gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in GUJARAT
0 0
0
વેમાલીમાં રહેતા જવેલર્સ દુકાને જવા માટે નીકળ્યા બાદ લાપત્તા | jewellers missing last three days
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.6 વડોદરા નજીક વેમાલીમાં રહેતા જવેલર્સ તા.૩ના રોજ ડેસર ખાતે પોતાની જવેલર્સ દુકાને જઉં છું તેમ કહી ઘેરથી સવારે નીકળ્યા બાદ રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વેમાલીમાં વ્રજ રેસિડેન્સી ખાતે રહેતા ૪૪ વર્ષના  હર્ષદ ગોપાલદાસ સોની તા.૩ના રોજ સવારે સાડા નવ વાગે પત્ની પ્રિતીબેનને હું ડેસર ખાતે ન્યુ બચુભાઇ જવેલર્સ નામની પોતાની દુકાને જઉં છું તેમ કહી નિત્યક્રમ મુજબ તેઓ ઘેરથી નીકળ્યા હતાં. સામાન્ય સંજોગોમાં સાંજે રાત્રે ઘેર આવી જતા હોય છે પરંતુ તેઓ પરત નહી ફરતા પ્રિતીબેને તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે તેઓ દુકાન પર આવ્યા જ નથી.

દરમિયાન હર્ષદભાઇ સોનીની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ તેમનો કોઇ પત્તો મળ્યો ન હતો. આખરે ગઇકાલે સાંજે પ્રિતીબેને મંજુસર પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયા હોવાની નોંધ કરાવતા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે ડેસરમાં એક વર્ષ પહેલાં જ તેમણે જવેલર્સ શોપ શરૃ કરી હતી. તેઓ ઘેરથી નીકળ્યા ત્યારે કાળા રંગની ટી શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેર્યું  હતું. તેમને સંતાનમાં છ વર્ષની પુત્રી છે અને તેમના બીજા લગ્ન હતાં. તેઓ ગુમ થયા ત્યારથી મોબાઇલ પણ બંધ બતાવે છે જેથી પોલીસે સીડીઆર મંગાવી વધુ તપાસ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. વિરૃદ્ધ ખંડણીની વધુ એક ફરિયાદ | Another complaint of extortion against …

ખાનગી ન્યૂઝ ચેનલના સી.એમ.ડી. વિરૃદ્ધ ખંડણીની વધુ એક ફરિયાદ | Another complaint of extortion against ...

એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ, હલકી ગુણવત્તાવાળા સ્કાર્ફ અપાયા | controversy over qual…

એમ.એસ.યુનિ.ના પદવીદાન સમારોહ પૂર્વે જ વિવાદ, હલકી ગુણવત્તાવાળા સ્કાર્ફ અપાયા | controversy over qual...

કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi…

કલોલના ખાત્રજ પાસે વાહનની ટક્કરે રાહદારી યુવકનું મોત | Pedestrian youth dies after being hit by vehi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

GETCOની મનમાની: સરકારના મંજૂર પગાર-ધોરણ વિના ભરતી, મંત્રીએ કહ્યું- ખાનગી નોકરી શોધો | GETCO Hires Wi…

1 year ago
ફ્યુઅલ સ્વિચ બંધ થતાં એર ઈન્ડિયાની કમનસીબ ઘટના ઘટી | Air India’s unfortunate incident occurred due t…

મ્યુ. ફંડો માટે સોના, ચાંદીના સ્પોટ ભાવ ગણતરીમાં લેવાનું ફરજીયાત બનશે | It will be mandatory for mut…

અંજારમાં લૂંટ-વસુલાતના ગુનામાં સંડોવાયેલા ત્રણ કુખ્યાત શખ્સો સામે કાર્યવાહી | Action taken against t…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News