gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુમુલમાં 75 વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન સત્તા માટે ભાજપમાં ટાંટિયાખેંચથી નાલેશી | sumul dairy become…

G METRO NEWS by G METRO NEWS
August 14, 2025
in GUJARAT
0 0
0
સુમુલમાં 75 વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન સત્તા માટે ભાજપમાં ટાંટિયાખેંચથી નાલેશી | sumul dairy become…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sumul Dairy: સુરત-તાપી જિલ્લાના પશુપાલકો ભેગા મળીને બનાવેલી સુમુલના 75 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત રાજકીય અખાડાને કારણે રાજય સરકારે આખરે એચ.આર.પટેલને કસ્ટોડિયન તરીકે મૂકવાની નોબત આવી છે. તમામ 19 ડિરેક્ટરો ઘર ભેગા થતા સુમુલનો 7 હજાર કરોડનો વહીવટ હવે કસ્ટોડિયનના હાથમાં આવ્યો છે. 

હવે રૂ. 7000 કરોડનો વહીવટ કસ્ટોડિયન કરશે

સન 1951માં ધી સુરત-તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની (સુમુલ) સ્થાપના થયા બાદ છેલ્લા 75 વર્ષમાં એવી સ્થિતિ આવીને ઉભી રહી છે કે આ વર્ષ સમયસર ચૂંટણી થઇ શકી નથી. આ કારણે ગુજરાત રાજય સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર મિતેશ પંડયાએ સહકારી મંડળીઓ અધિનિયમ 1961ની કલમ 74 (d) થી મળેલી સત્તાની રૂએ સુમુલના તમામ વ્યવસ્થાપક સમિતિના સ્થાને કસ્ટોડિયન તરીકે સંયુકત રજિસ્ટ્રાર નિયામક ખેતબજાર અને ગ્રામ્ય અંથતંત્રના એચ.આર. પટેલની સુમુલના કસ્ટોડિયન તરીકે નિમણૂક કરી છે. આજે તેમણે ચાર્જ પણ સંભાળી લીધો હતો.

સુરત-તાપી જિલ્લાના પશુપાલકોએ બનાવેલી સંસ્થા રાજકીય અખાડો

ઉલ્લેખનીય છે કે, સુમુલ ડેરીમાં પાંચ વર્ષ અગાઉ નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપના બે જૂથ વચ્ચે સમાધાન કરી ચૂંટણી લડતાં પ્રમુખ માનસિંહ પટેલ અને ઉપપ્રમુખ રાજુ પાઠકના જૂથના સરખા સભ્ય ચૂંટાયા હતા. ભાજપ મોવડી મંડળે મેન્ડેટ આપીને પ્રમુખપદે માનસિંહ પટેલ અને ઉપ પ્રમુખપદે રાજુ પાઠકની વરણી કરી હતી. છતાં પાંચ વર્ષથી બંને જૂથ વચ્ચે રાજકીય લડાઈ અને વહીવટી ખેંચતાણ સાથે મુદત પૂરી થઈ છે. નિયામક મંડળની મુદત પૂરી થતાં વહીવટી કસ્ટોડિયન કમિટીની નિમણૂક અંગે સરકારમાં બંને જૂથ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. હવે કસ્ટોડિયનની નિમણૂક કરાતા 16 ડિરેક્ટર અને 3 નોમિનેટ ડિરેક્ટર મળીને કુલ 19 ડિરેક્ટરને ઘરભેગા કરી દેવાયા છે.  

આ પણ વાંચો: અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી AMCની ટીમ પર પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ

ભાજપને હારનો ડર હોવાથી ચૂંટણી લંબાવવામાં આવી રહી છે

સુમુલ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈને ભાજપના બે જૂથ વચ્ચેની લડાઈ નિશ્ચિત છે. પાર્ટી મેન્ડેટ આપે તો પણ એક જૂથ પાર્ટી સામે બગાવત કરવાની તૈયારી સાથે બેઠું છે. આ ઉપરાંત કોંગ્રેસ પણ આ વખતે ચૂંટણી લડશે તેવું વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ મીટિંગ કરી જાહેર કર્યું હતું. જેને પગલે સુમુલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સત્તા ગુમાવે તેવા ડરથી ભાજપ મોવડી મંડળે ચૂંટણી ટાળવા પ્રયાસ કર્યો હોય તેમ જણાય છે.

સુમુલમાં 75 વર્ષમાં પહેલી વખત કસ્ટોડિયન સત્તા માટે ભાજપમાં ટાંટિયાખેંચથી નાલેશી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …
GUJARAT

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …

February 11, 2026
રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …
GUJARAT

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

February 11, 2026
ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…
GUJARAT

ક્રાઇમબ્રાંચે બે માથાભારે વ્યાજખોર વિરૂદ્ધ મની લોન્ડરીંગનો ગુનો નોંધ્યો | ahmedabad crime branch nab…

February 11, 2026
Next Post
પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ | congr…

પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ઘમસાણ, ડેમ નથી જોઈતો એવી કોંગ્રેસ સહિત લોકોની માગ | congr...

અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી AMCની ટીમ પર પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ | Stone Peltin…

અમદાવાદમાં ડિમોલિશન કરવા પહોંચેલી AMCની ટીમ પર પથ્થરમારો, મહિલાનો આત્મવિલોપનનો પ્રયાસ | Stone Peltin...

વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે ત્રણ દિવસ પૂર્વેની તકરારમાં યુવકના માથામાં લોખંડની પાઇપ મારતા યુવક …

વડોદરાના આજવા રોડ પર મોડી રાત્રે ત્રણ દિવસ પૂર્વેની તકરારમાં યુવકના માથામાં લોખંડની પાઇપ મારતા યુવક ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …

ગોત્રીના કોમ્પ્લેક્સના ચોથે માળે ફ્લેટમાં આગ લાગતાં ગભરાટ ફેલાયો,બારીના કાચ તોડ્યા | fire caught at …

5 months ago
જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

જામનગરમાં મહાવીરનગરમાં રહેતી 15 વર્ષની તરુણીને માતાએ ઘર કામ બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ગળાફાંસા …

3 months ago
ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

ઉત્તરાખંડ સરકારનો વિચિત્ર નિર્ણય, પ્રોફેસરોને રખડતાં શ્વાન ગણવાની જવાબદારી સોંપી

2 months ago
રાજ્યમાં પોલીસ તંત્રમાં થયેલી બદલીઓમાં વડોદરાના ૧૧ અધિકારીઓ | 11 officers from Vadodara among transf…

રાજ્યમાં પોલીસ તંત્રમાં થયેલી બદલીઓમાં વડોદરાના ૧૧ અધિકારીઓ | 11 officers from Vadodara among transf…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News