gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોર તાલુકાના સર ગામની યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત | A young woman from Sar village of Sihor taluka …

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
સિહોર તાલુકાના સર ગામની યુવતીનો ગળાફાંસો ખાઈ આપઘાત | A young woman from Sar village of Sihor taluka …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી

– માતા ઘર કામ બાબતે અવાર-નવાર પુત્રીને ઠપકો આપતા હોવાથી યુવતીએ પગલું ભર્યું

સિહોર : સિહોર તાલુકાના સર ગામે માતાએ ઘરકામ બાબતે પુત્રીને ઠપકો આપતા યુવતીને લાગી આવતા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ સિહોર તાલુકાના સર ગામે રહેતા ભરતભાઈ પૂજાભાઈ લકુમની ૧૮ વર્ષિય પુત્રી ક્રિષ્નાબેનને એક માસ પૂર્વે માતા દ્વારા ઘર કામ બાબતે ઠપકો આપ્યો હતો અને ઘરકામ બાબતે અવાર-નવાર ઠપકો આપતા હોય આ બાબતનું ક્રિષ્નાબેનને લાગી આવતા ગતરોજ પોતાના ઘરે મકાનના હૂક સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે સિહોર પોલીસને જાણ થતાં સિહોર પોલીસે  મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

Next Post
રાજ્ય માર્ગ અને મકાન વિભાગે ભાંગરો વાટયો | The State Roads and Building Department crushed the debri…

રાજ્ય માર્ગ અને મકાન વિભાગે ભાંગરો વાટયો | The State Roads and Building Department crushed the debri...

બોરસદ પાલિકામાં 88 લાખના ખર્ચે રોડનું કામ ખાડા ખોદ્યા બાદ અધૂરું | Road work in Borsad Municipality …

બોરસદ પાલિકામાં 88 લાખના ખર્ચે રોડનું કામ ખાડા ખોદ્યા બાદ અધૂરું | Road work in Borsad Municipality ...

ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ | Indian e commerce companies capable …

ભારતીય ઈ-કોમર્સ કંપનીઓ ટેરિફમાં ચીનને માત આપી શકવા માટે સક્ષમ | Indian e commerce companies capable ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લામાં આજે ફરીથી ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો સપાટો : તાપમાન 1…

3 months ago
વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days

5 months ago
ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ |…

જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં મોડી રાત્રે જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલી 7 મહિલાઓ ઝડપાઈ …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News