gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર, વડોદરાની બે વિદ્યાર્થિનીને દેશના ટોપ-૫૦માં સ્થાન | vadodara students i…

G METRO NEWS by G METRO NEWS
February 25, 2026
in GUJARAT
0 0
0
સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર, વડોદરાની બે વિદ્યાર્થિનીને દેશના ટોપ-૫૦માં સ્થાન | vadodara students i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ધ ઈન્સ્ટિટયુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયા દ્વારા ડિસેમ્બર મહિનામાં લેવાયેલી સીએસ ઈન્ટર અને ફાઈનલ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે.વડોદરાની વિદ્યાર્થિની વિની સપ્રેએ ફાઈનલ પરીક્ષામાં સમગ્ર દેશમાં ચોથો ક્રમ અને ધુ્રવી શાહે ઈન્ટર પરીક્ષામાં દેશમાં ૨૩મો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

આજે જાહેર થયેલા પરિણામમાં વડોદરા ચેપ્ટરમાંથી પરીક્ષા આપનારા ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ સીએસની ડિગ્રી મેળવી છે અને ૪૦ જેટલા વિદ્યાર્થીઓ ઈન્ટર પરીક્ષા પ્રાપ્ત કરવામાં સફળ રહ્યા છે.

પિતા ખેડૂત છે, નવ મહિના સખત મહેનત કરી હતી

એક તરફ બીબીએનો અભ્યાસ અને બીજી તરફ સીએસ પરીક્ષાની તૈયારી ચાલતી હોવાથી મારી પાસે બીજુ કશું વિચારવાનો સમય નહોતા.ઈન્ટર પાસ કર્યા બાદ બસ નવ મહિના મહેનત કરવાની છે તેવું વિચારીને તૈયારી કરી હતી.હું રોજેરોજ અભ્યાસની નોટસ બનાવતી હતી અને લખવાની પ્રેક્ટિસ રાખી હતી.બીબીએ પહેલા જ સીએસની ડિગ્રી મળી છે.

વિની સપ્રે, ફાઈનલમાં દેશમાં ચોથો અને વડોદરામાં પહેલો ક્રમ

એકાગ્રતા માટે મેડિટેશન કરતો હતો

માતા પિતા અને શિક્ષકોની ઘણી મદદ મળી હતી.સાતત્યપૂર્ણ અભ્યાસ કર્યો હતો.નહીં વાંચવા માટે ક્યારેય બહાના કાઢ્યા નહોતા.પાછલા વર્ષોની પરીક્ષાના પેપરો પણ સોલ્વ કર્યા હતા.એકાગ્રતા માટે રોજ ૧૫ થી ૨૦ મિનિટ મેડિટેશન પણ કરતો હતો.સોશ્યલ મીડિયા પર સક્રિય છું પણ જ્યારે વાંચતો હતો ત્યારે મોબાઈલ બીજા રુમમાં મૂકતો હતો.

આર્યન અગ્રવાલ, ફાઈનલમાં વડોદરામાં બીજો ક્રમ

માત્ર ૧૯ વર્ષની વયે સીએસની ડિગ્રી મેળવી

હું લોનો અભ્યાસ કરું છું અને બીજી તરફ કંપની સેક્રેટરીની ફાઈનલ પરીક્ષા માટે તૈયારી કરી હતી.લો અને સીએસના વિષયોમાં ઘણી સમાનતા હોવાથી તૈયારીમાં મદદ મળી હતી.રોજ લગભગ દસ કલાકનો અભ્યાસ કરતો હતો.જ્યારે ભણાવાતું હોય ત્યારે ધ્યાન આપવું બહું જરુરી છે.માત્ર ૧૯ વર્ષની વયે સીએસની ડિગ્રી મળી છે તેની ખુશી છે.

હુસેની નાસિર મુસલીવાલા, ફાઈનલમાં વડોદરામાં ત્રીજો ક્રમ

હાલોલથી અપ ડાઉન કરતી હતી 

અભ્યાસ માટે ઈન્સ્ટિટયુટે આપેલા મોડયુલ પર ધ્યાન આપ્યું હતું અને એ પ્રમાણે તૈયારી કરી હતી.આમ તો હું હાલોલ રહું છું. અભ્યાસ ઓનલાઈન કર્યો હતો અને પરીક્ષા આપવા માટે હાલોલથી રોજ વડોદરા આવતી હતી.સીએસ ફાઈનલની તૈયારી પણ ઓનલાઈન કરીશ.પિતા હાલોલ જીઆઈડીસીમાં નોકરી કરે છે.

ધુ્રવી શાહ, ઈન્ટરમાં વડોદરામાં પ્રથમ અને દેશમાં ૨૩મો ક્રમ 

દ્રઢ ઈચ્છા શક્તિ અને સતત વાંચન જરુરી

સીએસનો ઈન્ટર પરીક્ષાનો કોર્સ પણ ઘણો વધારે હોય છે એટલે કેટલાક દિવસો એવા પણ હતા જ્યારે વાંચવાનો કંટાળો પણ આવતો હતો. વાંચેલુ ભૂલી પણ જવાતું હતું.જોકે  સફળ થવા માટે દ્રઢ ઈચ્છા શક્તિ રાખીને રોજ અને સતત વાંચન બહું જરુરી હોય છે.એકાઉન્ટમાં મને રસ છે પણ લોનો વિષય વધારે ગમે છે.

વૈદેહી સોની, ઈન્ટરમાં વડોદરામાં બીજો ક્રમ

ઉંચું પરિણામ પણ સીએસની ડિમાન્ડ પણ વધારે 

સીએસ વડોદરા ચેપ્ટરના ચેરમેન સાગર ટેલરનું કહેવું છે કે, સીએસ ફાઈનલનું સમગ્ર ભારતનું ૨૬ ટકા પરિણામ આવ્યું છે.જે ખાસું વધારે કહી શકાય.તે જ રીતે વડોદરાનું પરિણામ પણ લગભગ ૨૫ ટકાની આસપાસ છે.જોકે વધારે પરિણામ છતા પણ સીએસની ડિમાન્ડ એટલી છે કે, ડિગ્રી મેળવનારા મોટાભાગના વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં વાંધો નહીં આવે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અટલાદરા પોલીસે પાંચ મહિના સુધી ગુનો દાખલ ના કર્યો | Atladara police did not file a case for five mon…
GUJARAT

અટલાદરા પોલીસે પાંચ મહિના સુધી ગુનો દાખલ ના કર્યો | Atladara police did not file a case for five mon…

May 30, 2026
અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu…
GUJARAT

અનગઢ ગામે ટાંકામાં પડેલી મોટર બહાર કાઢવા અંદર ઉતરતા મોત | Death while trying to pull out a motor stu…

May 30, 2026
કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up
GUJARAT

કલરકામના કોન્ટ્રાક્ટરનું અપહરણ કરી માર માર્યો | Painting contractor kidnapped and beaten up

May 30, 2026
Next Post
વડોદરાના ધોરણ-10 અને 12ના પરીક્ષા કેન્દ્રો પર 1000થી વધુ પોલીસ,4 કે તેથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ | …

વડોદરાના ધોરણ-10 અને 12ના પરીક્ષા કેન્દ્રો પર 1000થી વધુ પોલીસ,4 કે તેથી વધુ ભેગા થવા પર પ્રતિબંધ | ...

બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત | Driver dies after bull hits Activa on Ba…

બાવળા-ધોળકા હાઈવે પર એક્ટિવા સાથે આખલો અથડાતા ચાલકનું મોત | Driver dies after bull hits Activa on Ba...

વનઆરક્ષિત વિસ્તારમા આગની શરૂઆત : હરિયાળી પર જોખમ | Fire breaks out in forest reserve: Threat to gree…

વનઆરક્ષિત વિસ્તારમા આગની શરૂઆત : હરિયાળી પર જોખમ | Fire breaks out in forest reserve: Threat to gree...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન, અમેરિકા, સિંગાપુર, ઈટાલીનો સમાવેશ

વિશ્વના સૌથી વધુ દેવું ધરાવતા 10 દેશોમાં જાપાન, અમેરિકા, સિંગાપુર, ઈટાલીનો સમાવેશ

7 months ago
‘હું જીવતો છું, પણ દરરોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક …

‘હું જીવતો છું, પણ રોજ મરું છું’, એર ઈન્ડિયા ક્રેશના એકમાત્ર બચી ગયેલા વિશ્વાસ કુમારની હૃદયદ્રાવક આપ…

7 months ago
VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી

VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી

7 months ago
અમદાવાદના હરે કૃષ્ણ મંદિરમાં ‘રાધાષ્ટમી’ની ભવ્ય ઉજવણી, ભક્તો શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા | Ahmedabad Hare K…

અમદાવાદના હરે કૃષ્ણ મંદિરમાં ‘રાધાષ્ટમી’ની ભવ્ય ઉજવણી, ભક્તો શ્રદ્ધાથી ઝૂમી ઉઠ્યા | Ahmedabad Hare K…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News