gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, ગરીબ-શ્રમિક બાળકોનું અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતુ…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
સુરતની આંગણવાડીમાંથી ઝડપાયું મોટું કૌભાંડ, ગરીબ-શ્રમિક બાળકોનું અનાજ બારોબાર વેચી મારતાં તંત્ર દોડતુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત પાલિકા વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં 33,386 બાળકો કુપોષિત-અતિ કુપોષિત બાળકો હોવાનું બહાર આવ્યું છે. પાલિકા દ્વારા આવા બાળકો માટે ખાસ દૂધની વ્યવસ્થા ઉભી કરી રહી છે ,ત્યારે આ બાળકોના કુપોષણ દુર કરવા માટેની સામગ્રી બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે. કતારગામ ગોટાલાવાડી વિસ્તારમાં આંગણવાડીમાં અપાતી ચણાની દાળ દુકાનમાં વેચાતી હોવાની ફરિયાદ બાદ તંત્ર દોડતું થયું છે. જોકે, આ પ્રકારનું કૌભાંડ બીજી કોઈ જગ્યાએ ચાલી રહ્યું છે કે કેમ તેની તપાસ કરવા માટેની માંગણી પણ થઈ રહી છે. 

સુરતમાં ચાલતી આંગણવાડીમાં 33,386 કુપોષિત અને અતિકુપોષિત બાળકો છે તે આંકડા સામે આવ્યા છે. જેને પગલે બાળકોની પરિસ્થિતિ દયનિય હોવાનું કહેવાય રહ્યું છે. જોકે, આ બાળકોના કુપોષણ દુર કરવા માટેની કવાયત થઈ રહી છે ત્યારે કતારગામ વિસ્તારની આંગણવાડીમાં બનેલી એક ઘટનાએ તંત્રને વિચારતા કરી દીધું છે.

આ પણ વાંચો: તમારૂ મોઢું જોવાનો શોખ નથી, ‘આંગળી નીચે મુકો’: નર્મદામાં પોલીસ-MLA વચ્ચે જાહેરમાં જામી

હાલમાં સરકાર દ્વારા ગરીબ અને શ્રમિક પરિવારના બાળકો અને ધાત્રી માતાના પોષણ માટે આંગણવાડી થકી ચણાની દાળથી માંડીને અલગ-અલગ ખાદ્ય સામગ્રીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ દાળ કુપોષિત બાળકોના ઘરના બદલે બારોબાર બજારમાં વેચાતી હોવાનું બહાર આવ્યું છે. 

સુરતના કતારગામ ગોટાલાવાડી આંગણવાડીમાં ચણાની દાળના પેકેટનું વિતરણ કરવામા આવી રહ્યું છે ત્યારે આંગણવાડીની નજીકની એક દુકાનમાં આ ચણાની દાળનું પેકેટ 50 રૂપિયામાં વેચાતું હતું. આ દુકાનમાં ખરીદી કરવા આવેલી મહિલાએ દાળનું પેકેટ ખરીદ્યા બાદ આગણવાડીની દાળ હોવાનું જાણતા તેઓએ પરિવારને જાણ કરતા મેયર સહિત પાલિકા તંત્રને ફરિયાદ કરતા તંત્ર દોડતું થયું હતું. તાત્કાલિક તપાસ હાથ ધરતાં લાભાર્થીઓ દ્વારા જ ચણાની દાળના પેકેટનું વેચાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, આ પેકેટ કઈ રીતે દુકાનમાં પહોંચ્યું તે તપાસનો વિષય છે. આવી જ ગેરરીતિ અન્ય જગ્યાએ થાય છે કેમ તેની તપાસ કરવા માટે માંગણી થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ…
GUJARAT

જામનગર નજીક મોટા થાવરીયા ગામમાં અને લાલપુરના બાધલા ગામમાં જમીન પચાવી પાડવાના મામલે બે લેન્ડ ગ્રેબિંગ…

February 17, 2026
જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત | 16 year o…
GUJARAT

જામનગર નજીક અલીયા ગામમાં રહેતા 16 વર્ષના તરુણનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપાઘાત | 16 year o…

February 17, 2026
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | ‘hit…
GUJARAT

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર વધુ એક ‘હિટ એન્ડ રન’ ના બનાવમાં કારની ઠોકરે એક યુવાનનો ભોગ લેવાયો | ‘hit…

February 17, 2026
Next Post
સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવા આદેશ, CJIએ પણ આપી માહિતી | supre…

સુપ્રીમ કોર્ટના તમામ જજને પોતાની સંપત્તિની સંપૂર્ણ વિગતો જાહેર કરવા આદેશ, CJIએ પણ આપી માહિતી | supre...

સુરતની આંગણવાડીમાં ગુજરાતનું ભવિષ્ય કુપોષિત : રાજ્યની સૌથી સમૃદ્ધ સુરત પાલિકાની આંગણવાડીમાં 33,386 બ…

સુરતની આંગણવાડીમાં ગુજરાતનું ભવિષ્ય કુપોષિત : રાજ્યની સૌથી સમૃદ્ધ સુરત પાલિકાની આંગણવાડીમાં 33,386 બ...

Waqf Amendment Bill: વક્ફ (સુધારા) બિલ રાજ્યસભામાં રજૂ, કોંગ્રેસે કહ્યું- આ ધ્રુવીકરણનું ટૂલ | Kiren…

Waqf Amendment Bill: વક્ફ (સુધારા) બિલ રાજ્યસભામાં રજૂ, કોંગ્રેસે કહ્યું- આ ધ્રુવીકરણનું ટૂલ | Kiren...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver…

અમદાવાદમાં ચમત્કારીક બનાવ! 3 વર્ષની બાળકી પર સગીરે કાર ચઢાવી, બચી ગયો માસૂમનો જીવ | minor car driver…

4 months ago
અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું | Ekkewe polis ra atai ewe leen…

અમેરિકાના નાગરિકોને લોનની લાલચ આપીને ડોલર પડાવતું કોલ સેન્ટર પકડાયું | Ekkewe polis ra atai ewe leen…

6 months ago
દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…

દેવાયત ખવડ અને 15 મળતિયાઓ સામે ગુનો દાખલ થયા બાદ ઝડપી લેવા દોડધામ | After a case was registered agai…

6 months ago
મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- ‘આવું સ્વાગત ભારત યાદ રાખશે’ | pm modi in malaysia indian diaspora…

મલેશિયા પહોંચેલા PM મોદીએ કહ્યું- ‘આવું સ્વાગત ભારત યાદ રાખશે’ | pm modi in malaysia indian diaspora…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News