gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના તડકેશ્વરમાં ટેસ્ટિંગ સમયે જ તૂટી પડી લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી, 3 મજૂરો ઈજાગ્રસ્ત | A w…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
સુરતના તડકેશ્વરમાં ટેસ્ટિંગ સમયે જ તૂટી પડી લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી, 3 મજૂરો ઈજાગ્રસ્ત | A w…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Water tank News : દક્ષિણ ગુજરાતમાં સરકારી કામોમાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. સુરતના માંડવી તાલુકાના અરેઠ-તડકેશ્વર ગામે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણ પામેલી વિશાળ ટાંકી લોકાર્પણ પૂર્વે જ ધરાશાયી થઈ ગઈ છે. ટાંકીના ટેસ્ટિંગ દરમિયાન સર્જાયેલી આ દુર્ઘટનામાં 3 મજૂરો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 9 લાખ લિટર પાણી વહી જતાં ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

પ્રથમ ટેસ્ટિંગમાં જ ભ્રષ્ટાચારના ગાબડાં 

પ્રાપ્ત વિગતો અનુસાર, તડકેશ્વર ગામે 11 લાખ લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકીનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હતું. કામગીરીની મજબૂતી તપાસવા માટે તેમાં 9 લાખ લિટર પાણી ભરવામાં આવ્યું હતું. પરંતુ, ભ્રષ્ટાચારના પાયા પર ઉભી થયેલી આ ટાંકી પાણીનો ભાર ઝીલી શકી નહોતી. જોતજોતામાં ટાંકી પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી.

3 મજૂરો ઈજાગ્રસ્ત, ગામમાં ઘૂસ્યા પાણી 

ટાંકી જ્યારે તૂટી ત્યારે ત્યાં કામ કરી રહેલા 3 મજૂરો તેની ઝપેટમાં આવતા ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ટાંકી ધરાશાયી થતાં જ અંદર રહેલું 9 લાખ લિટર પાણી ધસમસતા પ્રવાહની જેમ નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હતું. પૂર જેવો પ્રવાહ જોઈને ગ્રામજનોમાં નાસભાગ મચી ગઈ હતી અને ભારે ફફડાટ ફેલાયો હતો.

જનતાનો રોષ: “સરકારી નાણું પાણીમાં ગયું” 

આ ઘટનાને પગલે ગ્રામજનોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો સીધો આક્ષેપ છે કે ટાંકીના નિર્માણમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. લોકાર્પણ પહેલા જ ટાંકી તૂટી પડતા કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકી જમીનદોસ્ત થતા હવે જવાબદારો સામે કડક તપાસની માંગ ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…
GUJARAT

March 29, 2026
તળાજી નદીના પુલનું મંથરગતિએ થતું કામ, વાહનચાલકોને હાલાકી | Work on Talaji River bridge underway at a…

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

Next Post
વડોદરામાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે બીભત્સ ચેનચાળા કરનાર બાઈક સવાર પકડાયો | Biker caught doi…

વડોદરામાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ પાસે બીભત્સ ચેનચાળા કરનાર બાઈક સવાર પકડાયો | Biker caught doi...

બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old…

બજેટ 2026: જૂની કર વ્યવસ્થા સંપૂર્ણપણે સમાપ્ત કરવાની તૈયારી? પગાર ધારકોને મળશે લાભ | Budget 2026 Old...

શંખેશ્વર તીર્થે જૈનાચાર્યની દીક્ષા તિથિએ ગૌશાળામાં ગાયોને લીલા શાકભાજી ખવડાવામાં આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દુબઈ અને વિયેતનામ પેકેજ બુકિંગ કરવાના બહાને મહિલા ટ્રાવેલ્સ સંચાલક પાસેથી રૂ.1.95 કરોડ ઉપરાંતની રકમ …

6 months ago
બાંગ્લાદેશ તરફ અમેરિકાના ઝુકાવથી ટેકસટાઈલ નિકાસકારો સામે પડકાર | US tilt towards Bangladesh poses ch…

1 month ago
હત્યાના બનાવમાં આરોપી સુશીલકુમારની જામીન અરજી નામંજૂર | Bail application of Sushil Kumar accused in …

3 months ago
મહીસાગરના અળદરી ધોધ ફરવા આવેલા રાજસ્થાનના બે વિદ્યાર્થી ડૂબ્યા, એકનું મોત | mahisagar aldari waterfa…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News