gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતથી ઝડપાયેલા આરોપીઓએ કરોડોનું એમ ડી ડ્રગ્સ વેચાણ કર્યુ હતું | smc officials break MD drugs manufa…

G METRO NEWS by G METRO NEWS
August 31, 2025
in GUJARAT
0 0
0
સુરતથી ઝડપાયેલા આરોપીઓએ કરોડોનું એમ ડી ડ્રગ્સ વેચાણ કર્યુ હતું | smc officials break MD drugs manufa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ થોડા દિવસ પહેલા સુરત કઠોરથી બે યુવકોને એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા. તેમની પાસેથી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવા માટેનું રૉ મટિરીયલ મળી આવ્યું હતું.  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે બંને આરોપીઓ એમ ડી ડ્રગ્સ તૈયાર કરીને ગુજરાતના વિવિધ શહેરોમાં ડ્રગ્સ પેડલરની મદદથી ડીલીવર કરતા હતા.  પોલીસને પ્રાથમિક તપાસમાં પોલીસને અનેક ડ્રગ્સ સપ્લાયર્સના નામ જાણવા મળ્યા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે થોડા દિવસ પહેલા સુરતના કઠોરમાં માનસરોવર સોસાયટીમાં દરોડો પાડીને મુનાફ કુરેશી (રહે. ત્રિમુખી હનુમાન મંદિર પાસે, ભાવનગર) અને કેતન રફડિયા (રહે.શીવ બંંગ્લોઝ, ઉમરા, સુરત)ને રૂપિયા સવા લાખની કિંમતના એમ ડી ડ્રગ્સ સાથે ઝડપી લીધા હતા. સાથેસાથે તેમની પાસેથી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવાનું મટીરીયલ પણ મળી આવ્યું હતું. 

પોલીસને જાણવા મળ્યું હતું કે મુખ્ય માસ્ટર માઇન્ડ મુનાફ કુરેશીએ નારાયણ ભરવાડ પાસેથી કઠોરમાં મકાન ભાડે લીધુ અને ત્યાં અતિક પાસેથી  રૉ મટીરીયલને ખરીદી કર્યા બાદ પ્રોસેસ કરીને એમ ડી ડ્રગ્સ તૈયાર કરીને   ભાવનગરમાં જ રહેતા બે ડ્રગ્સ પેડલરની મદદથી વિવિધ જગ્યા પર સપ્લાય કરતા હતા. જ્યારે બાલી નામનો વ્યક્તિ નાણાંકીય વ્યવહાર સંભાળતો હતો. અત્યાર સુધી  મુનાફ કુરેશીએ કરોડોની કિંમતનું એમ ડી તૈયાર કરીને વિવિધ સ્થળોએ સપ્લાય કર્યું હતું. જેમાં તેમની સાથે સંકળાયેલા ડ્રગ્સ ડીલરના નામ ખુલ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…
GUJARAT

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

Next Post
વિજેતા તરીકે જીતેલું સોનુ મેળવવા જતા સિનિયર સીટીઝને નાણાં ગુમાવ્યા

પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા માટે ૧૧૨ નંબર ડાયલ કરી શકાશે | central home minister amit shah la…

પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સની સેવા માટે ૧૧૨ નંબર ડાયલ કરી શકાશે | central home minister amit shah la...

ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches …

ગુજરાતના 128 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ મહીસાગરના કડાણામાં 3 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | 3 inches ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પંચમહાલમાં લગ્ન નોંધણી કૌભાંડ: ગામની વસ્તી કરતાં પણ વધુ સર્ટિફિકેટ ઇશ્યૂ થતા તપાસનો ધમધમાટ | Marriag…

1 year ago
B ફોર બીડી, B ફોર બિહાર… GST મુદ્દે કોંગ્રેસની પોસ્ટથી વિવાદ, ભાજપે કહ્યું- આ બિહારનું અપમાન | bid…

મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ

ઘરમાં કેરટેકર રાખો તો ધ્યાન રાખજો, વડોદરામાં રૂ.5 લાખની રોકડ-સોનાની ચોરી કરનાર મહિલા સહિત બેની ધરપકડ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News