gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c…

G METRO NEWS by G METRO NEWS
December 21, 2025
in INDIA
0 0
0
સુપ્રીમનો રાજસ્થાનની 10 ડેન્ટલ કોલેજોને રૂ. 10-10 કરોડનો દંડ | Supreme Court imposes fine of Rs 10 c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રવેશ પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ આચરાઈ

રાજસ્થાન સરકારને પણ સત્તા વગર પર્સેન્ટાઇલ ઘટાડવા બદલ 10 લાખનો દંડ ફટકાર્યો

જયપુર: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં રાજસ્થાનની ૧૦ ખાનગી ડેન્ટલ કોલેજોમાં બધાને ૧૦-૧૦ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુપ્રીમે જણાવ્યું હતું કે આ કોલેજો કાયદાનો અને નિયમોનો રીતસરનો ધજાગરા કર્યો છે અને તે આ બદલ દંડને પાત્ર છે.

આ કેસમાં તબીબી શિક્ષણના ધારાધોરણોને અવગણવામાં આવ્યા હોવાનું કહેતા ન્યાયાધીશ વિજય બિશ્નોઈ અને જે કે મહેશ્વરીની બેન્ચે આ કોલેજો અને રાજ્ય સરકારના પગલાંને અમાન્ય ઠેરવ્યા હતા. કોર્ટે રાજ્ય સરકારને પણ રાજસ્થાન સ્ટેટ લીગલ સર્વિસિઝ ઓથોરિટી (આરએસએલએસએ) સમક્ષ દસ લાખ રુપિયા જમા કરાવવા આદેશ આપ્યો હતો.

૨૦૧૬-૧૭ની શૈક્ષણિક સીઝન દરમિયાન બેચલર ઓફ ડેન્ટલ સર્જરીમાં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ જવા બદલ આ આદેશ આપ્યો હતો. કોર્ટનો આ આદેશ પ્રવેશ પ્રક્રિયા દરમિયાન મોટાપાયા પર જોવા મળેલી ગેરરીતિના કારણે આવ્યો છે. રાજસ્થાન સરકારે કોઈપણ પ્રકારની સત્તા વગર નીટ (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ના પર્સેન્ટાઇલ ૧૦ ટકા સુધી અને બીડીએસના વિદ્યાર્થીઓ માટે બીજા પાંચ ટકા સુધી ઘટાડયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak…

રાજકોટી પટોળાં, અજરખ સાડી, જામનગર અને કચ્છની બાંધણી GI ટેગ સાથે ગુજરાતની ઓળખ | Rajkoti Patolas Ajrak...

જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam…

જજ સ્વામીનાથનને વધુ 36 પૂર્વ જજોનું સમર્થન, વિપક્ષની ટીકા | 36 more former judges support Judge Swam...

મોરબીમાં પકડેલી ગાયો બે મહિલા બળજબરીથી છોડાવી જતાં ફરિયાદ | Complaint filed after two women forcibly…

મોરબીમાં પકડેલી ગાયો બે મહિલા બળજબરીથી છોડાવી જતાં ફરિયાદ | Complaint filed after two women forcibly...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

થાનના જોગ આશ્રમના સ્ટોર રૂમમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the store room of Jog Ashr…

6 months ago
રાજસ્થાનમાં કફ સિરપ પીધા બાદ 2 બાળકોના મોતથી હડકંપ, ખુદ ડૉક્ટર પણ બેભાન

9 months ago
‘કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા ગુમ થયેલ છે…’, રાજકોટના ત્રંબામાં બેનર લાગતા ભાજપ ટેન્શનમાં! | Cab…

11 months ago
અમદાવાદના બુટલેગરના ઉઠીયાણ પૌત્ર સહિત 3 વિદેશી હથિયાર સાથે ઝડપાયા | Ahmedabad bootlegger’s grandson …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News