gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર? | Vijay TVK pla…

G METRO NEWS by G METRO NEWS
May 5, 2026
in INDIA
0 0
0
સુપરસ્ટાર વિજયે રાજકારણમાં ગઠબંધનનું ગણિત બેસાડયું, 4 પાર્ટીઓના ટેકાથી બનાવશે સરકાર? | Vijay TVK pla…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vijay TVK Coalition Government: તમિલનાડુમાં ઈતિહાસ રચનારો રાજકીય ફેરફાર જોવા મળી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીમાં એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળ્યા બાદ, રાજ્ય દાયકાઓમાં પ્રથમ વખત ગઠબંધન સરકાર બનવા જઈ રહી છે. અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયના નેતૃત્વવાળી તમિલગા વેટ્રી કઝગમ (TVK) સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ 234 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી 118 બેઠકો કરતા ઓછી બેઠકો મેળવવાને કારણે હવે ગઠબંધનનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે.

શું કોંગ્રેસ વિજયની પાર્ટીને સમર્થન આપશે?

મંગળવાર એટલે કે આજે TVK મુખ્યાલયમાં વિજય દ્વારા નવનિર્વાચિત ધારાસભ્યો સાથે કરવામાં આવેલી બેઠકોમાં ગઠબંધનની રૂપરેખા સ્પષ્ટ થવા લાગી છે. સૂત્રો મુજબ કોંગ્રેસ (5 બેઠકો), VCK (2), CPI (2) અને CPI(M) (2) ના કુલ 11 ધારાસભ્યોનું સમર્થન TVKને બહુમતી અપાવવા માટે પૂરતું હશે. રિપોર્ટ અનુસાર, આ પક્ષો સાથે અનૌપચારિક વાતચીત ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ ગઠબંધન સરકાર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. 7 મેના રોજ વિજય મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે.

જનતા ગઠબંધન સરકાર ઈચ્છે છે: VCK પ્રમુખ

ખાનગી ચેનલના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ, VCK પ્રમુખ થોલ થિરુમાવલવને કહ્યું કે જનતા ગઠબંધન સરકાર ઈચ્છે છે. અમે અને ડાબેરી પક્ષો રાજ્યમાં ધર્મનિરપેક્ષ મોરચા હેઠળ કામ કરીશું. બીજી તરફ, TVK સૂત્રોએ જણાવ્યું કે વિજયે ચૂંટણી પ્રચાર દરમિયાન જ ગઠબંધન સરકારના વિચારનું સમર્થન કર્યું હતું.

મંત્રીમંડળ વહેંચણીની ફોર્મ્યુલા

અહીં, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે દાવો કર્યો છે કે વિજયે તમિલનાડુમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ પાસે સમર્થન માંગ્યું છે. પાર્ટીએ 108 બેઠકો સાથે વિધાનસભામાં સૌથી મોટા પક્ષ તરીકે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શપથ ગ્રહણ સમારોહ રાજભવનમાં યોજાશે. રિપોર્ટ અનુસાર, પ્રસ્તાવિત ગઠબંધન હેઠળ કોંગ્રેસને બે મંત્રાલય મળવાની શક્યતા છે, જ્યારે VCK અને ડાબેરી પક્ષોને એક-એક મંત્રાલય આપવામાં આવી શકે છે. TVK પોતાના સાથી પક્ષોને કુલ 4 થી 6 મંત્રી પદ સોંપવાની તૈયારીમાં છે, જેથી અનુભવની અછતને પૂરી કરી શકાય. અહીં એ નોંધવું જરૂરી છે કે TVKના મોટાભાગના ધારાસભ્યો પ્રથમ વખત ચૂંટાયા છે. આવી સ્થિતિમાં વિજયને અનુભવી અને જાણકાર લોકોની જરૂર છે.

આ પણ વાંચો: Explainer: બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો

આ જ કારણ છે કે સરકારમાં વહીવટી મજબૂતી માટે TVK પૂર્વ IAS અધિકારી અને ભ્રષ્ટાચાર વિરોધી છબી ધરાવતા યુ સગાયમને વિધાનસભામાં લાવવાની વ્યૂહનીતિ બનાવી રહી છે. શક્યતા છે કે વિજય દ્વારા જીતવામાં આવેલી તિરુચી પૂર્વ બેઠક પર પેટાચૂંટણી કરાવીને તેમને ધારાસભ્ય બનાવવામાં આવે. આજે (મંગળવારે) TVK ધારાસભ્યો દ્વારા વિજયને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરી લેવામાં આવ્યા છે, હવે રાજ્યપાલ તેમને સરકાર બનાવવા માટે આમંત્રણ આપશે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, વિજય ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે એક સપ્તાહનો સમય માંગી શકે છે, રાજકીય પંડિતોનું માનવું છે કે આ ગઠબંધન તમિલનાડુના રાજકારણમાં નવો અધ્યાય સાબિત થઈ શકે છે, જ્યાં અત્યાર સુધી સત્તા હંમેશા એક પક્ષના હાથમાં કેન્દ્રિત રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…
INDIA

નીટની પરીક્ષાને ધ્યાનમાં રાખીને 22મી સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ જ રહેશે | Telegram will remain banne…

June 20, 2026
‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…
INDIA

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

June 19, 2026
NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…
INDIA

NEET-UG રિ-એક્ઝામ પહેલા NTAએ વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યો ‘ડ્રેસ કોડ’, 21 જૂને પરીક્ષા | NTA Release…

June 19, 2026
Next Post
બંગાળમાં ભાજપની જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોકલ્યો મેસેજ, PM મોદીને પાઠવ્યા અભિનંદન | Donald Trump Cong…

બંગાળમાં ભાજપની જીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે મોકલ્યો મેસેજ, PM મોદીને પાઠવ્યા અભિનંદન | Donald Trump Cong...

મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો | Ex Cricketer…

મમતા બેનરજીએ 5-5 કરોડ રૂપિયા લઈ 72 ઉમેદવારોને ટિકિટ આપી ! TMC છોડનારા ક્રિકેટરનો દાવો | Ex Cricketer...

જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va…

જીવ ગુમાવનાર મહિલા આણંદથી દર્શન કરવા આવી હતી | The woman who lost her life had come from Anand to va...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…

અમદાવાદ: બેંક ઓફ બરોડા સાથે 3.48 કરોડની છેતરપિંડી: 18 વર્ષે ચુકાદો, 4 આરોપીઓને 3 વર્ષની કેદ | Ahmeda…

6 months ago
બાવળામાં ગટરના ખોદકામમાં બે સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી | Gas pipeline breaks at two places in Bavla

બાવળામાં ગટરના ખોદકામમાં બે સ્થળે ગેસની પાઇપ લાઇન તૂટી | Gas pipeline breaks at two places in Bavla

3 months ago
વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા? | …

વિદેશમંત્રી એસ જયશંકર અને અમેરિકન સમકક્ષ માર્કો રૂબિયો વચ્ચે ટેલિફોનિક વાતચીત, જાણો શું થઈ ચર્ચા? | …

5 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે : પીએમ મોદી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News