gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે | A delegation of six supreme court judges will visit relief camps in manipur

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
March 19, 2025
in INDIA
0 0
0
સુપ્રીમ કોર્ટના 6 જજ હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાતે જશે, રાહત કેમ્પમાં પીડિતોને મળશે | A delegation of six supreme court judges will visit relief camps in manipur
1
VIEWS
Share on FacebookShare on Twitter

Manipur Violence:  નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી (NALSA) એ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીઆર ગવઈ અને અન્ય પાંચ ન્યાયાધીશોનું એક પ્રતિનિધિમંડળ 22 માર્ચે જાતીય હિંસાથી પ્રભાવિત મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેશે.

રાહત શિબિરોની લેશે મુલાકાત

NALSAએ કહ્યું કે, જસ્ટિસ ગવઈ જેઓ NALSAના કાર્યકારી અધ્યક્ષ પણ છે તેઓ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંત, વિક્રમ નાથ, એમએમ સુંદ્રેશ, કેવી વિશ્વનાથન અને એન. કોટીસ્વર સિંહ સાથે મણિપુર હાઈકોર્ટના દ્વિવાર્ષિક સમારોહના અવસર પર રાહત શિબિરોની મુલાકાત લેશે.

50,000થી વધુ લોકો થયા વિસ્થાપિત

નાલસાએ 17 માર્ચે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું કે, ‘3 મે, 2023ના રોજ ચાલુ થયેલી વિનાશક સાંપ્રદાયિક હિંસામાં સેંકડો લોકો માર્યા ગયા અને 50,000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયા અને ઘણા લોકો મણિપુરમાં રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે.’

જરૂરી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવશે

નિવેદનમાં આગળ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની મુલાકાત એ અસરગ્રસ્ત સમુદાયોને કાનૂની અને માનવતાવાદી સહાયની સતત જરૂરિયાત પર ભાર મૂકે છે.’ NALSAએ કહ્યું કે, ‘આ મુલાકાત દરમિયાન ન્યાયાધીશ ગવઈ ઈમ્ફાલ પૂર્વ, ઈમ્ફાલ પશ્ચિમ અને ઉખરુલ જિલ્લામાં નવા કાનૂની સહાય ક્લિનિક ઉપરાંત રાજ્યભરમાં કાનૂની સેવા શિબિરો અને તબીબી શિબિરોનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન આંતરિક રીતે વિસ્થાપિત વ્યક્તિઓ (આઈડીપી) ને આવશ્યક રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવશે.’

કોંગ્રેસે આ નિર્ણયનું કર્યું સ્વાગત

કોંગ્રેસે મણિપુરમાં રાહત શિબિરોની મુલાકાત લેવાના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના સંચાર મહાસચિવ જયરામ રમેશે સુપ્રીમ કોર્ટના ઓગસ્ટ 2023ના ચુકાદાને યાદ કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે, ‘ઉત્તરપૂર્વીય રાજ્યમાં બંધારણીય તંત્ર સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયું છે.’

આ પણ વાંચો: પૃથ્વી પર પરત ફરતાં જ સુનિતા વિલિયમ્સનું પહેલું રિએક્શન, જુઓ રોમાંચક લેન્ડિંગનો VIDEO

જયરામ રમેશે સરકારની ટીકા કરી

સરકારની ટીકા કરતા જયરામ રમેશે મણિપુર પર મોદીના ‘મૌન’ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘તેઓ દુનિયાભરમાં ફરે છે, આસામ જાય છે, અન્ય સ્થળોએ જાય છે, પરંતુ મણિપુરની મુલાકાત નથી લેતા, જ્યારે રાજ્યના લોકો તેમની મુલાકાતની રાહ જોઈ રહ્યા છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પતિની હત્યા બાદ લાશના ટુકડાં કર્યા અને ડ્રમમાં ભરી સિમેન્ટ ભરી દીધો, પત્ની અને પ્રેમીની ભયાનક ક્રૂરતા | after killing her husband the body was cut into pieces and filled with cement in a drum

અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ ‘અનસેફ’ | Only 39 out of 22 000 food samples unsafe in Ahmedabad

અમદાવાદમાં ભેળસેળ-નકલી વસ્તુઓનો ધીકતો વેપાર છતાં 22000માંથી ફક્ત 39 ફૂડ સેમ્પલ 'અનસેફ' | Only 39 out of 22 000 food samples unsafe in Ahmedabad

પૂણેમાં કરુણાંતિકા : ભડભડ કરતી સળગી મિની બસ, ઓફિસે જતાં 4 કર્મચારી જીવતા ભૂંજાયા | pune private tempo traveller bus carrying employees catches fire in hinjewadi four dead

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિતા – પુત્રની ઉઘરાણીથી કંટાળીને ફેક્ટરી માલિકે ઝેર પી લીધું | Factory owner fed up with father son’…

10 months ago
ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

6 months ago
માતેલા સાંઢની જેમ વાહન હંકારી ટકકર મારતા બે વૃદ્ધા સહિત ચાર નિર્દોષના મોત | Fomon aramas ra mano non…

તેજ પ્રતાપની નવી પાર્ટીનો ફિયાસ્કો ! કહ્યું, ‘હું મહુઆ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ’ | …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News