gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…

G METRO NEWS by G METRO NEWS
February 11, 2026
in GUJARAT
0 0
0
સુરતના રાંદેરમાં વિચિત્ર ચોરી: તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો, વીડિયો સોશિયલ મીડિયામાં વાઈર…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News : સુરતમાં રોકડ-સોનાના દાગીના નહીં પરંતુ બ્રાન્ડેડ બૂટ-ચપ્પલની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોરે રાંદેરની જિલ્લા પંચાયત સોસાયટીમાંથી બે થેલા ભરાય એટલાં પગરખાં ચોર્યા હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

તસ્કર ઘરની બહારથી મોંઘા પગરખાં ચોરી ગયો

મળતી માહિતી મુજબ, સુરતના રાંદેર નવયુગ કોલેજ પાસેની સોસાયટીમાં બે દિવસ પહેલા મોડી રાત્રે લૂંટના ઈરાદે આવેલા શખસે સોના-ચાંદીના દાગીના કે રોકડ નહીં પરંતુ મોંઘા પગરખાંની ચોરી કરી હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં જોવા મળે છે કે, ચોર સોસાયટીમાં પ્રવેશ કરીને ઘરોની બહાર રહેલા શૂ-કેસમાંથી મોંઘા પસંદગીના બૂટ-ચપ્પણની ચોરી કરી હતી. જેમાં જૂના અને સામાન્ય દેખાતા પગરખાં ચોર છોડી દેતો હતો.  

આ પણ વાંચો: જામનગરના કોન્ટ્રાક્ટર યુવાનની રૂપિયા સાત લાખની કિંમતની કારની ચોરી થઇ ગયાની પોલિસ ફરિયાદ

થોડી વારમાં બે કોથળા ભરાય તેટલાં પગરખાં ચોરીને ચોર ત્યાંથી ફરાર થઈ જાય છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રહીશોએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

Next Post
‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે…’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ…

‘સુપ્રીમ કોર્ટ તમને ઠપકો આપશે છતાં તમે કહેશો કે...’ નિર્મલા સીતારમણે ‘બંગાળ ફંડ’ મામલે CM મમતા બેનરજ...

Explainer: AIના કારણે માંડ 5 ક્ષેત્રમાં નોકરીઓ સલામત રહેશે, 2027 સુધીમાં 99% રોજગારી ગાયબ થવાનો નિષ્…

Explainer: AIના કારણે માંડ 5 ક્ષેત્રમાં નોકરીઓ સલામત રહેશે, 2027 સુધીમાં 99% રોજગારી ગાયબ થવાનો નિષ્...

અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ …

અમદાવાદ પ્લેન ક્રેશ કેસ: સુપ્રીમ કોર્ટે તપાસનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો, 3 અઠવાડિયામાં જવાબ આપવા આદેશ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

TMCમાં ભંગાણ? હાર માટે અભિષેકને જવાબદાર ઠેરવાયો, ધારાસભ્યોએ નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ | TMC Rebellion:…

3 months ago
અમદાવાદના આંગણે સૂરદાસશેઠની પોળ ૫૭૫ અંજનશલાકાની શાલગીરી ઉત્સવનો પ્રારંભ. મેયર રહ્યા ઉપસ્થિત

7 months ago
રાજકોટ રેલવે સ્ટેશન પર દિલ્હીનો શખ્સ દેશી પિસ્તોલ સાથે ઝબ્બે | Delhi man arrested with country made …

10 months ago
રાણપુરમાં તલાટી મંત્રી સાથે સફાઇ કર્મીના અસભ્ય વર્તનના વિરોધમાં શહેર સજ્જડ બંધ | City shut down in p…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News