gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિવિલ હોસ્પિટલને જોડતા બે રોડ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા હયાત રોડને ૬૦ ફુટ પહોળા કરવા નિર્ણય | On tw…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
સિવિલ હોસ્પિટલને જોડતા બે રોડ ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા હયાત રોડને ૬૦ ફુટ પહોળા કરવા નિર્ણય | On tw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,સોમવાર,14
એપ્રિલ,2025

અમદાવાદના શાહીબાગ વોર્ડમાં સિવિલ હોસ્પિટલને જોડતા રોડ ઉપર
ટ્રાફિકનુ ભારણ હળવુ કરવા અગ્રસેન ટાવરથી રજનીગંધા ટાવર સુધીના હયાત ૪૦ ફુટ પહોળા
રોડને ૬૦ ફુટ સુધી પહોળો કરાશે.વિઠ્ઠલનગર ચાર રસ્તાથી આનંદ હોસ્પિટલ સુધીના હયાત
૩૦ ફુટ પહોળા રોડને ૬૦ ફુટ સુધી પહોળો કરાશે. રોડલાઈનના અમલને લઈ આ બંને રોડ ઉપર
આવેલી  ૩૨ રહેણાંક
, ૧૯ કોમર્શિયલ
મિલકતમાં અંશત કપાત આવશે.અસરગ્રસ્તોને વળતરરુપે ટી.ડી.આર. અપાશે.

શાહીબાગ વોર્ડમાં સિવિલ હોસ્પિટલને જોડતા બે અલગ અલગ રોડ
ઉપર રોડલાઈનનો અમલ કરાવવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરાઈ
છે.ચેરમેન દેવાંગ દાણીએ કહયુ
,વિઠ્ઠલનગર
ચાર રસ્તાથી આનંદ હોસ્પિટલ સુધી તથા અગ્રસેન ટાવરથી રજનીગંધા ટાવર સુધી આવેલા
રસ્તા સિવિલ હોસ્પિટલને જોડતા રસ્તા છે.આ રસ્તા શાહીબાગ વિસ્તારના તેમજ બહારગામથી
સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામા આવતા દર્દીઓ માટે ખુબ મહત્વ ધરાવે છે.આ
રસ્તાઓ ઉપર અવર-જવર કરવા માટે તેમજ ૧૦૮ એમબ્યુલન્સ તથા બીજા વાહનોનો ધસારો મોટી
સંખ્યામાં જોવા મળતો હોય છે.રાજસ્થાન હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલને જોડતા આ રસ્તા
છે.જેથી ઈમરજન્સીના કેસમાં તથા ટ્રાફિક જામના સમયમાં સમયસર હોસ્પિટલ પહોંચી શકાય
અને દર્દીનો જીવ બચાવી શકાય એ હેતુથી આ રોડ લાઈનનો અમલ કરવા નિર્ણય કરાયો છે.રસ્તા
ખુલશે તો સ્થાનિક રહીશોને પણ અવર જવર કરવામાં સરળતા રહેશે.

રોડલાઈન અમલને લઈ કેટલી મિલકતને અસર પહોંચશે

પ્રકાર મિલકતની
સંખ્યા

રહેણાંક   ૩૨

કોમર્શિયલ ૧૯

કમ્પાઉન્ડ વોલ ૦૩

સ્કૂલ શેડ       ૦૧

ટોઈલેટ        ૦૧

ખુલ્લો પ્લોટ  ૦૧

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે
GUJARAT

ભાવનગરમાં આજે શનિદેવની જયંતિની ઉજવણી કરાશે

May 16, 2026
મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed
GUJARAT

મહુવામાં માલણ નદીના જોખમી પુલને બંધ કરાયો | Dangerous bridge over Malan river in Mahuva closed

May 16, 2026
ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…
GUJARAT

ભાવનગરમાં આજથી 2 દિવસ વીજ કાપના પગલે 25 જેટલા વિસ્તારમાં પાણી કાપ રહેશે | Water supply will be cut i…

May 16, 2026
Next Post
વિદ્યાર્થીઓ માટે શેઢી નદી પર બનાવેલો વૈકલ્પિક માર્ગ 5 દિવસમાં તૂટી ગયો | An alternative route built …

વિદ્યાર્થીઓ માટે શેઢી નદી પર બનાવેલો વૈકલ્પિક માર્ગ 5 દિવસમાં તૂટી ગયો | An alternative route built ...

ભાવનગર જિલ્લામાં 2 સ્થળેથી જુગાર રમતા 9 જુગારી ઝબ્બે | 9 gamblers arrested for gambling at 2 places …

ભાવનગર જિલ્લામાં 2 સ્થળેથી જુગાર રમતા 9 જુગારી ઝબ્બે | 9 gamblers arrested for gambling at 2 places ...

સિહોર : ઉનાળાની આકરી ગરમીમાં કાયમી વીજ ધાંધિયાથી લોકો પરેશાન | Sehore: People are troubled by consta…

સિહોર : ઉનાળાની આકરી ગરમીમાં કાયમી વીજ ધાંધિયાથી લોકો પરેશાન | Sehore: People are troubled by consta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટીપી સ્કીમ 1 માં આવેલી 20 દુકાનો તોડીને 50 ફૂટનો રસ્તો ખુલ્લો કરાયો | 20 shops in TP Scheme 1 were d…

ટીપી સ્કીમ 1 માં આવેલી 20 દુકાનો તોડીને 50 ફૂટનો રસ્તો ખુલ્લો કરાયો | 20 shops in TP Scheme 1 were d…

4 months ago
વૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી | 4 40 lakhs moni ra soläni seni ewe imwen iseis

વૃદ્ધની નજર ચૂકવી તિજોરીમાંથી૪.૪૦ લાખની મત્તા ચોરી | 4 40 lakhs moni ra soläni seni ewe imwen iseis

8 months ago
ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું | Young man’s heart stopped after passin…

ગોંડલમાં શારીરિક કસોટી પાસ કર્યા બાદ યુવાનનું હદય થંભી ગયું | Young man’s heart stopped after passin…

3 months ago
સુરેન્દ્રનગરના વોર્ડ નં.૨મા પાણીની લાઇમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ | Water wastage due to rupture in…

સુરેન્દ્રનગરના વોર્ડ નં.૨મા પાણીની લાઇમાં ભંગાણ થતાં પાણીનો વેડફાટ | Water wastage due to rupture in…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News