gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
સિવિલના ટ્રોમા સેન્ટરમાં દર્દીને સારવાર આપવા મુદ્દે પરિચીતે હોબાળો મચાવ્યો | Familiarity creates upr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ફરજ પરના ડૉક્ટર સાથે ઉદ્ધત વર્તન કર્યું : ડૉક્ટર સહિત સ્ટાફની
સુરક્ષા માટે મુકેલા પોલીસ જવાનો હાજર ન હતા

સુરત,:

સુરતની નવી સિવિલ
હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં શનિવારે દર્દીને સારવાર આપવાના મુદ્દે દર્દીના પરિચીત
વ્યક્તિએ ડૉક્ટર સાથે ઉદ્ધત વર્તન કરી હંગામો મચાવ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલના
ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર વિભાગમાં રોજના ૩૦૦થી વધુ દર્દી સારવાર માટે આવે
છે. તેવા સમયે ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી વિભાગમાં શનિવારે સાંજે એક દર્દીને સારવાર
માટે તેનો પરિચીત યુવાન લઈને આવ્યો અને ડૉક્ટરને જલ્દી સારવાર આપવા કહ્યું હતું. ત્યારે
ડૉક્ટરે કેસ પેપર તો આપો એમ કહેતા જ દર્દીનો પરિચીત યુવાન ડૉક્ટર સાથે ગમે તેમ બોલવા
લાગ્યો અને ઉદ્ધત વર્ત કરવા માંડયો હતો. જેથી ભારે હોબાળો થતા સિક્યુરિટી ગાર્ડ તથા
સિક્યુરિટી સુપરવાઇઝર સહિતના લોકો એકત્ર થઈ ગયા હતા. પણ ટ્રોમા સેન્ટર ખાતે ફરજ બજાવતા
હેડ ક્વાટર્સના પોલીસ કર્મચારી દેખાયા ન હતા. બાદમાં દર્દીના પરિચીત યુવાનને સિક્યુરિટી
ગાર્ડ સિવિલની પોલીસ ચોકીમાં લઇ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નવાઈની વાત તો એ
છે કે, ટ્રોમા સેન્ટર ખાતે ફરજ બજાવતા ડૉક્ટર સહિતના સ્ટાફની સુરક્ષા અને સલામતી માટે
પોલીસ હેડ કવાર્ટસ ખાતેથી બે જવાનોને ફરજ પર મુકવામાં આવે છે પણ જે વખતે ટ્રોમા સેન્ટર
ખાતે હોબાળો થયો ત્યારે એક પણ જવાન ટ્રોમા સેન્ટર ખાતે હાજર નહી હોવાથી ત્યાં મામલો
વધુ બગડયો હતો. ટ્રોમા સેન્ટરના ગેટ ઉપર મુકવામાં આવેલા જવાના નિયમિત ફરજ પર હાજર રહેતા
નહી હોવાનું સિવિલના સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

Next Post
વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું | Mwirin an a towu seni kalapus a äeä f…

વટવામાં જેલથી છૂટીને મહિલાના ઘરમાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું | Mwirin an a towu seni kalapus a äeä f...

એઆઈનો પરમાણુ ક્ષેત્રમાં ઉપયોગ વિનાશકારી સાબિત થઈ શકે : કેમેરુન

દારૃ પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં કાર હંકારતા ડ્રાઇવરે પોલીસને દોડાવી | Drunk driver calls police aft…

દારૃ પીધેલી હાલતમાં રોંગ સાઈડમાં કાર હંકારતા ડ્રાઇવરે પોલીસને દોડાવી | Drunk driver calls police aft...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હર્ષ શ્રૂંગલા, ઉજ્જવલ નીકમ સહિત ચારને રાજ્યસભા માટે નોમિનેટ કરાયા | Four including Harsh Shrungala U…

8 months ago
આવકવેરા સુધારા બિલ પાછું ખેંચાયું સોમવારે લોકસભામાં ફરી રજૂ કરાશે

રેલવેએ નવા વર્ષે ભારતીયોને આપી ભેટ, હવે ટ્રેનના મુસાફરો સસ્તામાં પડશે ટિકિટ | Indian Railways To Off…

3 months ago
અમદાવાદના મકરબા રોડ પર ખુલ્લી ગટરમાં વૃદ્ધ ખાબક્યા, યુવાને જીવના જોખમે બચાવ્યા | Man falls into open…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News