gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ | Aadhaar card related act…

G METRO NEWS by G METRO NEWS
February 6, 2026
in GUJARAT
0 0
0
સુરતના સરથાણા ઝોનમાં 3 થી 8 ફેબ્રુઆરી સુધી આધાર કાર્ડને લગતી કામગીરી ઠપ્પ | Aadhaar card related act…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Corporation : સુરત મહાનગરપાલિકાના 10593 કરોડના બજેટ છતાં પણ એક ઓપરેટર રજા પર હોય તો આધાર કાર્ડ સેન્ટર બંધ રાખવું પડી રહ્યું છે. બજેટમાં સ્માર્ટ સુરત બનાવવા માટેની વાત કરવામા આવી છે પરંતુ બજેટ જાહેર થયાના બે દિવસ બાદ સરથાણા ઝોન પર આધાર કાર્ડ સેન્ટર બહાર જે નોટિસ છે તેના કારણે પાલિકાનો 10593 કરોડના વહીવટ સામે પ્રશ્નાર્થ ઉભા રહ્યો છે. 10 લાખની વસ્તી ધરાવતા ઝોન માટે આધાર કાર્ડ સેન્ટર બંધ છે પરંતુ તેનું કારણ એ છે કે ઓપરેટર સામાજિક પ્રસંગ માટે ગયાં છે. મસમોટા કોન્ટ્રાક્ટ અપાયા છતા એક ઓપરેટર ન હોય અને સિસ્ટમ બંધ થઈ જાય તે કામગીરી અનેક લોકોને અકળાવી રહી છે. 

સુરત પાલિકા વિસ્તારમાં ચાલતી આધારકાર્ડની કામગીરીનો કોન્ટ્રાક્ટ દિવાળી પહેલાથી વિવાદમાં છે. દિવાળીના સમયે જ સરથાણા ઝોનમાં આધાર કાર્ડની કામગીરી અચાનક બંધ કરી દેવામાં આવી હતી. તે સમયે આધારકાર્ડની કામગીરી થાય તેની બહાર એક બોર્ડ લાગ્યું હતું જેમાં લખ્યું હતું કે આધાર કાર્ડના ઓપરેટરના જોબ છોડી દેવાથી સરથાણા ઝોન આધાર કાર્ડ કેન્દ્ર બંધ છે. કોઈ નવા કોન્ટ્રાક્ટના ઓપરેટર ન આવે ત્યાં સુધી સેન્ટર બંધ રહેશે. આ સાથે દિવાળી પછી તપાસ કરવા આવવું. આવા પ્રકારના લખાણોના કારણે વિવાદ થયો હતો.

 તો હવે સરથાણા ઝોનમાં જ આધાર કાર્ડ સેન્ટર બંધ છે તેના માટે નવું જ કારણ બહાર આવ્યું છે. આધારકાર્ડ કામગીરી થાય તે જગ્યાએ બોર્ડ મુકી લખાયું છે કે, સવિનય જણાવવાનું કે આધાર કાર્ડ ઓપરેટર તારીખ 03/02/2026 થી તારીખ 08/02/2026 સુધી સામાજિક કારણોસર રજા પર હોવાથી ન્યુ ઇસ્ટ ઝોન (સરથાણા) આધાર કાર્ડ સેન્ટર બંધ છે. અથવા કોઈ નવા આધાર કાર્ડ ઓપરેટર નહી આવે ત્યાં સુધી સેન્ટર બંધ રહેશે જેની ખાસ નોંધ લેવી.

 સરથાણા ઝોનમાં આધાર કાર્ડની કામગીરી બંધ રહેવા પાછળ આવા ચિત્ર વિચિત્ર કારણ છે તેમ છતાં આવી નબળી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલા ભરાતા નથી. જેથી આધારકાર્ડની કામગીરી માટે આવતા લોકોની હાલત કફોડી થઈ રહી છે. 

સ્માર્ટ સુરતના સપના દેખાડતી પાલિકા પાસે કરોડનું બજેટ છે, ટેકનોલોજીની વાત છે, પરંતુ આધાર કાર્ડ સેન્ટર ચલાવવા માટે બેકઅપ ઓપરેટર નથી. એક કર્મચારી રજા પર જાય અને આખી જાહેર સેવા બંધ થઈ જા છે આ સ્થિતિ સ્માર્ટ વહીવટ નહીં પરંતુ સંવેદનહીન આયોજનનો દાખલો છે. પાલિકાના મોટા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવા માટેનો સ્માર્ટ હિંમત ક્યારે દેખાશે તેવો સવાલ નાગરિકો કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,…

કતારગામની ટીપી સ્કીમનો વિરોધ દિલ્હી સુધી પહોંચ્યો : અસરગ્રસ્ત અને સરકારના ફીડબેક કોલનો વિડીયો વાયરલ,...

વડોદરાના હરણીમાં ચાલુ કારે આગ, ગોરવાના મકાનમાં આગથી ઘરવખરી ખાક | A car caught fire in Vadodara’s Har…

વડોદરાના હરણીમાં ચાલુ કારે આગ, ગોરવાના મકાનમાં આગથી ઘરવખરી ખાક | A car caught fire in Vadodara's Har...

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો | Naroda Facto…

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ આગ, ફાયર વિભાગે 3 કલાક બાદ કાબૂ મેળવ્યો | Naroda Facto...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ‘હાથ જોડીને માફી માંગુ છું…’, મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્…

VIDEO: ‘હાથ જોડીને માફી માંગુ છું…’, મહાત્મા ગાંધીના પ્રપૌત્રના અપમાન મુદ્દે આવું કેમ બોલ્યા તેજસ્…

1 year ago
હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

હોળીના તહેવારને જોતા રેલવે આપી ખુશખબર, પશ્ચિમ રેલવેએ 12 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવ્યા | Weste…

6 months ago
વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

વાંસમાંથી તૈયાર કાર્બન આધારિત પ્રોડક્ટ્સની આજે વિદેશોમાં પણ ડિમાન્ડ | Carbon based products made fro…

1 year ago
પીજ-ટુંડેલ રોડ ઉપર ટેમ્પી પલટી જતા આધેડનું મોત. બે ઈજાગ્રસ્ત | Middle aged man dies after van overtu…

પીજ-ટુંડેલ રોડ ઉપર ટેમ્પી પલટી જતા આધેડનું મોત. બે ઈજાગ્રસ્ત | Middle aged man dies after van overtu…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News