gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
સુરતના પુણાગામમાં રફ્તારનો કહેર, BRTS રૂટમાં સ્પોર્ટ્સ બાઈક સ્લિપ થતાં બે મિત્રોના મોત | Two Youths …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Accident:  સુરત શહેરમાં ઓવરસ્પીડના કારણે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પુણાગામ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટી પાસે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયેલા અકસ્માતમાં બે આશાસ્પદ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

મળતી માહિતી મુજબ, પુણાગામ સ્થિત શિવનગર સોસાયટી નજીક પસાર થતા BRTS રૂટમાં એક સ્પોર્ટ્સ બાઈક પૂરપાટ ઝડપે ધસી આવી હતી. બાઈકની ગતિ એટલી વધારે હતી કે ચાલક બાઈક પરનો કાબૂ ગુમાવી બેઠો હતો અને બાઈક જોરદાર રીતે રોડ પર પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર બંને મિત્રો રોડ પર ફેંકાઈ ગયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા.

પોલીસ કાર્યવાહી અને તપાસ

અકસ્માત થતાં જ આસપાસના લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતકોના દેહનો કબજો મેળવી પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે. હાલ પોલીસ દ્વારા મૃતક યુવાનોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.પુણાગામ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.

ઓવરસ્પીડ બની જીવલેણ

પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અને પ્રતિબંધિત BRTS રૂટમાં બાઈક ચલાવવું અકસ્માતનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે. સુરતમાં અવારનવાર યુવાનો સ્પોર્ટ્સ બાઈક પર જોખમી સ્ટંટ કે વધુ પડતી ગતિએ બાઈક ચલાવતા જોવા મળે છે, જે અંતે આવા જીવલેણ અકસ્માતમાં પરિણમે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…
GUJARAT

ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા બિલ રજૂ કરાશે, જાણો શું બદલાશે | Uniform Civil Code Bill 2…

March 24, 2026
અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …
GUJARAT

અમદાવાદ: વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, રોંગ સાઈડમાં કાર હંકારી બે રાહદારીઓને અડફેટે લીધા …

March 24, 2026
14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…
GUJARAT

14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભપાત કરાવવાની મંજૂરી: ગુજરાત હાઈકોર્ટનો માનવીય અભિગમ | Gu…

March 24, 2026
Next Post
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f...

કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદો તાજી થઈ | Earthquake of …

કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદો તાજી થઈ | Earthquake of ...

ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra…

ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

આજથી SBIના નવા ચાર્જ લાગુ, નેટ-મોબાઈલ બેન્કિંગથી રૂ. 25000થી વધુ પેમેન્ટ પર આટલો ચાર્જ | SBI New Cha…

7 months ago
એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

2 months ago
અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ

અસ્સી’ મૂવીમાં ન્યાય માટે લડતી તાપસી પન્નુ

1 month ago
હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News