gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરના સોનગઢ-જીથરી વિસ્તારમાં કરા સાથે વરસાદ | Rain with hail in Songadh Jithri area of ​​Sehore

G METRO NEWS by G METRO NEWS
April 13, 2025
in GUJARAT
0 0
0
સિહોરના સોનગઢ-જીથરી વિસ્તારમાં કરા સાથે વરસાદ | Rain with hail in Songadh Jithri area of ​​Sehore
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં માવઠું

– સિહોર, મહુવા, તળાજા અને ગારિયાધારમાં પવન ફૂંકાયો, ભાવનગરમાં માવઠાંની અસરના પગલે ગરમીમાં ઘટાડો

સિહોર/ભાવનગર : ભાવનગર શહેર બાદ હવે જિલ્લામાં પણ બિનમોસમી વરસાદનું આગમન થયું છે. આજે રાત્રિના સમયે સિહોર તાલુકાના સોનગઢ-જીથરી પટ્ટામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા કરા સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે સિહોર, મહુવા, તળાજા અને ગારિયાધારમાં પવન ફૂંકાયો હતો. જેના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. ભાવનગરમાં માવઠાંની અસરના પગલે ગરમીમાં ઘટાડો રહ્યો હતો.

સિહોરના સોનગઢ, જીથરી અને આસપાસના ગામમાં આજે શનિવારે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં અચાનક જ વાતાવરણ પલટાયું હતું. વીજળીના ચમકારા અને પવન વચ્ચે કમોસમી વરસાદ વરસવાનું શરૂ થયું હતું. માવઠાંની સાથે કરા પણ વરસ્યા હતા. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. તો બીજી તરફ સિહોરમાં ઠંડો પવન ફૂંકાયો હતો. જ્યારે ગારિયાધાર, તળાજા, મહુવામાં પણ પવનની ગતિ સામાન્યથી વધુ રહેતા ઉનાળાની આકરી ગરમીમાં રાહત મળી હતી.

ભાવનગરમાં ગઈકાલે વાજડી સાથે કરા અને કમોસમી વરસાદ વરસી જતાં આજે શનિવારે ગરમીમાં ઘટાડો થયો હતો. શહેરમાં ગરમીનો પારો ૧.૯ ડિગ્રી નીચે સરકીને ૩૭.૧ ડિગ્રીએ સ્થિર થયો હતો. જો કે, માવઠાંની અસર અને વાતાવરણમાં ૪૬ ટકા ભેજનું પ્રમાણ રહેતા શહેરીજનોએ બફારાનો અનુભવ કર્યો હતો. ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતા શહેરમાં મહત્તમ તાપમાન સામાન્યથી સરેરાશ એક ડિગ્રી નીચે રહ્યું હતું. તેની વિપરીત લઘુતમ તાપમાન ૧.૧ ડિગ્રી વધીને ૨૪.૩ ડિગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન ૩૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગે આજે ભાવનગર જિલ્લામાં હળવી મેઘગર્જના અને ૩૦થી ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વચ્ચે વાવાઝોડાની ચેતવણી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

July 2, 2026
રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન
GUJARAT

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

July 2, 2026
૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન
GUJARAT

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

July 2, 2026
Next Post
વ્યાજે લીધેલાં 2 લાખ 8 વર્ષે 20 લાખ થયાઃ મકાન, દુકાન વેચી ચૂકવ્યા છતાં કાકા-ભત્રીજા પર હુમલો | Uncle…

વ્યાજે લીધેલાં 2 લાખ 8 વર્ષે 20 લાખ થયાઃ મકાન, દુકાન વેચી ચૂકવ્યા છતાં કાકા-ભત્રીજા પર હુમલો | Uncle...

કપડવંજ પાલિકામાં ગંદકીના ઢગલાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય | Fear of mosquito borne diseases sprea…

કપડવંજ પાલિકામાં ગંદકીના ઢગલાં મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય | Fear of mosquito borne diseases sprea...

મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a…

મુસ્લિમોએ હનુમાનજીની રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી શ્રીફળ-ચુંદડી ચઢાવ્યાં | Muslims showered flowers a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

2 months ago
‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો

‘મહારાષ્ટ્ર અને મરાઠીને સૌથી મોટો ખતરો હિન્દી નહીં પણ ગુજરાતીથી’, સંજય રાઉતનો બળાપો

1 year ago
ખેડાના કનેરામાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપવાના આયોજન સામે વિરોધ | Protest against the proposed …

ખેડાના કનેરામાં પ્રસ્તાવિત કેમિકલ પ્લાન્ટ સ્થાપવાના આયોજન સામે વિરોધ | Protest against the proposed …

8 months ago
ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત | IndiGo Flight …

ઈન્ડિગો સામે કાર્યવાહી કરીશું, ભારતમાં નવી એરલાઈન્સ આવશે: લોકસભામાં સરકારની જાહેરાત | IndiGo Flight …

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News