બી સીરમેશએ જણાવ્યું હતું કે, આજે અનેક રાજ્યોની ટીમોમાં મૂળ હરિયાણાના ખેલાડીઓ નોંધપાત્ર સંખ્યામાં જોવા મળે છે, એશિયન ગેમ્સ સિલેક્શન પ્રક્રિયામાં ખેલાડીઓની સ્કિલ, ટીમ પ્લાનિંગ, ડિફેન્સ, રાઇડિંગ સહિતની વિવિધ તકનીકી બાબતોનું નિરીક્ષણ થઈ રહ્યું છે. મેચ વ્યવસ્થા, રહેઠાણ અને મેદાની સુવિધાઓ અંગે ખેલાડીઓ તરફથી કોઈ ફરિયાદ નથી.

સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે 3 - image

કબડ્ડીનું ભવિષ્ય ઉજ્જવળ, સરકારનું ધ્યાન લાભદાયક : બલવાનસિંહ

દેશ માટે ૧૮ વખત ગોલ્ડ મેડલ હાંસલ કરનાર હરિયાણાના બલવાન સિંહે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સુવિધાઓ, તાલીમ અને પ્રોત્સાહન વધુતા યુવાનો માટે તકો વિસ્તરી રહી છે. બલવાનસિંહને દ્રોણાચાર્ય એવોર્ડ, ભીમ એવોર્ડ, ભારત સ્વાભિમાન એવોર્ડ, અતિ વિશિષ્ટ જ્યોતિ એવોર્ડ સહિતના સન્માનો પ્રાપ્ત છે. તેઓ અગાઉ ભારતીય એરફોર્સમાં રેસલર તરીકે જોડાયેલા હતા, પરંતુ ઇજા થવાને કારણે તેમને રમત બદલવાની ફરજ પડી.

ફેશ ખેલાડીઓ માટે માનસિક તૈયારી આવશ્યક: અશોક શિંદે

અર્જુન એવોર્ડી અશોક શિંદેએ જણાવ્યું હતું કે, ફેશ ખેલાડીઓ ઘણી વખત પ્રેશરના કારણે પોતાની સ્વાભાવિક રમત ભૂલી જાય છે. શિંદેએ યાદ કર્યું કે, વર્ષ ૧૯૯૦માં એશિયન કપમાં પાકિસ્તાન સામે ગોલ્ડ મેડલ જીતવો એ તેમની કારકિર્દીનો ઐતિહાસિક ક્ષણ હતો. કોચ ખેલાડીઓને માત્ર ટેકનિકલ તાલીમ જ નહીં, પરંતુ માનસિક રીતે મજબૂત બનાવવા માટે ખાસ તૈયારી કરાવે છે. સ્પર્ધાથી શહેરની અર્થવ્યવસ્થાને પણ સકારાત્મક અસર પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…
GUJARAT

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

February 26, 2026
સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …
GUJARAT

સાબર ડેરીના ડિરેક્ટરો વચ્ચે બબાલ: જશુ પટેલ પર બે ડિરેક્ટરોએ હુમલો કર્યાનો આક્ષેપ, ભેળસેળ મુદ્દે થયો …

February 26, 2026
સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…
GUJARAT

સેમિકન્ડક્ટર હબ સાણંદમાં ઉદ્યોગોને મળશે લક્ઝરી સુવિધા: 5-સ્ટાર હોટલ માટે પ્લોટની ફાળવણી, જાણો શું છે…

February 26, 2026
Next Post
વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in…

વડોદરા ભાજપના નેતાનું પોતાના ફાર્મહાઉસમાં બે રાઉન્ડ ફાયરિંગ | BJP leadet firing in farm house one in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતર અને નડિયાદમાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા | 14 people caught gambling in Matar and Nadiad

માતર અને નડિયાદમાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા | 14 people caught gambling in Matar and Nadiad

7 months ago
થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

થાનના અભેપરમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું- 17 લાખનો મુદ્દામાલ જપ્ત | Illegal coal mining caught in A…

2 months ago
વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : 17 જુગારીઓ 1.22 લાખની મતા સાથે પકડાયા, એક વોન્ટેડ | Polic…

વડોદરામાં ધમધમતા જુગારધામ પર પોલીસની રેડ : 17 જુગારીઓ 1.22 લાખની મતા સાથે પકડાયા, એક વોન્ટેડ | Polic…

2 weeks ago
વડોદરામાં 3.40 કરોડના એમડી ડ્રગ્સના કેસમાં 7 મહિનાથી વોન્ટેડ આરોપી ભરૂચથી ઝડપાયો | Accused wanted fo…

વડોદરામાં 3.40 કરોડના એમડી ડ્રગ્સના કેસમાં 7 મહિનાથી વોન્ટેડ આરોપી ભરૂચથી ઝડપાયો | Accused wanted fo…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News