gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી, અસલી કિન્નર સમાજે મેથીપાક આપી પોલીસને હવાલ…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી, અસલી કિન્નર સમાજે મેથીપાક આપી પોલીસને હવાલ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતના બારડોલીમાં નકલી કિન્નરના વેશમાં બે શખસ ઝડપાયા છે. એક લગ્ન પ્રસંગમાં વધુ પૈસાની માંગણી કરીને દાદાગીરી કરતાં હતા, આ  દરમિયાન અસલી કિન્નર ત્યાં આવી પહોંચતા બંને શખસોને મેથીપાક આપ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઘટના અંગે કિન્નર સમાજે વેશ ધારણ કરી નકલી કિન્નર બનેલા બંને શખસોને બારડોલી રૂપલ પોલીસને હવાલે કર્યા હતા. 

બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી

મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના સરભોણ ગામ ખાતે એક લગ્ન પ્રસંગમાં બે નકલી કિન્નર આવી પહોંચ્યા હતા અને પરિવાર પાસે વધુ પૈસાની માંગણી કરીને દબાણ કરી રહ્યા હતા. આ મામલે સ્થાનિકોએ બારડોલી કિન્નર સમાજના આગેવાને જાણ કરી હતી. આ પછી કિન્નર સમાજના આગેવાન લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા. જ્યાં તેઓને શંકા જતાં પરિવાર પાસે પૈસાની માંગણી કરી રહેલા બંને શખસ નકલી કિન્નર હોવાનું જણાયું હતું. 

અસલી કિન્નર સમાજે મેથીપાક આપી પોલીસને હવાલે કર્યા

બે વ્યક્તિ ખોરી રીતે કિન્નરનો વેશ ધારણ કરીને આવતા કિન્નર સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં કિન્નર સમાજે બંને શખસોને અર્ધ નગ્ન કરીને પાઠ ભણાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને બંને શખસોને બારડોલી રૂપલ પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. 

આ પણ વાંચો: જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી ધરબી દઈ પતાવી દેવાની ધમકી: જિલ્લા ભાજપના પૂર્વ અગ્રણી સામે પોલીસ ફરિયાદ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, બંને શખશ રાજકોટના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જેમાં બંનેની ઓળખ ભરતભાઈ પુનાભાઈ માંગરોળીયા અને અરવિંદભાઈ જીવનનાથ પરમાર થઈ છે. પોલીસે વીડિયોના આધારે બંને શખસ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરવાના વગર પિસ્ટલ રાખનાર જીંજરના આરોપીને 5 વર્ષની સખત કેદ અને દંડ | Ginger accused of possessing pis…
GUJARAT

March 31, 2026
મહુવામાં પોણા 7 વર્ષ પહેલા જીવલેણ હુમલાની ઘટનામાં 3 શખ્સને 7 વર્ષની કેદ | 3 men sentenced to 7 years…

આણંદ અને ખેડા જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારીઓની સાગમટે બદલી અને બઢતી | Transfer and promotion of Tal…

Next Post
જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરી રહેલો એક ફેરિયો પકડાયો | A pe…

જામનગરના લાલવાડી આવાસ વિસ્તારમાં કાપડની ફેરીની આડમાં દારૂનું વેચાણ કરી રહેલો એક ફેરિયો પકડાયો | A pe...

જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી ધરબી દઈ પતાવી દેવાની ધમકી: જિલ્લા ભાજપના પૂર્વ અગ્રણી સામે પોલીસ ફ…

જામનગરના બે પાટીદાર યુવાનોને ગોળી ધરબી દઈ પતાવી દેવાની ધમકી: જિલ્લા ભાજપના પૂર્વ અગ્રણી સામે પોલીસ ફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદના યુવક સાથે ગુગલ રિવ્યુ ટાસ્કના નામે 11.45 લાખની ઓનલાઈન ઠગાઈ

3 months ago
જામનગર નજીક જોગવડ ગામમાં 25 વર્ષના એક યુવાનનું પોતાના ઘેર બાથરૂમમાં જતી વેળાએ હૃદયરોગનો હુમલો આવી જત…

અમદાવાદ પૂર્વમાં 26 સ્થળે પાણીજન્ય રોગચાળાના સૌથી વધુ કેસ, કયા વિસ્તારો હાઈરિસ્ક ઝોનમાં | ahmedabad …

7 months ago
સમગ્ર ગુજરાતમાં વરસાદથી ગરબાની ઉજવણી ધોવાઈ ગઈ | Rains wash away Garba celebrations across Gujarat

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News