gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 યુવતીનું સારવાર દરમિયાન…

G METRO NEWS by G METRO NEWS
December 7, 2025
in GUJARAT
0 0
0
સુરતના સચિન વિસ્તારમાં ગેસ લીકેજથી મકાનમાં આગની ઘટના, ગંભીર રીતે ઈજાગ્રસ્ત 2 યુવતીનું સારવાર દરમિયાન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરતમાં ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDC નજીક આવેલી ગુરુકૃપા સોસાયટીમાં 2 ડિસેમ્બરના ગંભીર દુર્ઘટના  ઘટના ઘટી  હતી. બરફની ફેક્ટરી પાસેના એક રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજ થતાં ફ્લેશ ફાયર થયું હતું. જેમાં  બે યુવતીઓ એક મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકો ગંભીર રીતે દાઝ્યા હતા. જે બાદ ચારેય લોકોને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જેમાંથી આજે 2 લોકોના મોત થયા છે. 

2 યુવતીના મોત, પરિવારમાં શોક

દાઝી ગયેલા લોકોમાં રિન્કી હરિભાઈ પોલાઇ (ઉ.વ. 19), ભાગ્યશ્રી હરિભાઈ પોલાઈ (ઉ.વ. 22) અને 26 વર્ષના  સાલુબેન રામકુમાર મોહન તેમજ હરિઓમ સુરેન્દ્ર યાદવ હતા, જેમાંથી આજે  સાલુબેન અને રિન્કીબેન જિંદગીને અલવિદા કહ્યું છે. પરિવારજનોમાં આક્રંદ સાથે યોગ્ય તપાસની માંગ કરી રહ્યા છે. સચિન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફાયર વિભાગ પણ તપાસમાં જોતરાયું છે.

2 ડિસેમ્બરે શું બન્યું હતું?

મળતી માહિતી અનુસાર ગુરુકૃપા સોસાયટીમાં આવેલા એક મકાનમાં ગેસ સિલિન્ડર લીકેજના કારણોસર ફ્લેશ ફાયર થયું હતું. જોત જોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરના સભ્યોને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો. અને આગની લપેટમાં ચાર લોકો અત્યંત ગંભીર રીતે દાઝી ગયા હતા. જે બાદ ઘાયલ લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે તુરંત જ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને સિવલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી બે યુવતીના કરુંણ મોત થયા છે. જ્યારે અન્ય બે માંથી એક જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. 

આ પણ વાંચો: જામનગરમાં ગાડી રોકતા કાર ચાલકે TRB જવાનને અડફેટે લઈ 10 મીટર સુધી ઢસડ્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત

શું છે ફ્લેશ ફાયર?

ફ્લેશ ફાયર એ અચાનક, તીવ્ર આગ છે જે હવાના મિશ્રણ અને વિખરાયેલા જ્વલનશીલ પદાર્થ જેવા કે ઘન ( ધૂળ સહિત), જ્વલનશીલ અથવા જ્વલનશીલ પ્રવાહી (જેમ કે એરોસોલ અથવા ફાઇન મિસ્ટ) અથવા જ્વલનશીલ ગેસના મિશ્રણને કારણે થાય છે. તે ઉચ્ચ તાપમાન, ટૂંકા ગાળા અને ઝડપથી આગળ વધી પ્રચંડ આગના ગોળામાં પરિવર્તિત થાય છે.  ફ્લેશ ફાયર અટકાવવા માટે ગેસ લીકેજ થાય ત્યારે તરત જ બારી-બારણાં ખોલવા, ઇલેક્ટ્રિક સ્વીચોને અડકવું નહીં અને તાત્કાલિક બહાર નીકળી જવું હિતાવહ છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…
GUJARAT

નવી ગટર લાઈનમાં વેઠ : મુખ્ય ચેમ્બર કરતા હજાર ઘરોની લાઈન નીચી, કનેક્શન અટવાયા | New sewer line in tro…

March 30, 2026
ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…
GUJARAT

ગુજરાત ST નિગમ દેવાદાર, 4000 કરોડથી વધુની ખોટ, ખાનગી ટ્રાવેલ્સ-વાહનોનો દબદબો! | Gujarat ST in Financ…

March 30, 2026
ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…
GUJARAT

ભારતમાલા હાઈવે પર ટોલ ટેક્સ ઘટશે, વડોદરાથી ભરુચના દહેગામ સુધી મુસાફરી સસ્તી | NHAI Reduces Toll Char…

March 30, 2026
Next Post
જામનગરમાં ગાડી રોકતા કાર ચાલકે TRB જવાનને અડફેટે લઈ 10 મીટર સુધી ઢસડ્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત | jamn…

જામનગરમાં ગાડી રોકતા કાર ચાલકે TRB જવાનને અડફેટે લઈ 10 મીટર સુધી ઢસડ્યો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત | jamn...

સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી, અસલી કિન્નર સમાજે મેથીપાક આપી પોલીસને હવાલ…

સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી, અસલી કિન્નર સમાજે મેથીપાક આપી પોલીસને હવાલ...

જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

જામજોધપુરના કોટડા બાવીસી ગામમાં રહેતી પરણીતાનો સંતાનના વિયોગમાં ગળાફાંસા દ્વારા આપઘાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…

ચાઈનીઝ દોરીના 672 ફિરકા સાથે શખ્સ ઝડપાયો, 2 લાખની મત્તા જપ્ત | Man caught with 672 strands of Chines…

3 months ago
તહેવાર ટાણે મધ્યમ વર્ગને ઝટકો! સીંગતેલના ભાવમાં વધારો, જાણો હવે કેટલામાં પડશે તેલનો ડબ્બો | peanut o…

તહેવાર ટાણે મધ્યમ વર્ગને ઝટકો! સીંગતેલના ભાવમાં વધારો, જાણો હવે કેટલામાં પડશે તેલનો ડબ્બો | peanut o…

7 months ago
સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ | Child ki…

સુરતની સિવિલ હોસ્પિટલમાંથી ચોરાયેલું બાળક 16 કલાકે મળ્યું, CCTVમાં કેદ મહિલાને ઝડપી લેવાઈ | Child ki…

1 year ago
UKમાં નોકરી અને રહેવા સાથે સેટ કરી આપવાના નામે 19.64 લાખની છેતરપિંડી | Fraud of Rs 19 64 lakh in the…

UKમાં નોકરી અને રહેવા સાથે સેટ કરી આપવાના નામે 19.64 લાખની છેતરપિંડી | Fraud of Rs 19 64 lakh in the…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News