gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested for committing fraud …

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in GUJARAT
0 0
0
ભાવનગરમાં રૂ. 1.10 કરોડની છેતરપિંડી આચરનાર 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested for committing fraud …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 3 ઈસમો બે દિવસના રિમાન્ડ પર

– આધેડને ગોલ્ડમા ઓનલાઇન ટ્રેડીગ કરવાનુ કહીને રોકાણની લાલચ આપી ફ્રોડ આચર્યું હતું

ભાવનગર : ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા આધેડને ગોલ્ડમા ઓનલાઇન ટ્રેડીગ કરવાનુ કહીને રોકાણની લાલચ આપી રૂ.૧.૧૦ કરોડની છેતરપિંડી આચરનાર વધુ ત્રણ શખ્સને સાયબર ક્રાઈમ પોલીસ ઝડપી લઇ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ચિત્રા જીઆઇડીસી કવાર્ટર બી/૯.માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા યોગેન્દ્રસિંહ અરવિંદસિંહ ગોહિલ આરોપીએ ગોલ્ડમા ઓનલાઇન ટ્રેડીગ કરવાનુ કહીને રોકાણ કરવાથી રોજે-રોજ ૦.૬ થી ૧ સુધી યુએસડીટી મા પ્રોફીટ મળશે. તેમ જણાવી વિશ્વાસમાં લઇ કોમ્પ્યુટર સંસાધન અથવા કોમ્યુનિકેશન સાધનની મદદથી યોગેન્દ્રસિંહનું એકાઉન્ટ બનાવડાવી ગોલ્ડ ટ્રેડીંગમા રોકાણના નામે ઉપરોકત બતાવેલ લીંકમા જણાવેલ બેંક એકાઉન્ટમાં મોકલવાનુ કહી કુલ રૂા.૧,૧૦,૫૦,૦૦૦  નું સાયબર ફ્રોડ કરી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઇ ફરીયાદી સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યા હતો.આ ગુન્હામા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કુલદિપસિંહ વનરાજસિંહ પુવારને ઝડપી લેવામાં આવ્યો હતો.જ્યારે જાબીરહુસૈન જાકિરહુસૈન મલેક ( રહે.મકાન નં.૩, અક્શા પાર્ક, હાસીયાના સોસાયટી, વાલ્મી રોડ, હાડગુડ, આણંદ ), સમીરમીયા ઉર્ફે અરમાન સીદીકમીયા મલેક ( રહે.જુની ઇન્દિરાનગરી, રાવલી તા.પેટલાદ ),અફજલ યાસીનભાઇ વ્હોરા ( રહે.હાલ ઇનામપાર્ક સોસાયટી, સલાટીયા રોડ, આણંદ જી.આણંદ મુળ રહે.મદની પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, ગામ કણજરી તા.નડિયાદ જી.ખેડા )ને  તા.૦૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ ઝડપી લીધા હતા.પકડાયેલા ત્રણેય શખ્સને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે ૦૨ દિવસના  રીમાન્ડ મંજૂર કર્યા હતા.આ બનાવ અંગેની વધુ તપાસ પીઆઈ એન.એમ.તલાટી ચલાવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત | Woman dies after drowning in reservoir in Nana Umar…

નાના ઉમરડા ગામે જળાશયમાં ડૂબી જતા મહિલાનું મોત | Woman dies after drowning in reservoir in Nana Umar...

દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની રેઈડ, 105 લીટર દેશી દારૂ ઝડપાયો | Police raid on country liquor factory…

દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસની રેઈડ, 105 લીટર દેશી દારૂ ઝડપાયો | Police raid on country liquor factory...

આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ | Food distribution stopped in 651 ration…

આણંદમાં 651 રેશનિંગની દુકાનોમાં 4 દિવસથી અનાજનું વિતરણ બંધ | Food distribution stopped in 651 ration...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૪૫ વર્ષના ટીચરે ૧૭ વર્ષની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ કર્યું | 45 year old teacher lured and raped…

૪૫ વર્ષના ટીચરે ૧૭ વર્ષની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ કર્યું | 45 year old teacher lured and raped…

3 months ago
સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ  પચાવવા કાવતરું ઘડયું હતું : ઇડીનો દાવો

સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ઇડીનો દાવો

1 year ago
વડોદરામાં સ્થાનિકોના પ્રશ્નો અંગે ગોરવા આઈટીઆઈ પાસે દેખાવો કરી ચક્કાજામ : NSUIના કાર્યકરોની અટકાયત |…

વડોદરામાં સ્થાનિકોના પ્રશ્નો અંગે ગોરવા આઈટીઆઈ પાસે દેખાવો કરી ચક્કાજામ : NSUIના કાર્યકરોની અટકાયત |…

3 months ago
યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

યુનુસ સાથેની બેઠકમાં PM મોદીએ હિન્દુઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો, ઘૂસણખોરી પર પણ ચર્ચા | pm modi mee…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News