gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતની આંગણવાડીમાં ગુજરાતનું ભવિષ્ય કુપોષિત : રાજ્યની સૌથી સમૃદ્ધ સુરત પાલિકાની આંગણવાડીમાં 33,386 બ…

G METRO NEWS by G METRO NEWS
April 3, 2025
in GUJARAT
0 0
0
સુરતની આંગણવાડીમાં ગુજરાતનું ભવિષ્ય કુપોષિત : રાજ્યની સૌથી સમૃદ્ધ સુરત પાલિકાની આંગણવાડીમાં 33,386 બ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat Anganwadi : ગુજરાતની સૌથી સમૃદ્ધ ગણાતા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 1093 આંગણવાડી છે. આ આંગણવાડીમાં 3 થી 6 વર્ષ સુધીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા 6116 જ્યારે ત્રણથી છ વર્ષ સુધીની વય મર્યાદામાં કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા 27270 છે. આમ ત્રણથી છ વર્ષ સુધીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોની સંખ્યા 33386 થઈ ગઈ છે જે ચોંકાવનારો આંકડો છે. 

સુરત પાલિકા વિસ્તારની આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત બાળકોને સપ્તાહમાં ત્રણ વાર દુધ આપવા માટેના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ ખર્ચના આંકડા જોતાં સુરતની આંગણવાડીમાં ગુજરાતનું ભવિષ્ય કુપોષિત હોવાની ચાડી ખાય છે. ગુજરાત સરકાર દ્વારા કુપોષણ ઘટાડવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ યોજના હેઠળ સુરત પાલિકા દ્વારા પણ કુપોષણનો દર ઘટાડવા માટે અથાગ પ્રયાસો કરે છે પરંતુ તેમાં વધારે સફળતા મળતી ન હોવાનું પાલિકા વિસ્તારમાં ચાલતી આંગણવાડીના કુપોષિત અને અતિ કુપોષિત બાળકોના આંકડા પરથી કહી શકાય છે. 

સુરત પાલિકાની આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત એવા 33,386 બાળકો જ્યારે જિલ્લાની 101 આંગણવાડીના કુપોષિત અને અતિકુપોષિત બાળકો મળી કુલ 36,315 બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે સપ્તાહમાં ત્રણ દિવસ 100 એમ.એલ. દૂધના પાઉચ આપવામાં આવશે જેના માટે સુમુલ સાથે પાલિકા કરાર કરશે. આ બાળકોને સપ્તાહમાં ત્રણ વખત દૂધ આપવાની વાત સારી છે પરંતુ ગુજરાત કુપોષિત બાળકોને મામલે બેદરકારી હોવાનું એકવાર ફરી સામે આવ્યું છે. સુરતમાં કુપોષિત અને અતિકુપોષિત બાળકોને આંગણવાડીના આંકડા સામે આવ્યા છે જેને પગલે બાળકોની પરિસ્થિતિ સમજી શકાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
Waqf Amendment Bill: વક્ફ (સુધારા) બિલ રાજ્યસભામાં રજૂ, કોંગ્રેસે કહ્યું- આ ધ્રુવીકરણનું ટૂલ | Kiren…

Waqf Amendment Bill: વક્ફ (સુધારા) બિલ રાજ્યસભામાં રજૂ, કોંગ્રેસે કહ્યું- આ ધ્રુવીકરણનું ટૂલ | Kiren...

Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove…

Video: સરકારે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી છતાં વ્યાયામ શિક્ષકો અડીખમ, પરેડ કરી અટકાયત વ્હોરી | Gove...

મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા | 16 year old girl dies by…

મમ્મીએ મોબાઇલ છીનવતા લાગી આવ્યું, 10મા ધોરણની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા | 16 year old girl dies by...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં લાંબા વિરામ બાદ વહેલી સવારે ભારે વરસાદી ઝાપટું : વાતાવરણમા બફારો યથાવત | Heavy rain in Vad…

1 year ago
જામનગરમાં મહાવીરનગરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર યુવક સામે કેસ : પોતાના ભાઈની ફરિયાદ પરથી પોલીસે ક…

4 months ago
SIRમાં BLOના નંબર જાહેર કરાતાં મહિલા કર્મચારીઓને પરેશાની | Disclosing BLO numbers in SIR causes trou…

10 months ago
અમદાવાદના બાપુનગરમાં SOGના દરોડા, 4 લાખના ગાંજા સાથે બે રીઢા ગુનેગારો ઝડપાયા | Ahmedabad SOG Raid in…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News