gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ! | surat udhana do…

G METRO NEWS by G METRO NEWS
October 9, 2025
in GUJARAT
0 0
0
સુરતના ઉધનામાં બનેવીએ સાળા-સાળીની ઘાતકી હત્યા કરી, લગ્ન કરવાની જીદમાં લોહિયાળ ખેલ! | surat udhana do…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Crime: સુરતના ઉધના વિસ્તારના પટેલનગરમાં બુધવારે (8 ઓક્ટોબર) મોડી રાત્રે સંબંધોને લજવનારી એક ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેની સાળી સાથે લગ્ન કરવાની જીદમાં પોતાના સાળા અને તેની નાની બહેન (સાળી)ની ચપ્પુના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે.

આ પણ વાંચોઃ કચ્છ યુનિ.ની પરીક્ષા વ્યવસ્થામાં બેદરકારી પ્રથમ દિવસે જ દોઢ કલાક પેપર મોડા પહોંચ્યા

લગ્નની ખરીદી માતમમાં ફેરવાઈ

મળતી માહિતી અનુસાર, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો 30 વર્ષીય નિશ્ચય અશોક કશ્યપ, તેની 25 વર્ષીય બહેન મમતા અને માતા શકુંતલાબેન સાથે ડિસેમ્બરમાં થનારા નિશ્ચયના લગ્નની ખરીદી માટે સુરત આવ્યા હતા. પરંતુ, તેમના સુરત આવવાના થોડા જ દિવસોમાં, 34 વર્ષીય બનેવી સંદીપ ધનશ્યામ ગૌરના માથે હવસ સવાર થઈ. મોડી રાત્રે તેણે નિર્લજ્જ બનીને તેની સાળી મમતા સાથે લગ્ન કરવા માગતો હોવાનું જણાવ્યું અને તેની છેડતી કરી.

બે ભાઈ-બહેનનો ભોગ

સંદીપે કરેલી આ બેશરમ માંગને લઈને ઘરમાં જોરદાર ઝઘડો થયો. સાળા નિશ્ચયે જ્યારે બનેવી સંદીપને ઠપકો આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે સંદીપ જાણે હેવાન બની ગયો. તેણે ચપ્પુ કાઢીને નિશ્ચયના પેટના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. ભાઈને બચાવવા માટે નાની બહેન મમતા વચ્ચે પડતાં, હત્યારા સંદીપે તેને પણ ક્રૂરતાપૂર્વક ચપ્પુના ઘા માર્યા. ગંભીર ઈજાઓને કારણે નિશ્ચય અને મમતા બંનેને હોસ્પિટલ પહોંચાડવામાં આવે તે પહેલાં જ તેમનું મોત થઈ ગયું. આ બનાવમાં વચ્ચે પડેલા સાસુ શકુંતલાબેનને પણ ઇજાઓ પહોંચી હતી, જેમની હાલ સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચોઃ દિવાળી પૂર્વે વધુ એક ભેળસેળયુક્ત માવો બનાવતી ફેક્ટરી ઝડપાઈ

પોલીસ કાફલો ઘટનાસ્થળે, આરોપી ઝડપાયો

ડબલ મર્ડરની જાણ થતાં જ ઇન્સપેક્ટર એસ.એન. દેસાઈ, ડી.સી.પી. કાનન દેસાઈ અને સ્પેશિયલ પોલીસ કમિશનર વાબાંગ જમીર સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગણતરીની કલાકોમાં ફરાર થઈ રહેલા આરોપી સંદીપ ગૌરને રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડ્યો હતો. લગ્નની ખુશીઓ વચ્ચે ઘરમાં છવાયેલા મોતનાં માતમથી પટેલનગરમાં આધાત અને ચિંતાનો માહોલ ફેલાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ
GUJARAT

ભારત એટલે માત્ર નકશો નહીં, ‘ભારત પુરુષ’ છે પૂ. મોરારિબાપુ

October 10, 2026
Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…
GUJARAT

Saira Banu Remembers Nana Patekar, Recalls Heartwarming Anecdote From His Best Actor Win for Krantiv…

October 10, 2026
KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK
GUJARAT

KATRINA KAIF MARKS KAY BEAUTY’S FIRST YEAR IN THE UK

October 10, 2026
Next Post
તાલિબાન સાથે ભારતની ‘દોસ્તી’, અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

તાલિબાન સાથે ભારતની 'દોસ્તી', અફઘાની વિદેશમંત્રી અમીર ખાન મુત્તાકી ભારત પહોંચ્યા

શેરબજારમાં વોલેટિલિટીને પરિણામે નવા ડીમેટ ખાતાનો ઉમેરો મંદ પડયો | Volatility in the stock market has…

શેરબજારમાં વોલેટિલિટીને પરિણામે નવા ડીમેટ ખાતાનો ઉમેરો મંદ પડયો | Volatility in the stock market has...

WTO એ 2025 માટે વિશ્વ વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને 2.4 % કર્યો | WTO raises world trade growth forec…

WTO એ 2025 માટે વિશ્વ વેપાર વૃદ્ધિનો અંદાજ વધારીને 2.4 % કર્યો | WTO raises world trade growth forec...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Dars…

આવતીકાલથી અંબાજીમાં ગબ્બર પર 3 દિવસ દર્શન-રોપ વે સેવા બંધ, જાણો મંદિર ટ્રસ્ટે કેમ લીધો નિર્ણય | Dars…

1 year ago
ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો | Private investment declines …

ચાલુ નાણાકીય વર્ષ ના પ્રથમ ત્રિમાસિકમાં ખાનગી રોકાણમાં 81 ટકાનો ઘટાડો | Private investment declines …

1 year ago
ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 342 bottles of foreign liquor in…

ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 342 bottles of foreign liquor in…

4 months ago
અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ | Ahmedabad Police Bust …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News