gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી | ahmedabad shopping f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Shopping Festival 2025: દેશ અને દુનિયાના સૌથી લાંબા શોપિંગ ફેસ્ટિવલ તરીકે જેને દર્શાવાઈ રહ્યો છે, તેવા અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલના નામે જાણે કે ધુપ્પલ ચાલતું હોય તેવું ચિત્ર સામે આવ્યું છે. 6 ડિસ્ટ્રિકટ અને 20થી વધુ શોપિંગ હોટસ્પોટ ઉભા કરી નાના વેપારીઓ માટે રોજગારીનો નવો મંચ ઉભો કર્યો હોવાના દાવા કરાય છે. જ્યારે વાસ્તવમાં ફેસ્ટિવલના નામે ત્રણ જ જગ્યા પર 150થી 200 સ્ટોલ ભાડે આપી વિશેષ બજાર ઉભા કરાયા છે. જ્યારે કાંકરિયા, માણેકચોક, રતનપોળ, સીજી રોડ અને લો ગાર્ડનમાં પહેલેથી ચાલતી દુકાનોને જ મ્યુનિ.એ શોપિંગ ફેસ્ટિવલનો ભાગ ગણાવી દીધી છે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ: તંત્રની વિરોધાભાસી નીતિ

વોકલ ફોર લોકલ તેમજ શોપ લોકલના નારા સાથે શરૂ કરાયેલા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં વિદેશી બ્રાન્ડ ધરાવતા શોપિંગ મોલને તંત્ર ખરીદીના હોટસ્પોટ ગણાવી રહ્યું છે! આ ફેસ્ટિવલ થકી રાજ્યભરના નાના વેપારીઓ, હસ્તકલાના કારીગરોને રોજાગારીનું માધ્યમ પૂરું પાડવાની વાતો કરી મ્યુનિ. હવાઈ કિલ્લા બાંધી રહ્યું છે. 

6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઉભી કરાઈ નથી

ફેસ્ટિવલમાં શોપિંગ માટે 6 ડિસ્ટ્રિક્ટ અને 20 હોટસ્પોટ તૈયાર કરાયા હોવાના બણગાં ફૂંકાઈ રહ્યા છે. જ્યારે હકીકતમાં 6માંથી નિકોલ, એસબીઆર રોડ અને વસ્ત્રાપુર એમ માત્ર 3 જગ્યા પર હસ્તકલાના કારીગરો, બહારગામના નાના વેપારીઓને 150થી 200 સ્ટોલ ભાડે અપાયા છે. જ્યારે કાંકરિયા, રામબાગ રોડ, લો ગાર્ડન પર તો જૂની દુકાનોને જ ફેસ્ટિવલનો ભાગ ગણાવી દીધી છે. 

આ પણ વાંચો: કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદી તાજા થઈ

ઉભરતા કલાકારોની અવગણના: નામ પૂરતી અપાઈ તક

તેમજ શોપિંગ ફેસ્ટિવલના સ્થળે યોજાતા ગીત-સંગીત વગેરેના કાર્યક્રમોમાં પણ નવા અને ઉભરાત કલાકારોને નામ માત્રની તક અપાઈ છે. શોપિંગ ડેસ્ટિનેશનના નામે જૂની બજારોમાં ફક્ત લાઈટ લગાવી તંત્રએ ઉત્સવ મનાવી લીધો છે. ઉપરાંત વર્ષોથી ચાલતી 8500 જેટલી દુકાનોને ફેસ્ટિવલમાં સમાવી હવે તેમાં થયેલા વેચાણને તંત્ર શોપિંગ ફેસ્ટિવલની સફળતા ગણાવશે.

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…
GUJARAT

અમદાવાદને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા ઝુંબેશ: 44 બાળકોનું કરાયું રેસ્ક્યૂ, 5 મહિલા સહિત 20ને ભિક્ષુક ગ…

June 22, 2026
સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…
GUJARAT

સરકાર ન માનતા હવે ખેડૂતો ‘દ્વારકાધીશ’ને કરશે ફરિયાદ: વીજલાઇન વળતર મુદ્દે કિસાન કોંગ્રેસ યોજશે 500 કિ…

June 22, 2026
“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…
GUJARAT

“અમારી બહેનો આતંકવાદી નથી!”: 4 મહિનાથી ઇન્સેન્ટિવ ન મળતા આશા વર્કરોનો આક્રોશ, પોલિયો કામગીરીનો બહિષ્…

June 22, 2026
Next Post
કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદો તાજી થઈ | Earthquake of …

કચ્છના રાપરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ, લોકો વહેલી સવારે ફફડ્યાં, 2001ની યાદો તાજી થઈ | Earthquake of ...

ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra…

ઓસ્ટ્રેલિયાની જેમ હવે ભારતમાં પણ બાળકો માટે સોશિયલ મીડિયા બૅન થશે? હાઈકોર્ટની કેન્દ્રને સલાહ | Madra...

ઉદયપુરમાં શોકિંગ ઘટના: ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ, CEO સહિત 3ની ધરપકડ | Udaipur…

ઉદયપુરમાં શોકિંગ ઘટના: ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ, CEO સહિત 3ની ધરપકડ | Udaipur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્…

સુરત શિક્ષણ સમિતિના નવા સત્રના પહેલા દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી, બંને પાળીમાં ગણ્યા ગાઠ્યા વિદ્…

8 months ago
સાયલા હાઇવે પર ઓવરલોડ ભરેલા 5 ડમ્પર ઝડપાયા | Five overloaded dumpers caught on Sayla Highway

સાયલા હાઇવે પર ઓવરલોડ ભરેલા 5 ડમ્પર ઝડપાયા | Five overloaded dumpers caught on Sayla Highway

9 months ago
દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

દેશના સૈન્યદળોમાં સર્જાઈ હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ | Indian …

1 year ago
અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

અમદાવાદના નારોલમાં હેલ્મેટની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 84 લાખનો મુદ્દામાલ ઝડપાયો | Helmet Co…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News