gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
સિહોરમાં ગૌતમેશ્વર તળાવ ઓવરફ્લો, ભાવનગર-રાજકોટ માર્ગ એક કલાક બંધ | Gautameshwar Lake overflows in Se…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– જિલ્લામાં સિહોરમાં સવા, મહુવામાં એક, પાલિતાણા અને ઉમરાળામાં પોણો ઈંચ વરસાદ

– ઘોડાપુરથી મગલાણા પાસેનું નાળુ તૂટી જતા માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ, પાંચ ગામ સાથેનો સંપર્ક કપાયો, ઉમરાળામાં શિવાલયના શિખર પર વીજળી પડી, કોઈ નુકસાન નહીં 

સિહોર, ઉમરાળા : ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે સિહોરમાં સવા, મહુવામાં એક, પાલિતાણા અને ઉમરાળામાં પોણો ઈંચ મેઘકૃપા થઈ હતી. જન્માષ્ટમીના અવસરે આવી પહોંચેલી આ મેઘ સવારીના પગલે સિહોરનું ગૌતમેશ્વર તળાવ બીજી વખત ઓવરફ્લો થયું હતું. 

ગઈ કાલ તા. ૧૬ના રોજ બપોરે ૪થી ૬ દરમિયાન સિહોરમાં ૧૭, પાલિતાણામાં ૧૬ અને મહુવામાં ૨૩ મિ.મી. વરસાદ વરસ્યો હતો. તો સાંજે ૬થી ૮ દરમિયાન સિહોરમાં ૧૧ મિ.મી. અને ઉમરાળામાં ૧૨ મિ.મી. તથા રાત્રે ૮થી ૧૦માં ઉમરાળામાં વધુ ૬ મિ.મી. પાણી પડયું હતું. જ્યારે આજે દિવસ દરમિયાન જિલ્લામાં ઝાપટાં વરસ્યા હતા. જેમાં ભાવનગરમાં ૩, ઘોઘામાં ૨, સિહોરમાં ૨, મહુવામાં ૩ અને પાલિતાણામાં ૧ મિ.મી. વરસાદનો સમાવેશ થાય છે. 

 વરસાદના આ નવીનતમ રાઉન્ડ સાથે ગૌતમી નદીમાં પુર આવતા ભાવનગર-રાજકોટ નેશનલ હાઈ-વે પર સિહોરમાં એ-વનના પુલ પરથી પાણીનો પ્રવાહ ફરી વળતા સિહોર પોલીસે તકેદારીના ભાગરૂપે પાણીનો પ્રવાહ ન ઓસરે ત્યાં સુધી બન્ને સાઈડના વાહનો ની અવરજવર બંધ કરી દીધો હતો. પાણી ઓસર્યા બાદ વાહન વ્યવહાર શરૂ થયો હતો. 

 ઘોડાપુર આવતા મગલાણા પાસેનું નાળુ તૂટી જતાં માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો હતો. આ વિસ્તારમાં અગાઉ પણ ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી સહન કરવી પડી હતી. તંત્ર દ્વારા સમયસર નાળાનું યોગ્ય રિપેરિંગ નહીં થતા નાળુ ફરીવાર તૂટી જતા મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહિત પાંચ ગામ સાથે સંપર્ક કપાઈ ગયો હતો. 

 દરમિયાનમાં, ઉમરાળામાં આજે બપોરના સુમારે ઘટાટોપ વાદળો છવાયા બાદ અઢી વાગ્યા પછી ગાજવીજ સાથે ઝરમર વરસાદ શરૂ થયો હતો. દરમિયાનમાં, કાળુભાર નદીના સામા કાંઠા પર સ્થિત શ્રી ધોળનાથ મહાદેવ મંદિરના શિવાલયના શિખર પર બપોરના ૨.૫૫ વાગ્યે પ્રચંડ કડાકા સાથે વીજળી ત્રાટકી હતી. જોકે, તેનાથી શિખરના એક ભાગ પર ઉભો કાળો લીસોટો પડવા સિવાય અન્ય કોઈ અસર થઈ નહોતી.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION
GUJARAT

URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

September 29, 2026
Next Post
ભાવનગર જિલ્લામાં જુગારની બાજી માંડી બેઠેલા એક મહિલા સહિત 231 પત્તાબાજ ઝબ્બે,એક ફરાર | 231 card playe…

ભાવનગર જિલ્લામાં જુગારની બાજી માંડી બેઠેલા એક મહિલા સહિત 231 પત્તાબાજ ઝબ્બે,એક ફરાર | 231 card playe...

દ્વારકામાં જગત મંદિરે દ્વારકાધીશજીના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી | Dwarkadhishji’s 5252nd birth an…

દ્વારકામાં જગત મંદિરે દ્વારકાધીશજીના 5252મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી | Dwarkadhishji's 5252nd birth an...

આણંદ જિલ્લાના બજારોમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓનું ખૂલ્લેઆમ વેચાણ | Open sale of POP Ganesha idols i…

આણંદ જિલ્લાના બજારોમાં પીઓપીની ગણેશજીની મૂર્તિઓનું ખૂલ્લેઆમ વેચાણ | Open sale of POP Ganesha idols i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

હળવદમાં સ્વદેશી મેળાનો ફિયાસ્કો! 23 સ્ટોલમાંથી ગણતરીના જ ચાલું

7 months ago
અંકલેશ્વરના જીતાલીગામ તળાવ પાસેથી ઉત્તર પ્રદેશથી પિસ્તોલ લાવી વેચવા ફરતો શખ્સ એસઓજીના હાથે ઝડપાયો | …

અંકલેશ્વરના જીતાલીગામ તળાવ પાસેથી ઉત્તર પ્રદેશથી પિસ્તોલ લાવી વેચવા ફરતો શખ્સ એસઓજીના હાથે ઝડપાયો | …

1 year ago
વડોદરા શહેરમાં પાણીની લાઈનનું જોડાણ અને વીજ શટ ડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્…

વડોદરા શહેરમાં પાણીની લાઈનનું જોડાણ અને વીજ શટ ડાઉનને કારણે 3 દિવસ વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્…

8 months ago
વડોદરામાં મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત : એકનું મોત | Surat family return…

વડોદરામાં મરણ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા સુરતના પરિવારને અકસ્માત : એકનું મોત | Surat family return…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News