gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરમાં દાદાની વાવ નજીક અકસ્માતમાં દંપતિ ખંડિત | Couple killed in accident near Dada Vav in Sehore

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
સિહોરમાં દાદાની વાવ નજીક અકસ્માતમાં દંપતિ ખંડિત | Couple killed in accident near Dada Vav in Sehore
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ટ્રકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, ટ્રક ચાલક ફરાર

– ભાવનગરથી દવા લઈને પતિ-પત્નિ ઘર પરત જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત નડયો, ગુનો નોંધાયો

સિહોર : સિહોરમાં દાદાની વાવ નજીક ટ્રકે બાઈક પર જઈ રહેલા દંપતિને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં પતિનું મોત નિપજ્યું છે. બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાલિતાણાના વાળુકડ (બાઈનું) ગામે રહેતા ભાવેશભાઈ વલ્લભભાઈ મકવાણાએ સિહોર પોલીસ મથકમાં જીજે-૧૦-ટીવી-૯૧૯૪ નંબરના ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આજે બપોરના સમયે તેમના કાકા તુલશીભાઈ ઉર્ફે જીકાભાઈ વાલજીભાઈ મકવાણા (ઉ.વ.૫૯) તથા તેમના કાકી ઉષાબેન ભાવનગરથી દવા લઈને જીજે-૦૪-બીએસ-૯૫૩૮ નંબરની બાઈક લઈને ઘરે પરત આવી રહ્યાં હતા ત્યારે આજે બપોરના ૧.૩૦ કલાકના અરસામાં સિહોરની દાદાની વાવ નજીક પહોંચતા પાછળથી આવલે ઉક્ત ટ્રકે બાઈક સાથે અકસ્માત સર્જી તેમના કાકા તુલશીભાઈ ઉર્ફે જીકાભાઈનું મોત નિપજાવી નાસી છૂટયો હતો. બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર સ્થિત સવારી ડિબ્બા મરામત કારખાનામાં રાજભાષા સંબંધિત નિરીક્ષણ અને હિન્દી કાર્યશાળાનું સફળ આયોજ…
GUJARAT

April 1, 2026
માધુપુરામાં હત્યાના આરોપીનો આતંક, પેરોલ પર છૂટીને મૃતકના જ પરિવારની કારમાં કરી તોડફોડ | ahmedabad ma…

ગુજરાતમાં 4 દિવસ માવઠાનું સંકટ: 20થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, યલો ઍલર્ટ જાહેર | Guja…

Next Post
કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા | Father murdered by hitting s…

કઠલાલના સરાલીમાં ઝઘડાની રીસ રાખી પુત્રની પાઈપના ઘા ઝીંકી પિતાની હત્યા | Father murdered by hitting s...

ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested for committing fraud …

ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested for committing fraud ...

નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત | Woman dies after drowning in reservoir in Nana Umar…

નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત | Woman dies after drowning in reservoir in Nana Umar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિગ્વિજય સિંહે RSSના વખાણ કરતાં વિવાદ! થરૂરે તો કોંગ્રેસના ઘા પર મીઠું ભભરાવ્યું | RSS Praise Row: S…

3 months ago
પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ૧૫ લાખ રૃપિયાનો વિદેશી દારૃ ઝડપી લીધો | Police seize foreign liquor wor…

ઔરંગઝૈબ વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના મંદિરોમાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં મોટો ઘટાડો, પર્યટનને પણ અસર | amid…

1 year ago
સુરત પાલિકાનો અણઘડ વહીવટ, ગોપીપુરાના દાઉજીના ખાંચાને બનાવી દીધો દાઉદ જીનો ખાંચો | Surat Civic Body N…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News