gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ 140 કિલો ચાંદી ચોરી કેસમાં નવો ઘટસ્ફોટ, વકીલની ભૂમિકા આવી સામે | Rajkot News Ahmedabad Crime …
1
VIEWS
Share on FacebookShare on Twitter

આરોપી મંગુસિંહ

Rajkot Silver Theft Case: રાજકોટની ‘શક્તિ સિલ્વર’ પેઢીમાં થયેલી 140 કિલો ચાંદીની ઘરફોડ ચોરીના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી મંગુસિંહ રાઠોડ નામના શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીના ઘરેથી ચોરીની 40 કિલો ચાંદી અને તેને ઓગાળવા માટે રાખેલી ભઠ્ઠી સહિતના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ પકડાયેલા પ્રદીપ પ્રજાપતિએ આ ચાંદી મંગુસિંહને સગેવગે કરવા માટે સોંપી હતી.

વકીલની ભૂમિકા પણ આવી સામે

આ ગુનાની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે, જેમાં કાયદાકીય જ્ઞાન ધરાવતા વિક્રમસિંહ રાજપૂત નામના વકીલે મુખ્ય સૂત્રધાર મુકેશ પ્રજાપતિની ઓળખાણ મંગુસિંહ સાથે કરાવી હતી. મુકેશ પ્રજાપતિએ મંગુસિંહને ચોરીની ચાંદી ઓગાળી આપવાના બદલામાં કુલ રકમના 10 ટકા હિસ્સો આપવાની લાલચ આપી હતી. કાયદાના જાણકારે જ ગુનેગારોને રસ્તો બતાવ્યો કે ચોરીની ચાંદીને કેવી રીતે ઠેકાણે પાડવી! પકડાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે તેણે અગાઉ 10 કિલો જેટલી ચાંદી ઓગાળીને મુખ્ય આરોપી સુધી પહોંચાડી પણ દીધી હતી.

આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ

ત્રણ શખ્સોની ધરપકડ, માસ્ટર માઈન્ડ ફરાર

ક્રાઈમ બ્રાંચે અત્યાર સુધીમાં પ્રદીપ પ્રજાપતિ, મંગુસિંહ અને ચોરીમાં વપરાયેલી ક્રેટા કાર પૂરી પાડનાર રાજુ ભોજક એમ ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય પાસેથી અત્યાર સુધીમાં કુલ 111 કિલો ચાંદીનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જોકે, આ આખી ઘટનાનો માસ્ટરમાઇન્ડ અને રીઢો ગુનેગાર મુકેશ પ્રજાપતિ હજુ પણ ફરાર છે. પોલીસના જણાવ્યા મુજબ, મુકેશની ધરપકડ બાદ જ આ રેકેટમાં જોડાયેલા અન્ય સાગરીતો અને બાકીની ચાંદી વિશેની વિગતો સ્પષ્ટ થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

May 16, 2026
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

Next Post
માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a …

માંજલપુરના યુવાનના મોતના કિસ્સામાં દોઢ મહિના પછી માત્ર એક જ ધરપકડ | Only one arrest after one and a ...

યુનિ.ના પીઆરઓની ભાજપમાં મહામંત્રી તરીકે નિમણૂકથી વિવાદ | msu office appointed as bjp office bearer

વડોદરાની દુકાનોમાંથી રોકડ-મોબાઇલ ચોરતો ગુનેગાર અને સગીર સાગરીત પકડાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં EDએ ‘અનસ ગ્રુપ’ સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા | ED r…

3 months ago
જીવાપરની સીમમાં પરિણીત યુવાન પ્રેમી અને સગીરાએ સજોડે ગળાફાંસો ખાધો | A married young lover and a min…

7 months ago
દિહોરની ઉતાવળી નદી ઉપરના શોભાના ગાંઠિયા જેવા પુલથી હાલાકી | Trouble from the beautiful knot like bri…

6 months ago
બાંગ્લાદેશીઓ ‘સર’થી ગભરાઈને બંગાળમાંથી ભાગી રહ્યાનો BSFનો દાવો

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News